Genesis Multispeciality Hospital

Genesis Multispeciality Hospital A multispeciality hospital covering all the conditions related to health.

Our vision is to achieve excellence in healthcare services by offering unique expertise, technology & patient care Genesis Multi speciality Hospitals is committed in providing world class health care at an affordable cost, irrespective of the education background, caste, creed or social status of the patient

Our immediate agenda is to set up more such dedicated centres for providing wholesome tre

atment to the patients from all over the country and abroad. We are committed in continually serving the humanity at every needful hour with our facilities and world's best professionals. We are motivated by the immense faith that our patients have kept in us, we will stand by our principles and policies and will pursue the same with full dedication in future as well.

રાત્રે ઊંઘમાંથી હાથ સુન્ન થઈ જવો કે ઝણઝણાટી થવી સામાન્ય વાત નથી.આ કાર્પલ ટનલ સિન્ડ્રોમ, નસ પર દબાણ અથવા અન્ય ન્યુરોલોજીક...
03/08/2026

રાત્રે ઊંઘમાંથી હાથ સુન્ન થઈ જવો કે ઝણઝણાટી થવી સામાન્ય વાત નથી.

આ કાર્પલ ટનલ સિન્ડ્રોમ, નસ પર દબાણ અથવા અન્ય ન્યુરોલોજીકલ સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી સમસ્યાને ગંભીર બનતા અટકાવી શકાય છે.

તમારા હાથની તકલીફને અવગણશો નહીં.

આજે જ Genesis Multi-Speciality Hospital ખાતે ડૉ. રિધમ ખંડેરિયાની નિષ્ણાત સલાહ લો.



{Hand Numbness, Tingling in Hands, Night Hand Numbness, Nerve Compression, Carpal Tunnel Syndrome, Neurology, Spine Surgery, Neurosurgeon Rajkot}

સીડી ચઢતાં કે ઊતરતાં ઘૂંટણમાં દુખાવો થાય છે?આ માત્ર ઉંમરનું લક્ષણ નથી. તેને અવગણશો નહીં.જો સીડી ચઢવામાં તકલીફ પડે, ઘૂંટણ...
28/07/2026

સીડી ચઢતાં કે ઊતરતાં ઘૂંટણમાં દુખાવો થાય છે?
આ માત્ર ઉંમરનું લક્ષણ નથી. તેને અવગણશો નહીં.

જો સીડી ચઢવામાં તકલીફ પડે, ઘૂંટણમાં જકડાણ રહે અથવા ચાલવા-બેસવામાં દુખાવો અનુભવાતો હોય, તો સમયસર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

👨‍⚕️ ડૉ. સાગર ખાનપરા
Consultant Orthopedic & Joint Replacement Surgeon

📍 Genesis Multispeciality Hospital, Rajkot
📞 7574 000 509 | 0281-2584848/49



{Knee Pain, Orthopedic Doctor Rajkot, Joint Pain, Knee Replacement, Joint Replacement Surgeon, Bone Specialist, Knee Arthritis, Orthopedic Hospital}

26/07/2026

ICU માં દરેક સેકન્ડ મહત્વનો હોય છે.

Heart Failure, Sepsis અથવા ગંભીર શ્વાસની તકલીફ જેવી સ્થિતિમાં સમયસર લેવાયેલો યોગ્ય નિર્ણય જીવન બચાવી શકે છે.

👨‍⚕️ ડૉ. જયંત મહેતા
Consultant Critical Care Physician

🏥 Genesis Multispeciality Hospital ખાતે ઉપલબ્ધ:
✔️ અનુભવી Critical Care સારવાર
✔️ સતત ICU મોનિટરિંગ
✔️ ઝડપી ક્લિનિકલ નિર્ણય
✔️ માનવીય સંભાળ સાથે અદ્યતન સારવાર

📞 ગંભીર સ્થિતિમાં વિલંબ ન કરો. આજે જ નિષ્ણાતની સલાહ લો.



{Genesis Multispeciality Hospital, ICU Care Rajkot, Critical Care Specialist, Consultant Critical Care Physician, Dr Jayant Mehta, Heart Failure Treatment, Sepsis Treatment, Emergency ICU Care}

ચક્કર આવવું માત્ર કમજોરીનું કારણ નથી.વારંવાર ચક્કર આવે, ચાલવામાં અસંતુલન રહે, કાનમાં અવાજ સંભળાય અથવા માથું ભારે લાગે તો...
25/07/2026

ચક્કર આવવું માત્ર કમજોરીનું કારણ નથી.
વારંવાર ચક્કર આવે, ચાલવામાં અસંતુલન રહે, કાનમાં અવાજ સંભળાય અથવા માથું ભારે લાગે તો તેને અવગણશો નહીં.

યોગ્ય નિદાન અને સમયસર સારવારથી સમસ્યાનું મૂળ કારણ જાણી શકાય છે.

👨‍⚕️ Dr. Darshan Bhatt (MS, ENT)
Consultant Otoneurologist & ENT Surgeon

📍 Genesis Multispeciality Hospital, Rajkot
📞 7574 000 509 | 0281-2584848/49



{Vertigo, Dizziness, ENT Doctor Rajkot, Otoneurologist, Ear Balance Disorder, Vertigo Treatment, ENT Specialist, Rajkot Hospital, Balance Problem, Ear Health, Genesis Hospital Rajkot}

કમરનો દુખાવો માત્ર ઉંમરનું કારણ નથી—તે તમારી સ્પાઇનની ગંભીર સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે.જો વારંવાર કમરનો દુખાવો થાય, તો...
23/07/2026

કમરનો દુખાવો માત્ર ઉંમરનું કારણ નથી—તે તમારી સ્પાઇનની ગંભીર સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે.

જો વારંવાર કમરનો દુખાવો થાય, તો તેને અવગણશો નહીં. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી દુખાવામાં રાહત મેળવી શકાય છે.

સ્પાઇન સંબંધિત નિષ્ણાત સલાહ માટે આજે જ Genesis Multi-Speciality Hospital ખાતે ડૉ. રિધમ ખંડેરિયાનો સંપર્ક કરો.

📞 Appointment Book કરો આજે જ.
7574 000 509
0281-258 4848/49



{Back Pain, Lower Back Pain, Spine Pain, Spine Specialist, Neuro Spine Surgeon, Spine Treatment, Back Pain Relief, Slip Disc, Sciatica, Spine Health}

પેટમાં દુખાવો હવે રોજની વાત બની ગયો છે? 🤕વારંવાર થતો પેટનો દુખાવો, પિત્તાશય (Gallbladder) અથવા હર્નિયાની સમસ્યાનો સંકેત ...
21/07/2026

પેટમાં દુખાવો હવે રોજની વાત બની ગયો છે? 🤕

વારંવાર થતો પેટનો દુખાવો, પિત્તાશય (Gallbladder) અથવા હર્નિયાની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આવા લક્ષણોને અવગણશો નહીં, કારણ કે સમયસર નિદાન અને યોગ્ય સારવારથી ગંભીર સમસ્યાઓને ટાળી શકાય છે.

👨‍⚕️ ડૉ. પ્રતાપસિંહ ડોડિયા
MS, MMAS, FMAS
Consultant General & Laparoscopic Surgeon

Genesis Multi-Speciality Hospital ખાતે અદ્યતન નિદાન અને નિષ્ણાત સારવાર સાથે મેળવો શ્રેષ્ઠ કાળજી.

📞 આજે જ તમારી અપોઇન્ટમેન્ટ બુક કરો.
📞 Mobile: 7574 000 509



{Genesis Multispeciality Hospital, General Surgeon, Laparoscopic Surgeon, Stomach Pain, Abdominal Pain, Gallbladder Stone, Gallbladder Disease, Hernia Treatment, Laparoscopic Surgery, Rajkot Doctor, Hospital in Rajkot}

20/07/2026

જ્યારે બીમારી ગંભીર હોય, ત્યારે 'થોડું રાહ જોઈએ' અથવા 'ચાલશે' કહેવું ઘણીવાર સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. ⏳

ગંભીર અથવા લાંબા સમયથી ચાલતી બીમારીઓમાં સમયસર નિદાન, યોગ્ય નિર્ણય અને નિષ્ણાત સારવાર દર્દીના સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. યોગ્ય સમયે શરૂ કરવામાં આવેલી સારવાર ઘણી વખત જટિલતાઓને ઘટાડવામાં અને ઝડપી રિકવરીમાં મદદરૂપ બને છે.

👨‍⚕️ ડૉ. અર્ચિત રાઠોડ
Consultant Physician & Critical Care Specialist

📍 Genesis Multispeciality Hospital
આજે જ ડૉ. અર્ચિત રાઠોડની સલાહ લો અને તમારા સ્વાસ્થ્યને યોગ્ય નિષ્ણાતના હાથમાં સોંપો.

📞 આજે જ તમારી અપોઇન્ટમેન્ટ બુક કરો.



{Genesis Multispeciality Hospital, Consultant Physician, Critical Care Specialist, Internal Medicine, Critical Care, ICU Specialist, Emergency Care, Advanced Diagnosis}

01/07/2026

જ્યારે વાત Spine Surgery ની હોય, ત્યારે દરેક મિલીમીટર મહત્વનું હોય છે.

Micro-Lens Technology સર્જનને વધુ સ્પષ્ટ દૃશ્ય આપે છે, જેથી નાનીથી નાની nerves અને structures પણ ચોકસાઈથી જોઈ શકાય. આથી સર્જરી વધુ Precision સાથે કરવામાં મદદ મળે છે અને આસપાસના tissues પર ઓછો પ્રભાવ પડે છે.

Genesis Multispeciality Hospital ખાતે ડૉ. રીધમ ખંડેરીયા દ્વારા અદ્યતન ટેક્નોલોજી અને નિષ્ણાત અનુભવ સાથે વિશ્વાસપૂર્ણ Neuro & Spine Care.

📍 Genesis Multispeciality Hospital



{Genesis Multispeciality Hospital, Dr Ridham Khanderiya, Neuro Surgeon Rajkot, Spine Surgeon Rajkot, Spine Surgery, Micro Lens Technology, Precision Surgery}

01/07/2026

દરેક દર્દી સાથે આવે છે એક વિશ્વાસ... અને દરેક સારવાર સાથે જોડાય છે અમારી જવાબદારી. 💙

ડૉક્ટર્સ ડેના આ ખાસ અવસરે અમારા તમામ ડૉક્ટર્સ અને સમગ્ર ટીમ તરફથી આપ સૌનો હૃદયપૂર્વક આભાર.
આપે અમારા પર મૂકેલો વિશ્વાસ જ અમને દરેક દિવસે વધુ સમર્પણ, સંવેદના અને શ્રેષ્ઠ સારવાર આપવા માટે પ્રેરણા આપે છે.

આપ અને આપના પરિવારનું જીવન હંમેશા સ્વસ્થ, ખુશહાલ અને નિરોગી રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

Happy Doctor's Day !

{Doctor's Day, Happy Doctor's Day, Patient Care, Healthcare, Hospital, Doctors, Medical Team, Trusted Doctors, Expert Doctors, Best Hospital Rajkot}

સર્જરી એટલે મોટો કાપો અને લાંબો દુખાવો?હવે નહીં! ✅Genesis Multispeciality Hospitalમાં અદ્યતન લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા...
08/06/2026

સર્જરી એટલે મોટો કાપો અને લાંબો દુખાવો?
હવે નહીં! ✅

Genesis Multispeciality Hospitalમાં અદ્યતન લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા

🔹 નગણ્ય કાપા
🔹 ઓછો દુખાવો
🔹 ઝડપી રિકવરી

ડૉ. પ્રતાપસિંહ ડોડિયાના નિષ્ણાત માર્ગદર્શન સાથે મેળવો સુરક્ષિત અને આધુનિક સારવાર.

📍 Genesis Multispeciality Hospital, Rajkot



{Laparoscopic Surgery, General Surgery, Minimal Invasive Surgery, Fast Recovery, Less Pain Surgery, Advanced Healthcare, Rajkot Hospital}

Address

Bapa Sitaram Chowk, Near Paradise Hall, Chandan Park Main Road, Raiya Road
Rajkot
360005

Telephone

075740 00508

Website

Alerts

Be the first to know and let us send you an email when Genesis Multispeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category