Patanjali arogya kendra rajula rashtrashakti krishi organics

  • Home
  • India
  • Rajula
  • Patanjali arogya kendra rajula rashtrashakti krishi organics

Patanjali arogya kendra rajula rashtrashakti krishi organics #કેસરકેરીરસ #કુદરતિખેતિ

 #મામા  #ભાણેજ ની  #જુગલબંધી __________   #વડીલો ની  #સત્યનિષ્ઠા અને પુરુષાર્થ એક પ્રેરણા... મારા બાપુજી( પિતાશ્રી) 75+ ...
10/06/2026

#મામા #ભાણેજ ની #જુગલબંધી ___
_______ #વડીલો ની #સત્યનિષ્ઠા અને પુરુષાર્થ એક પ્રેરણા...

મારા બાપુજી( પિતાશ્રી) 75+ વર્ષ અને તેમના મામા લગભગ 95+ વર્ષ ઉમર ના છે. #કચ્છ #કાઠીયાવાડ સમસ્ત #સૌરાષ્ટ્રના વિવિધ પરગણામાં વિવિધ જ્ઞાતિ જાતિ ના (જ્ઞાતિ જાતિ એ સામાજિક વ્યવસ્થા રહેલ છે) વિવિધતા ભર્યા #પહેરવેશ, વડીલોની લગભગ છેલ્લી એ પેઢી છે જેમના માથા બાંધેલા હોય છે આજે નવી પેઢીના આપણે ઉઘાડે માથે ઘૂમિએ છીએ.
#ખેતી કાર્ય મહેનત પુરુષાર્થ થી કસાયેલા શરીર મોટે ભાગે દરેક ગામે વડિલોએ જાણે અજાણે #પ્રકૃતિ, #પર્યાવરણ, #કુદરતી સંપદાનું #સંરક્ષણ કરેલું. મને બાળપણ યાદ છે મારા બાપૂ વાંસમાંથી બનેલા મોટા હૂન્ડા (ડાલા) કે જેમાં કેરીને ગોઠવીને લગભગ 50 કિલો એટલે કે અઢી મણ જેટલી ભરી માથે ઉપાડી ચાલીને નજીકના ગામડાઓમાં વેચાણ માટે જતા.
#મહેનત #પરિશ્રમ #પુરુષાર્થ થી જ #પ્રારબ્ધ બને છે જે આ જ જન્મે તેમજ #જન્મોજન્મ #કર્મફળ #કર્માશય બની સાથે રહે છે સંપતિ અને અલગ અલગ દેશ નું #નાણું સાચા ખોટા કોઈ પણ માર્ગેથી મેળવી લેવાતું હોય છે પરંતુ સાચી #ધન #લક્ષ્મી સત્ય માર્ગ અને પુરુષાર્થથી જ મળે છે તેના દ્વારા #પરમાર્થ કાર્યો કરવાથી પ્રારબ્ધ( #ભાગ્ય) સારું બનતું રહે છે
વડીલોની #પ્રેરણા સાથે વર્તમાનમાં દરેક મનુષ્યએ, સંપતિ ભલે ગમે તેટલી હોય, સત્ય કર્મ સાથે પુરુષાર્થ કરતા રહી #નિર્વ્યસની રહી ઝેરીલા વિવિધ પીણા અને પ્લાસ્ટિક પડીકા ગળસવાથી મુક્ત થઈ શુદ્ધ આહાર વિચાર જીવનમાં ધારણ કરી #માનવજીવન સાર્થક કરવા અતિ આવશ્યક છે...
~ વિનુભાઈ ધાખડા

" ેવા" ના ઉદ્દેશ સાથે  #પરિશ્રમ ના  #પરસેવા થી પરીપક્વ  #ફળ તૈયાર કરવા માટે  #માલિક અને  #મજૂર જ્યારે  #એકરૂપ બને ત્યારે...
31/05/2026

" ેવા" ના ઉદ્દેશ સાથે #પરિશ્રમ ના #પરસેવા થી પરીપક્વ #ફળ તૈયાર કરવા માટે #માલિક અને #મજૂર જ્યારે #એકરૂપ બને ત્યારે મહેનતના #મીઠા #મધુર ફળ તૈયાર થાય...

વડગામે જ આવેલ #ગાય, #નીલગાય અને #મધમાખી ની મુખ્ય ભૂમિકા છે અહિ #અણુ #પરમાણુ #જીવાણુ આધારિત દેખાવ અને સ્વાદ ઉપરાંત #પોષક તત્વોથી ભરપૂર કુદરતી કેસર કેરી #ફળ ઉપલબ્ધ છે દાબાની ભાવ 1500/- 10kg
પાકલ કેરી ભાવ 2000/- 10kg
અગાઉ બુકિંગ ચાલુ છે બાકી બારેમાસ સાચો કેરીરસ મળી રહેશે.

વિનુભાઈ ધાખડા, પતંજલિ આરોગ્ય કેન્દ્ર આદિત્ય કોમ્પ્લેક્સ સ્ટેટ બેંક સામે, છતડીયા રોડ, રાજુલા મો. 9824175207 9904645458
#કેરી #કેસર #आम #કુદરતિ

शरीरमाध्यं खलु धर्मसाधनम् ।એરુદાદાની કાચલી જીવન એક સંઘર્ષ અને પુરુષાર્થનો સંદેશખેડૂતના મિત્ર એવા સાપ તેની સાઈઝ વધારીને ન...
24/05/2026

शरीरमाध्यं खलु धर्मसाधनम् ।

એરુદાદાની કાચલી જીવન એક સંઘર્ષ અને પુરુષાર્થનો સંદેશ

ખેડૂતના મિત્ર એવા સાપ તેની સાઈઝ વધારીને નવી ચામડી ધારણ કરી જૂની કાચલી માંથી બહાર નીકળી નવજીવન- શરીરનું શુદ્ધિકરણ કરે છે એ પ્રકૃતિની અદ્ભૂત રચના છે.

મનુષ્યએ પણ જીવનભર સાચા માર્ગે સંઘર્ષ અને પુરુષાર્થ કરતા રહી સત્ય માર્ગેથી ખૂબ ધન સંપદા સમૃદ્ધિ મેળવી શુદ્ધ સ્વચ્છ અને પોષક તત્વોથી ભરપૂર આહાર વિચાર યોગ આયુર્વેદ ધારણ કરી અશુદ્ધિ દૂર કરવી જોઈએ

શરીર દૂષણોથી શુદ્ધિ કરે સાથે પોષક તત્વોથી ભરપૂર એવી વડ અને ધારાનાનેસ ગામે જ આવેલ મારી આંબાવાડીની કુદરતી કેસર કેરી ઉપલબ્ધ છે ભાવ 150 રૂપિયા kg દાબાની અને 200/- kg પાકેલ, અગાઉ બુકિંગ ત્યારબાદ બારેમાસ કેસર કેરીનો રસ અમારે ત્યાં મળી રહેશે

વિનુભાઈ ધાખડા પતંજલિ આરોગ્ય કેન્દ્ર છતડિયા રોડ એસબીઆઇ બેન્ક સામે રાજુલા મો. 9824175207
9904645458

 #ઘોળી_ઘૂટીને_ઘૂટડા_પાઇજો_ને_પીઇજો_ભવિષ્યના_ભારત_નેવિદેશી વિચાર અને તેલથી તૈયાર વિવિધ  #ફૂડપેકેટ કે  #ફાસ્ટફૂડ તેમજ વિવિ...
17/05/2026

#ઘોળી_ઘૂટીને_ઘૂટડા_પાઇજો_ને_પીઇજો_ભવિષ્યના_ભારત_ને

વિદેશી વિચાર અને તેલથી તૈયાર વિવિધ #ફૂડપેકેટ કે #ફાસ્ટફૂડ તેમજ વિવિધ #કેમિકલ અને #કલર વાળા #ઠંડાપીણા ના નામે પોષણ વગરના અને ઝેરીલા ખાણી પીણીથી #રોગ #દુઃખ #દરીદ્રતા આવે અને #ઊર્જાનષ્ટ થાય છે

#સુવર્ણયુક્ત #ગૌમૂત્ર સહિત સ્વયં #પરિશ્રમ થી તૈયાર #અણુ #પરમાણુ આધારિત #પોષક તત્વોથી ભરપૂર અને ફળો સાથે ખીલવાડ વગરની તેમજ #ઝહેર વગરની #કુદરતિ કેસર કેરી વિદેશ માટે નહીં પરંતુ ભારત ના લોકોનો સ્વાસ્થ્ય - આરોગ્ય સમૃદ્ધિ અને ઊર્જાવાન બને એ માટે દેશભરમાં સપ્લાય સેવા ઉપલબ્ધ છે
ગામ વડ અને ધારાનાનેસ ધરતીની પવિત્ર કેસર કેરી ફળ માટે સંપર્ક કરો વિનુભાઈ ધાખડા આરોગ્ય કેન્દ્ર આદિત્ય કોમ્પ્લેક્સ છતડિયા રોડ state bank સામે રાજુલા 9824175207 9904645458

દર વર્ષની જેમ  #શ્રેષ્ઠતમ  #કુદરતી વાડીના ફળોને  #પ્રકૃતિ ના રખેવાળ વિવિધ  #પક્ષીઓ   #પ્રાણીઓ અને પોતાના  #બાળક ટેસ્ટ કર...
07/05/2026

દર વર્ષની જેમ #શ્રેષ્ઠતમ #કુદરતી વાડીના ફળોને #પ્રકૃતિ ના રખેવાળ વિવિધ #પક્ષીઓ #પ્રાણીઓ અને પોતાના #બાળક ટેસ્ટ કરી ચેક કરી લીધા પછી સૌ માટે #આરોગ્ય અને #પોષણ આપનાર #કેસર #કેરી ઉપલબ્ધ છે
સંપર્ક વિનુભાઈ ધાખડા (ગામ વડ)
પતંજલિ આરોગ્ય કેન્દ્ર રાજુલા
મો. 9824175207
9904645458
#પ્રાકૃતિકખેતી

ધર્મ ક્ષેત્રે....ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છેइदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते। #ધરતી માતાના વિસ્તાર ખેતર છે એવી ...
07/05/2026

ધર્મ ક્ષેત્રે....
ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે
इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते।

#ધરતી માતાના વિસ્તાર ખેતર છે એવી જ રીતે #માનવ #શરીર મંદિર સમાન દેહ પોતે જ #દેવાલય છે તેથી દરેકની જવાબદારી છે કે તેમાં #કુદરતી જ અને #શાકાહારી #સાત્વિક ચીજ વસ્તુઓ લેવાથી સાચી #ઉર્જા મળતી રહે...
દેખાદેખી અને સમજદારી વગર માંસાહારીઓના થૂક, મળમૂત્ર અને કેમિકલ યુક્ત વિવિધ કલર વાળા લોહી જેવા #ઠંડાપીણા ના નામે #કાર્બનિક પીણા તેમજ વિદેશી ભાષામા નામે #વ્યસની ચીજ વસ્તુઓ ઉંંબરા સુધી પહોંચી રહ્યા છે જે માનવ સભ્યતા માટે ચિંતાજનક અને #ઘાતક છે
કુદરતી શરીરમાં કુદરતી ચીજ વસ્તુઓ ઉમેરવી હિતાવહ છે #કેરી ની સીઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે #ઉત્તમ તો છે જ સાથે સર્વોત્તમ કેસર કેરી #ફળ આવી રહ્યા છે ભાવ 1500/ 10kg
VinubhaiDhakhada YogAyurved Organicfarm વિનુભાઈ ધાખડા ( ગામ વડ) પતંજલિ આરોગ્ય કેન્દ્ર રાજુલા 9824175207 // 9904645458

Address

AADITYA COMPLEX, OP. SBI, CCHHATADIYA Road
Rajula
365560

Telephone

9824175207

Website

Alerts

Be the first to know and let us send you an email when Patanjali arogya kendra rajula rashtrashakti krishi organics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share