સુરેખાબા હોસ્પિટલ Surekhaba Hospital

સુરેખાબા હોસ્પિટલ Surekhaba Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from સુરેખાબા હોસ્પિટલ Surekhaba Hospital, Obstetrician-gynaecologist, Santrampur.
(3)

સતત ૮ વર્ષ થી અવિરત જરૂરિયાત મંદ દર્દી ને ઉત્તમ આરોગ્ય સેવા પ્રદાન કરીએ. પહેલા સારવાર, કોઈ ડિપોઝિટ નહીં. દર્દી ના હિત ને પ્રાધાન્ય , આત્મીયતા અને માનવતા સાથે એના દુઃખ ને ઓછું કરવાની પ્રમાણિક કોશિશ. દર્દી ની પરિસ્થિતિ અને દર્દ સમજવાનો પ્રયાસ.

25/08/2026

દૂરબીન થી ગર્ભાશય ની કોથળી કાઢવાનું સફળ ઓપરેશન.

24/08/2026

બરોડા થી સંતરામપુર.. પાણી ઓછું હોવાથી જ્યારે એક સ્ટાફ નર્સ ને સિઝેરિયન ની સલાહ મળી..

21/08/2026

ભિલોડા થી પોલીસ કર્મી ની સફર.. સંતરામપુર નોર્મલ સુવાવડ. અનેક હસતા ચહેરા.. પારિવારિક લાગણી અને મારી બેનો નો પ્રેમ..

18/08/2026

સારા કામ નો વિરોધ કેમ? કેમ લોકો સારું કરતા વિચાર કરે? સમાજ સેવા નો પથ હંમેશા કાંટાળો હોય છે. લાખ્ખો નિરાધાર માં બાપ અને દીકરા દીકરી ઓ ના પિતા સમાન વ્યક્તિત્વ ને સાથ આપીએ. Mahipatsinh Chauhan Mahipatsinh Chauhan

18/08/2026

જ્યારે ભાઈ નો એક પ્રેમ મળે ત્યારે.. કઠિન પરિસ્થિતિ માં પણ ભગવાન ના આશીર્વાદ મળે ત્યારે સૌ સારા વાના થાય...

16/08/2026

૧૦ કિલો મીઠાઈ. એક પિતા ની ખુશી.. એક વહાલ પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ ગ્રામ્ય પરમાર સાહેબ ના ઘરે પુત્ર નો જન્મ. નળસરોવર થી સંતરામપુર

13/08/2026

હર ઘર તિરંગા અભિયાન ની એક ઝાંખી.. આ વખતે કંઈક અલગ કરીએ. દેશ પ્રેમ થી એક બદલાવ તરફ આગળ વધીએ.. વંદે માતરમ્..

Address

Santrampur

Website

Alerts

Be the first to know and let us send you an email when સુરેખાબા હોસ્પિટલ Surekhaba Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share