Govt Ayurved Dispensary Samoda

Govt Ayurved Dispensary Samoda Ayurveda

આજરોજ તારીખ ૦૮/૦૮/૨૦૨૬ ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) સમોડા દ્વારા સમોડા ડેરી ખાતે સ્ત્રીઓને *માસિક સ્રાવ સંબંધિત* ...
09/08/2026

આજરોજ તારીખ ૦૮/૦૮/૨૦૨૬ ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) સમોડા દ્વારા સમોડા ડેરી ખાતે સ્ત્રીઓને *માસિક સ્રાવ સંબંધિત* સમસ્યાઓ બાબતે આયુર્વેદ અનુસાર રાખવામાં આવતી કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આજરોજ તારીખ ૦૬/૦૮/૨૦૨૬ ના આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) સમોડા દ્વારા વર્ષાઋતુ દરમિયાન યોગ્ય આહાર વિહાર વિશે સમજણ તથા અમૃત...
06/08/2026

આજરોજ તારીખ ૦૬/૦૮/૨૦૨૬ ના આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) સમોડા દ્વારા વર્ષાઋતુ દરમિયાન યોગ્ય આહાર વિહાર વિશે સમજણ તથા અમૃતપેય વિતરણ કરવામાં આવ્યું.

તારીખ 29/7/2026 બુધવાર  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક્શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને...
30/07/2026

તારીખ 29/7/2026 બુધવાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક્શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત પાટણના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર સમોડા દ્વારા ગણવાડા ગામ ખાતે નિઃશુલ્ક આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી,...
21/06/2026

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત પાટણ દ્વારા આયોજિત તારીખ 21 જૂન 2026 ના *12 માં વિશ્વ યોગ દિવસ* ની ઉજવણી ના ભાગરૂપે *આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) સમોડા* દ્વારા શ્રીમતી એમ. જે. મોમીન કિસાન હાઇસ્કુલ સમોડા ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૪૦ લાભાર્થીઓએ યોગનો લાભ લીધો હતો. જેમાં મેડિકલ ઓફિસર ડૉ. રાહુલ ડી. સોલંકી દ્વારા રોજિંદા જીવનમાં યોગ કરવાના ફાયદા વિશે સમજણ આપવામાં આવી હતી અને નિષ્ણાંત યોગ ટ્રેનર શ્રીમતી ગાયત્રીબેન ઠાકર દ્વારા વિવિધ યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. આચાર્યશ્રી કમાલખાન ચાવડા સહિત તમામ શિક્ષકગણ દ્વારા પણ યોગ કરવામાં આવ્યા હતા. તદુપરાંત યોગ પુસ્તિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Address

Ganvada
Siddhapur

Website

Alerts

Be the first to know and let us send you an email when Govt Ayurved Dispensary Samoda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share