Asthi Care

Call Directions Website Contact the practice

Asthi Care Brijesh holds expertise in the subject of human movements and biomechanics and has earned his degree from Malaysia.

Chiropractor

🚫 દવા વગર | 🚫 સર્જરી વગર

દવા, ઈન્જેક્શન કે ઓપરેશન વગર ગાદી, નસ અને મણકાની સારવાર |

Chiropractic & Bone setting |

Spine, Joint & Nerve Pain Relief |

Lower Back | Cervical | Sciatica | Knee | Slip Disc

📞 94929251799 📍 Surat Asthi Care, established in the year 2020 is a chiropractic clinic run by Dr Biraj and Brijesh Gangani who specializes in multiple areas of body mechanics and manipulation. He naturally cures bone displacements and bodily pain without any medicine which is a kind of wonder in itself. His area of specialty includes Sciatica, Neck Pain, Back Pain, Wrist Pain, Elbow Pain, Slipped Disc, Shoulder Pain, or any other body pain by bone manipulation technique without medication as said earlier. Bone manipulation is also known as osteopathic manipulative therapy (OMT). You can visit Asthi Care which is above Bapa Sitaram Clinic, Near Gyan Jyot School, Dhruv Park, Maharana Pratap Chowk, Godadara Parvat Patia, Surat. So, if you have got a recommendation for major surgery or medication visit Asthi Care before accepting the recommendation. People have witnessed excellent results from Asthi Care’s treatment which is medicine-less and natural. Asthi Care strives to keep alive a mission to deliver high-quality, affordable health care services to a broader population in Surat and near by cities. It preserves core values of care, efficiency, and excellence. Asthi Care Center is counted as innovator and only center of its kind in Surat. In less than 2 years Asthi Care has received an overwhelming response from the patients. Asthi care provides effective personalized treatment. It is on the way to becoming one of the renowned Manipulative therapy center in the city. The clinic is ergonomically designed keeping the patient's comfort in mind. All patients are assured of the best service in a very non-stressful ambiance and thorough attention is paid to hygiene and sanitation.

28/10/2026

“ગમે એવી દવા, ગમે એવી ટ્યૂબ… અસર જ નહોતી થતી!” 😣

એક ડગલું માંડવામાં તકલીફ, હાલત હદ બહાર ખરાબ — પહેલી વાર પિતા સાથે આવ્યા હતા.
બીજી વાર જાતે ગાડી ચલાવીને આવ્યા, આજે ફરી કામ-ધંધે જઈ શકે છે🙏
Asthi Care માં સારવાર — દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર.

કમર, સાયટિકા કે ગાદીના દુખાવામાં દવાથી ફરક નથી પડતો? આ વીડિયો જરૂર જુઓ અને જેને જરૂર હોય તેને મોકલો 👇

📍 Asthi Care, Surat
📞 અપોઇન્ટમેન્ટ: 9429251799

#કમરનોદુખાવો

24/10/2026

માંડ 5-10 ડગલાં ચાલી શકતા → આજે 45 મિનિટ ચાલે છે!

બેસી ન શકે, ઊભા ન થઈ શકે, માંડ 5-10 ડગલાં ચાલી શકે... 20 દિવસની દવા આને મલમથી કંઈ ફરક નહીં. Asthi Care માં સારવાર પછી આજે 45 મિનિટ ચાલે છે

તમે પણ કમર/સાંધાના દુખાવાથી પરેશાન છો?

આજે જ appointment બુક કરો.
📞 94292 51799

#કમરનોદુખાવો #સાંધાનોદુખાવો

21/10/2026

દર્દીની વાત સાંભળીને તમે પણ વિચારશો!

દરેક દર્દીની વાત સાંભળવી અને તેમની સમસ્યાને સમજવી એ અમારી પ્રાથમિકતા છે.

Asthi Care માં દર્દીની સંભાળ, યોગ્ય માર્ગદર્શન અને વિશ્વાસ સાથે સારવારની સફર આગળ વધારવાનો અમારો પ્રયાસ છે. 🏥

📍 વધુ માહિતી અને અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો.

📞 94292 51799

તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, સ્વસ્થ રહો! ❤️

17/10/2026

દર્દીનો અનુભવ શું કહે છે? 👀
“યોગ્ય તપાસથી જ મળે તકલીફની સાચી સારવાર”

દરેક પેશન્ટનો અનુભવ અલગ હોય છે, અને યોગ્ય માર્ગદર્શન ખૂબ મહત્વનું છે.

આ વીડિયોમાં જુઓ પેશન્ટ અને થેરાપિસ્ટ વચ્ચેની વાતચીત અને યોગ્ય તપાસનો અનુભવ.
તમારી તકલીફને અવગણશો નહીં. યોગ્ય તપાસ અને નિષ્ણાતની સલાહ લો.

Asthi Care - Chiropractic & Bone Setting
તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો.

વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો.

📞 94292 51799




10/10/2026

ચાલવામાં તકલીફ છે? આ જુઓ! આખરે પેશન્ટે શું કહ્યું? 😮

ઓપરેશન કરાવતા પહેલાં, આ પરિણામ જરૂર જુઓ!"

શું તમને પણ સ્લિપ ડિસ્ક, સાયટિકા કે કમરના અસહ્ય દર્દના લીધે ઓપરેશનની સલાહ મળી છે? 🛑

નિર્ણય લેતાં પહેલાં આ વિડિઓ આખો જુઓ! દર્દીનો અનુભવ સાંભળો કે કેવી રીતે દવા કે ઓપરેશન વિના કુદરતી સારવારથી તેઓ ફરી સામાન્ય જીવન જીવી રહ્યા છે.

તમારો એક યોગ્ય નિર્ણય તમને મોટી સર્જરીથી બચાવી શકે છે.

વધુ વિગત માટે સંપર્ક કરો: 94292 51799

07/10/2026

"ઓપરેશન કરાવતા પહેલાં, આ પરિણામ જરૂર જુઓ!"

શું તમને પણ સ્લિપ ડિસ્ક, સાયટિકા કે કમરના અસહ્ય દર્દના લીધે ઓપરેશનની સલાહ મળી છે? 🛑

નિર્ણય લેતાં પહેલાં આ વિડિઓ આખો જુઓ! દર્દીનો અનુભવ સાંભળો કે કેવી રીતે દવા કે ઓપરેશન વિના કુદરતી સારવારથી તેઓ ફરી સામાન્ય જીવન જીવી રહ્યા છે.

તમારો એક યોગ્ય નિર્ણય તમને મોટી સર્જરીથી બચાવી શકે છે.

વધુ વિગત માટે સંપર્ક કરો: 94292 51799

03/10/2026

“દર્દીના શબ્દોમાં Treatment નો અનુભવ!”

De Quervain tenosynovitis એટલે કે અંગૂઠા ની નસ ચોંટી જવી...

આ તકલીફમાં નોર્મલી ઓપરેશન કરવાનું કહેવામાં આવતું હોય છે પણ આપણી સારવારથી ટૂંકા સમયમાં અને દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર જ સારું થતું હોય છે

#નસચોટીજવી

30/09/2026

“પરિણામ શબ્દોમાં નહીં, Videoમાં જુઓ!”

હાથની movement અને તકલીફને કારણે રોજિંદા કામમાં મુશ્કેલી અનુભવતા દર્દીનો Treatment પહેલાં અને પછીનો ફેરફાર.

આ વિડિયોમાં દર્દી સાથેની તપાસ અને treatment પછીની movement બતાવવામાં આવી છે.

👉 તમારે પણ ગાદી, મણકા, હાથ, પગ, કાંડા કે સાંધાની તકલીફ હોય તો યોગ્ય નિષ્ણાતની સલાહ લો.

Asthi Care – Caring Naturally 🦴

#નસચોટીજવી #चिपकीहुईनस

26/09/2026

चिपकी हुई नस का इलाज संभव है?”

हाथ में नस से जुड़ी परेशानी, दर्द या जकड़न को नज़रअंदाज़ न करें।
सही जांच और उचित उपचार से समस्या में राहत मिल सकती है।

👉 इस वीडियो में मरीज के हाथ की समस्या के उपचार की प्रक्रिया दिखाई गई है।

📞 अधिक जानकारी के लिए संपर्क करें: 94292 51799

#चिपकीहुईनस #नसकाइलाज #हाथकादर्द #नसोंकीसमस्या

23/09/2026

Australia થી India સુધીની સફર… સારવારના અનુભવની એક સાચી વાત.
વર્ષોથી ચાલતી તકલીફ માટે પેશન્ટે અલગ-અલગ જગ્યાએ સારવારનો અનુભવ લીધો અને હવે Asthi Care ખાતે પોતાના અનુભવ વિશે વાત કરી.

આ વિડિયોમાં જાણો તેમના શબ્દોમાં—
👉 તેમની તકલીફનો અનુભવ કેવો રહ્યો?
👉 સારવાર દરમિયાન શું અનુભવ્યું?
👉 Physiotherapy વિશે તેમનો અભિપ્રાય શું છે?
Patient Experience | Patient Testimonial | Asthi Care


Address

C/o Sitaram Clinic, Near Gyan Jyot School, Maharana Pratap Chowk, Godadara, Parvat Patia
Surat
395010

Opening Hours

Monday 9am - 12pm
5pm - 9pm
Tuesday 9am - 12pm
5pm - 9pm
Wednesday 9am - 12pm
5pm - 9pm
Thursday 9am - 12pm
5pm - 9pm
Friday 9am - 12pm
5pm - 9pm
Saturday 9am - 12pm
5pm - 9pm
Sunday 9am - 12pm

Telephone

+919429251799

Alerts

Be the first to know and let us send you an email when Asthi Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Asthi Care:

Shortcuts

Share

Category

Nearby clinics