19/09/2026
🗣"તું આખો દિવસ ઘરે જ હોય છે, પછી થાક કેમ લાગે છે?" 🙄
આ સવાલ કેટલી સ્ત્રીઓએ સાંભળ્યો હશે?
😓PCOS નો થાક કોઈને દેખાતો નથી, પણ એ સાચો છે. અને એને "આળસ" સમજવાની ભૂલ ન કરો. 💛
👉તમે "થાકેલા" નથી... તમારું શરીર મદદ માંગી રહ્યું છે. 🚨
📩Save કરો ⬇️ અને તમારી માતા,બહેન અને મિત્ર સાથે Share કરો.
Dr.Nirali Bhayani- 7990109974
dr.nirali_bhayani
(Akho divs thak lage 6, kai kam nathi krti to pn km thak lage?? Pcos su 6?? Km thay 6?? Kone thay 6?? Pcos ma kya report kravva joie?? Svare tajgi nathi lagti, ungh avya kre 6?? Shrir ma sfruti nathi reti, thaki jvay 6, kam krvanu man nathi thatu,als ave 6)