Ugam Hospital & ICU

Ugam Hospital & ICU 𝐂𝐨𝐧𝐬𝐮𝐥𝐭𝐚𝐧𝐭 𝐩𝐡𝐲𝐬𝐢𝐜𝐢𝐚𝐧 & 𝐈𝐧𝐭𝐞𝐧𝐬𝐢𝐯𝐢𝐬𝐭
𝐌𝐃 𝐦𝐞𝐝𝐢𝐜𝐢𝐧𝐞 (𝐌𝐮𝐦𝐛𝐚𝐢)
Appointment no. 9913388994 , 9327849984

મફત મા લેબ ટેસ્ટ કરાવો. LFT (Liver), RBS (Sugar), Blood Pressure.તારીખ: ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬,સમય: સાંજે ૫ થી ૮
19/02/2026

મફત મા લેબ ટેસ્ટ કરાવો.
LFT (Liver), RBS (Sugar), Blood Pressure.

તારીખ: ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬,
સમય: સાંજે ૫ થી ૮

મહાદેવનો આશીર્વાદ ઘણી વાર ડૉક્ટરના રૂપમાં મળે છે.મહાશિવરાત્રિના પવિત્ર દિવસે,યાદ રાખો કે જીવન બચાવતો દરેક ડૉક્ટર,દર્દીને...
15/02/2026

મહાદેવનો આશીર્વાદ ઘણી વાર ડૉક્ટરના રૂપમાં મળે છે.

મહાશિવરાત્રિના પવિત્ર દિવસે,
યાદ રાખો કે જીવન બચાવતો દરેક ડૉક્ટર,
દર્દીને આશા આપતો દરેક સ્પર્શ,
મહાદેવની કૃપા જેવી લાગણી આપે છે.

જ્યારે દર્દી ડરેલો હોય,
અને બાજુમાં ઉભેલો ડૉક્ટર શાંતિથી કહે,
“હું છું, ચિંતા ન કરો,”
ત્યારે એ ક્ષણ સાચી ભક્તિ જેવી લાગે છે.

મંદિરમાં પ્રાર્થના કરીએ છીએ,
પણ હૉસ્પિટલમાં સેવા કરતો ડૉક્ટર,
મહાદેવના કરુણારૂપ જેવો અનુભવ કરાવે છે.

આ મહાશિવરાત્રિએ,
જીવન બચાવનાર દરેક ડૉક્ટરને દિલથી પ્રણામ.

તમે પણ કોઈ એવા ડૉક્ટરને યાદ કરો છો?
કમેન્ટમાં તેમનું નામ લખો.

03/03/2025

**Looking for
Experienced girl or boy for Pharmacy**

Ugam hospital
Sarthana,
beside D maart

8108759469
9327849984

ઇન્ફ્લૂએન્ઝા ના લક્ષણો
01/09/2023

ઇન્ફ્લૂએન્ઝા ના લક્ષણો

5 હકીકત ફેટ લોસ વિષે.
30/08/2023

5 હકીકત ફેટ લોસ વિષે.

ફેટ લોસ સરળ કઈ રીતે બનાવી શકાય?
28/08/2023

ફેટ લોસ સરળ કઈ રીતે બનાવી શકાય?

Address

3rd And 4th Floor. K. Plaza, Near D-mart, Sarthana, Jakatnaka
Surat
395006

Telephone

+919913388994

Website

Alerts

Be the first to know and let us send you an email when Ugam Hospital & ICU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category