17/06/2026
14 વર્ષના નાના દર્દીના બે કાયમી દાંતને બચાવવા માટે ખાસ સારવાર કરવામાં આવી. 🦷✨
🔹 એક કાયમી દાંતમાં Pulp Polyp હોવાથી Root Canal Treatment કરીને Preformed Crown આપવામાં આવ્યો.
🔹 બીજા કાયમી દાંતમાં Deep Cavity હોવાથી Indirect Pulp Capping કરીને Preformed Crown આપવામાં આવ્યો.
14 વર્ષની ઉંમરે કાયમી દાંત જીવનભર માટે મહત્વના હોય છે, તેથી સમયસર અને યોગ્ય સારવાર દ્વારા બંને દાંતને બચાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો. 🙌
હવે દર્દી આરામથી ખાઈ શકે છે અને આત્મવિશ્વાસ સાથે સ્મિત પણ કરી શકે છે. 😊❤️
એપાઈન્ટમેન્ટ માટે:- +91 84859 04966
એડ્રેસ:- ૧૦૧, પહેલો માળ, સહજાનંદ હબ, એન.સી.ઠાકર ( જય અંબે) સ્કૂલ ની સામે, નવજીવન થી ગઢપુર રોડ, સરથાણા, સુરત-૩૯૫૦૧૩