Vedam Hospital - Leading Gastroenterology & Digestive Care

  • Home
  • India
  • Surat
  • Vedam Hospital - Leading Gastroenterology & Digestive Care

Vedam Hospital - Leading Gastroenterology & Digestive Care Vedam Hospital is a premier destination for top-notch gastroenterology and digestive care.

આધુનિક સારવાર સાથે હવે ગેસ્ટ્રો સમસ્યાઓનું સંપૂર્ણ નિદાન —આઈસીયુ સાથે 50 બેડની સુવિધા ધરાવતી એક્સક્લુઝિવ ગેસ્ટ્રો હોસ્પિ...
17/04/2026

આધુનિક સારવાર સાથે હવે ગેસ્ટ્રો સમસ્યાઓનું સંપૂર્ણ નિદાન —
આઈસીયુ સાથે 50 બેડની સુવિધા ધરાવતી એક્સક્લુઝિવ ગેસ્ટ્રો હોસ્પિટલ 🏥

પેટ, લિવર, પિત્તાશય કે આંતરડાની કોઈપણ સમસ્યા માટે
અનુભવી ડૉક્ટર્સ અને અદ્યતન ટેકનોલોજી સાથે વિશ્વાસપૂર્ણ સારવાર

તમારા સ્વાસ્થ્ય માટે આજે જ યોગ્ય નિર્ણય લો ✔️

🚨 ચેતવણી! માતા-પિતાએ ખાસ ધ્યાન આપવું જરૂરી છેઇલેક્ટ્રોનિક રમકડાંમાં રહેલી નાની બટન સેલ બેટરી બાળકો માટે ખુબ જ ખતરનાક સાબ...
11/04/2026

🚨 ચેતવણી! માતા-પિતાએ ખાસ ધ્યાન આપવું જરૂરી છે

ઇલેક્ટ્રોનિક રમકડાંમાં રહેલી નાની બટન સેલ બેટરી બાળકો માટે ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
માત્ર એક ક્ષણની બેદરકારી બાળકના જીવન માટે જોખમ બની શકે છે.

👶 તાજેતરના કેસમાં 3.5 વર્ષના બાળક દ્વારા બેટરી ગળી જવાથી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ.
📍 બેટરી ગળામાં કે અન્નનળીમાં ફસાઈ જાય તો અંદરથી બળતરા કરી શકે છે.

👉 માતા-પિતા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ:
✔️ બાળકોને નાના ઇલેક્ટ્રોનિક રમકડાંથી દૂર રાખો
✔️ બટન સેલ બેટરીને સલામત રીતે સ્ટોર કરો
✔️ બાળક કંઈ ગળી જાય તેવી શંકા હોય તો તરત જ ડૉક્ટરને બતાવો

⚠️ સમયસર સારવાર જીવન બચાવી શકે છે

📍 લાલ દરવાજા બ્રાન્ચ
📞 અપોઇન્ટમેન્ટ માટે: 92656 22212
પલ્સ હાઉસ, વિનસ હોસ્પિટલ પાસે,
લાલ દરવાજા-કતારગામ રોડ, સુરત.

📍 ઝેનોન બ્રાન્ચ
📞 અપોઇન્ટમેન્ટ માટે: 63557 08003
407, ઝેનોન, યુનિક હોસ્પિટલ સામે,
રિંગ રોડથી સોસિયો સર્કલ રોડ, સુરત.

📍 સર્થાણા બ્રાન્ચ
📞 અપોઇન્ટમેન્ટ માટે: 95126 22212
ટાઈમ્સ શોપર્સ, 206-209, અમીરસ હોટેલ બાજુમાં,
સર્થાણા જકાત નાકા, નાના વરાછા, સુરત.

#ચેતવણી #બાળસુરક્ષા #બટનસેલ #માતાપિતા_સાવધાન #બાળઆરોગ્ય #સુરક્ષા_પ્રથમ #હેલ્થઅવેરનેસ #ઇમર્જન્સી #બાળક_કાળજી #એન્ડોસ્કોપી #ફોરેનબોડીરિમૂવલ #ગેસ્ટ્રોકેર

Address

4, 5, 6, Pulse House, Vedam Gastro Hospital, Near, SRSS Venus Hospital Road, Lal Darwaja
Surat
395003

Alerts

Be the first to know and let us send you an email when Vedam Hospital - Leading Gastroenterology & Digestive Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vedam Hospital - Leading Gastroenterology & Digestive Care:

Shortcuts

Share

Category