Mahek women's hospital

Mahek women's hospital 🏥 Mahek Women’s Hospital
✨ 10+ Years of Experience in Women’s Healthcare
Expert care in Obstetrics & Gynecology for every stage of womanhood.

👶 Normal Delivery શક્ય છે — બસ યોગ્ય કાળજી જરૂરી છે!મહેક મહિલા હોસ્પિટલ સાથે લો safe pregnancy journey 🤍✔ Prenatal યોગ✔ ...
01/05/2026

👶 Normal Delivery શક્ય છે — બસ યોગ્ય કાળજી જરૂરી છે!

મહેક મહિલા હોસ્પિટલ સાથે લો safe pregnancy journey 🤍
✔ Prenatal યોગ
✔ Healthy diet (Iron + Calcium)
✔ Proper hydration 💧
✔ Daily walking 🚶‍♀️
✔ પૂરતી ઊંઘ 😴

👉 આજે જ consult કરો અને expert guidance મેળવો

📍 ડભોલી, કતારગામ, સુરત
📞 70699 34456

WomensHealth

28/04/2026
🤰 ગર્ભાવસ્થામાં આ 5 વાતો ક્યારેય ignore ના કરશો!1️⃣ રોજ Folic Acid લો2️⃣ પૂરતું પાણી પીવો 💧3️⃣ ભારે વજન ઉઠાવવાનું ટાળો 🚫...
25/04/2026

🤰 ગર્ભાવસ્થામાં આ 5 વાતો ક્યારેય ignore ના કરશો!

1️⃣ રોજ Folic Acid લો
2️⃣ પૂરતું પાણી પીવો 💧
3️⃣ ભારે વજન ઉઠાવવાનું ટાળો 🚫
4️⃣ નિયમિત Check-up કરાવો 🏥
5️⃣ પૂરતી ઊંઘ લો 😴

👶 Healthy Mom = Healthy Baby 💖
તમારું અને તમારા બાળકનું સ્વાસ્થ્ય — અમારી priority!

📍 mahek women hospital ,
📞 70699 34456

23/04/2026

💬 “Period પહેલા mood change થાય છે… નાટક નથી!”

😌 PMS = period પહેલા body & mindમાં changes

⚡ Mood swings | 😤 ચિડિયાપણું
🤕 પેટમાં દુખાવો | 💤 થાક

📅 8–10 દિવસ પહેલા શરૂ થાય
✔️ period પછી ઓછું થઈ જાય

🚫 daily life પર અસર પડે તો ignore ના કરો
👩‍⚕️ Doctor ની સલાહ લો ❤️

Address

Dabholi
Surat

Telephone

+17069934456

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahek women's hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Mahek women's hospital:

Shortcuts

Share

Category