29/03/2023
🚫આપડે ઘરમાં હાજર હોઈએ ત્યારે આપડા કોઈ વડીલ ને હાર્ટ એટેક આવે,
🚫આપડે ઓફિસ કે કામ પર હોઈએ ત્યારે ત્યાં કોઈ સ્ટાફ ને હાર્ટ એટેક આવે,
🚫અથવા આપણ ને પોતાને જ,,,
ત્યારે આપણ ને અથવા ત્યાં જે હાજર હોય અમને *COLS* ( Compression Only Life Support/ Hands only *CPR* ) આવડતું હોય તો *હાર્ટ એટેક થી કોઈ બેભાન થઈ જાય તેવી ઇમરજન્સીમાં* એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી કોઈ ની જિંદગી બચવા ની શક્યતા વધી શકે છે.
વધુ માહિતી માટે આ વિડિયો જુવો અને તમારા સ્ટાફ ફેમિલી મેમ્બર્સ ને બતાવો...
COLS ( Simplified ) training organized by Government & ISA with BJP Dr cell in Gujarat in 40+ hospitals Compression Only Life Supportheart attack,i...