08/01/2026
Patient Success Story | 5 વર્ષથી ચાલતી એસિડિટીની સમસ્યાનું ડો. યોગેશ વાણી દ્વારા સફળ સારવાર
આ દર્દી છેલ્લા 5 વર્ષથી સતત વધતી જતી સમસ્યાથી પીડાતા હતા.
વિવિધ જગ્યાએ સારવાર લીધા બાદ પણ કાયમી રાહત મળી નહોતી.
પછી તેમણે શ્રીમાયમ આયુર્વેદ, સુરત ખાતે
ડૉ. યોગેશ વાણી પાસે આયુર્વેદિક સારવાર લીધી
અને આજે સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.
શ્રીમાયમ આયુર્વેદમાં અમે માનીએ છીએ —
✔ નૈતિક સારવાર
✔ શુદ્ધ આયુર્વેદ
✔ પરિણામ આધારિત ઉપચાર
📍 શ્રીમાયમ આયુર્વેદ – સુરત
📞 એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો