10/11/2026
✨ નવા વર્ષના નવા પ્રારંભ સાથે જીવનમાં નવી આશાઓ, નવી ખુશીઓ અને સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત થાય એવી હાર્દિક શુભકામનાઓ!
આ નવું વર્ષ આપના અને આપના પરિવારના જીવનમાં ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.
સૌને નૂતન વર્ષાભિનંદન અને સાલ મુબારક! 🌸
– Dr. Kaushal B. Patel
Elite Hemat Onco Care Centre & Day Care