16/06/2026
લંડનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સમારોહમાં
પૂજ્ય આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યા
ને તેમના આધ્યાત્મિક નેતૃત્વ, માનવસેવા અને સનાતન ધર્મના વૈશ્વિક પ્રચાર બદલ
"Global Spiritual Leader Award 2026"
થી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બાદ
તા. ૨૧ જૂન ૨૦૨૬ના રોજ
બંને આચાર્યશ્રીઓ દત્તાશ્રય આશ્રમમાં પધારી રહ્યા છે.
આ પવિત્ર અને ઐતિહાસિક અવસરે ભવ્ય
🌺 ગુરુ સ્વાગત સમારોહ
🪔 મહા આરતી
🙏 ગુરુ આશીર્વચન
🍛 મહાપ્રસાદ / ભંડારો
નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સન્માન માત્ર બે આચાર્યશ્રીઓનું નથી,
પરંતુ સમગ્ર દત્તાશ્રય પરિવાર, તમામ ભક્તો અને સનાતન સંસ્કૃતિનું ગૌરવ છે.
ચાલો, ગુરુ આગમનના આ પવિત્ર અવસરે ઉપસ્થિત રહી
ગુરુ કૃપા અને આશીર્વાદનો લાભ લઈએ.
🚩 જય જય દત્તાશ્રય!
🙏 જય ગુરુદેવ દત્ત!
[acharya Bhavin pandya, acharya manan pandya, Duttashray ashram, global spiritual leader]