28/05/2026
તમને ખબર છે? ભારતમાં દર 5 માંથી 1 વ્યક્તિ ફેફસાંની બીમારીથી પીડાય છે — અને મોટા ભાગના લોકોને ખ્યાલ જ નથી હોતો. 😔
Asthma? COPD? Fibrosis? Sleep Apnea?
આ બધી બીમારીઓ વહેલી પકડાય તો સારવાર સરળ છે.
Dr. Dipak Viradia, Chest Specialist,
Rudrax Chest Clinic | Universal Hospital — Surat
આ video માં દરેક સવાલ નો જવાબ આપ્યો છે.
👇 Comment માં જણાવો — તમે ક્યારેય chest checkup કરાવ્યો છે?
📍 Rudrax Chest Clinic
📞 +91 75676 19985