06/06/2026
આજકાલ શહેરોમાં વધતું air pollution માત્ર environment માટે નહીં…
પણ આપણા lungs અને allergy માટે પણ ખતરનાક બની રહ્યું છે.
⚠️ Pollution ના નાના particles સીધા શ્વાસનળી સુધી પહોંચી શકે છે અને allergy symptoms વધારી શકે છે.
તેના કારણે:
• વારંવાર છીંક
• ઉધરસ
• આંખમાં irritation
• શ્વાસમાં તકલીફ
• Asthma flare-up
ખાસ કરીને allergy અથવા asthma ધરાવતા લોકો માટે pollution વધુ અસરકારક બની શકે છે.
🛡️ Mask પહેરો, polluted areas avoid કરો અને તમારા lungs નું ધ્યાન રાખો.
📍 Dr. Esh*ta Shah
Consultant Chest Physician & Interventional Pulmonologist
📞 +91 93166 33039
📍 Respicure Chest Clinic, Majura Gate, Surat
👉 Pollution symptoms ને ignore ન કરો
👉 આ post save કરો
👉 Awareness માટે share કરો
Air Pollution, Allergy Symptoms, Lung Health, Respiratory Allergy, Air Quality, Asthma Awareness, Pollution Effects