22/09/2026
UNM ચિલ્ડ્રન હોસ્પિટલ તમારા બાળક માટે લઈને આવ્યા છે ફ્રી મેગા સર્જિકલ કેમ્પ. આ કેમ્પમાં નવજાત શિશુથી લઈને ૧૮ વર્ષ સુધીના બાળકો માટે પેટ, હાડકાં, મગજ, આંખ, કાન-નાક-ગળા, દાંત તથા કિડની અને પેશાબ સંબંધિત સર્જરી માટે નિષ્ણાત ડૉક્ટર્સ દ્વારા તપાસ અને નિઃશુલ્ક સર્જરી માટે માર્ગદર્શન આપવામાં આવશે.
કેમ્પની વિગત:
તારીખ: 4 ઓક્ટોબર 2026, રવિવાર
સમય: સવારે 9:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી
સ્થળ: ગાય પગલા મંદિર સામે, ટોરેન્ટ પાવર પ્લાન્ટ પાસે, કામરેજ, સુરત
રજીસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ: 30 સપ્ટેમ્બર 2026
કેમ્પના દિવસે તમારા બાળકનું આધાર કાર્ડ જરૂર લાવવું
સંપર્ક: 02621-267001/8980021026
UNM Foundation, UNM Children Hospital, Child Health Care, Mega Surgical Camp, Free Surgery