Saachi Children Hospital

Saachi Children Hospital Best Children Hospital Surat

HAPPY NATIONAL DOCTORS' DAYEvery consultation brings reassurance.Every diagnosis brings clarity.Every treatment brings p...
01/07/2026

HAPPY NATIONAL DOCTORS' DAY

Every consultation brings reassurance.
Every diagnosis brings clarity.
Every treatment brings possibility.
Every doctor brings hope.

Thank you for making impossible days feel possible for countless families.

Your impact is measured not only in lives saved—but in lives forever changed.

30/06/2026

🎙️ NICU Podcast | Part 3 👶💙

NICUને લઈને માતા-પિતાના મનમાં ઘણા પ્રશ્નો અને ચિંતાઓ હોવી સ્વાભાવિક છે...

આ Part 3 માં 🩺 Neonatologist ડૉ. સૌરિન ખાટીવાળા સરળ અને વિશ્વાસપૂર્ણ ભાષામાં સમજાવી રહ્યા છે:

🔹 બાળકને NICUમાં કેટલા દિવસ રાખવું પડે?
🔹 NICUમાંથી ઘરે આવ્યા પછી બાળકની કાળજી કેવી રીતે રાખવી?
🔹 NICUમાં બાળક હોય ત્યારે માતા-પિતાને શું સંદેશ આપશો?

💙 યાદ રાખો, NICUમાં અપાતી દરેક સારવાર, દરેક મોનિટર અને દરેક પગલું તમારા બાળકને સુરક્ષિત રાખવા અને તેને ઝડપથી સ્વસ્થ બનાવવા માટે જ હોય છે.

🎧 આ મહત્વપૂર્ણ માહિતી નવા માતા-પિતા તથા તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો.

✨ Tiny Lives. Expert Care. Endless Hope.

26/06/2026

🎙️ NICU Podcast | Part 2 👶💙

NICU વિશે હજુ પણ ઘણા માતા-પિતાના મનમાં અનેક પ્રશ્નો હોય છે...

આ Part 2 માં 🩺 Neonatologist ડૉ. સૌરિન ખાટીવાળા સાહેબ સરળ ભાષામાં સમજાવી રહ્યા છે:

🔹 Premature Baby માટે NICU શા માટે જરૂરી બને?
🔹 NICUમાં કયા કયા મશીનો હોય છે અને તેનો ઉપયોગ શું છે?
🔹 NICUમાં માતા-પિતા બાળકને મળી શકે છે?
🔹 NICUમાં બાળકને દૂધ કેવી રીતે અપાય છે?

💙 NICUનું દરેક સાધન અને દરેક સારવાર તમારા બાળકને સુરક્ષિત રાખવા અને ઝડપથી સ્વસ્થ બનાવવાના હેતુથી જ હોય છે.

🎧 સાંભળો NICU Podcast | Part 2 અને આ ઉપયોગી માહિતી નવા માતા-પિતા તથા પરિવારજનો સાથે જરૂર શેર કરો.

✨ Tiny Lives. Expert Care. Endless Hope.

23/06/2026

🎙️ NICU Podcast | Part 1 👶💙

"NICU" શબ્દ સાંભળતા જ ઘણા માતા-પિતાના મનમાં ડર, ચિંતા અને અનેક પ્રશ્નો ઉભા થાય છે...

આ Podcastમાં 🩺 Neonatologist ડૉ. સૌરિન ખાટીવાળા સાહેબ સરળ ભાષામાં સમજાવી રહ્યા છે:

🔹 NICU શું છે?
🔹 કયા બાળકોને NICUમાં દાખલ કરવાની જરૂર પડે છે?
🔹 NICUનું નામ સાંભળીને માતા-પિતા કેમ ગભરાઈ જાય છે?
🔹 NICU વિશેની ગેરસમજો અને સાચી હકીકતો

💙 કારણ કે NICU ડરનું નામ નથી, પરંતુ નાનકડા જીવન માટે વિશેષ કાળજી, નિષ્ણાત સારવાર અને આશાનું પ્રતીક છે.

🎧 સાંભળો NICU Podcast | Part 1 અને નવા માતા-પિતા તથા પરિવારજનો સાથે જરૂર શેર કરો.

✨ Tiny Lives. Expert Care. Endless Hope.

15/06/2026

💙 960 ગ્રામથી 1.450 કિલો સુધીની અદભૂત સફર...

આ માત્ર વજન વધવાની કહાની નથી, પરંતુ આશા, હિંમત, માતા-પિતાના વિશ્વાસ અને NICU ટીમની અવિરત સંભાળની સફળ ગાથા છે. 👶✨

દરેક નાનું પગલું એક મોટી જીત બની ગયું અને આજે આ નાનકડા યોદ્ધાએ સ્વસ્થ જીવન તરફ મજબૂત પગલું ભર્યું છે.

NICUમાં મળતી નિષ્ણાત સારવાર, આધુનિક ટેક્નોલોજી અને સતત કાળજીથી અનેક પ્રિમેચ્યોર બાળકોને નવી આશા મળે છે. 💙

🍼 નવજાત શિશુ અને સવારનો તડકો 🌞       #પીડિયાેટ્રિક_ટિપ્સ
05/06/2025

🍼 નવજાત શિશુ અને સવારનો તડકો 🌞

#પીડિયાેટ્રિક_ટિપ્સ

😴 Is your child struggling to sleep at night?Sleep problems in children can affect growth and mood. Let’s talk about hea...
04/06/2025

😴 Is your child struggling to sleep at night?
Sleep problems in children can affect growth and mood. Let’s talk about healthy sleep habits!

Address

Prajapati Brahma Marg, Near Akashganga Apartment, Sanskar Nagar, Majura Gate
Surat
395002

Alerts

Be the first to know and let us send you an email when Saachi Children Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category