Care & Cure Advanced Homoeopathy

Care & Cure Advanced Homoeopathy We are 1st Homeopathic Speciality Clinic in Surat to Provide Pediatric,Skin,Hair & Cosmetic Treatment

04/06/2026

🚨 *FINAL CALL FOR SURAT!* 🚨
The countdown is over! I will be available in Surat this Saturday, *6th June 2026,* for specialized Homeopathic Consultations focusing on:
🔄 *Hormonal Imbalance*
🛡️ *Immune Disorders & Auto-immune Diseases*
🌿 *Holistic Health Consultations*
Don't miss the chance to address your chronic health concerns from the root. Limited slots left!
📍 *Location:* Swastik Arcade, Opp. V.N. Godhani School, Nr. Ashram Circle, Katargam Road, Surat. 📲 *Call or WhatsApp to book your slot:* +91 8866225354
📩 *Or DM right now to secure your appointment before slots close!*
HormonalImbalance ImmuneHealth SuratEvents HolisticHealing HomeopathyWorks SuratHealth

02/06/2026

*થાક, વજન વધવું અને હોર્મોનલ ઈમબેલેન્સ... શું તમારો થાઈરોઈડ રીપોર્ટ નોર્મલ હોવા છતાં તમે અંદરથી અસ્વસ્થ અનુભવો છો?* 🛑

સામાન્ય સારવાર માત્ર હોર્મોન્સ રિપ્લેસ કરે છે, જ્યારે હોમિયોપેથી તમારા શરીરના મૂળ હીલિંગ પાવરને જગાડીને થાઈરોઈડને કુદરતી રીતે બેલેન્સ કરે છે. 🌿✨

નજીવા લક્ષણોને દબાવવાને બદલે, રોગને મૂળમાંથી મટાડો!

📍 Care & Cure, Surat
📅 *શનિવાર, 6 જૂન, 2026*
📞 *આજે જ સંપર્ક કરો:* +91 8866225354

27/05/2026

📢 *મહુવા વિઝિટ અનાઉન્સમેન્ટ!*

*હોર્મોનલ અને ઇમ્યુનિટી ડિસઓર્ડર માટે અનુભવી હોમિયોપેથિક કન્સલ્ટેશન ડૉ. નિરજ ડી. સાંચણિયા (૨૫+ વર્ષનો ક્લિનિકલ અનુભવ)*

📅 *સમય પત્રક અને સ્થળ:*
*ક્યારે:* રવિવાર (સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી)

*મુલાકાતની તારીખ:* ૩૧ મે ૨૦૨૬ (31/05/2026)

*ક્યાં:* જનસેવા મેડિકલ સેન્ટર, ડૉ. જયેશભાઈ શેઠ સરનું ક્લિનિક, કુબેરબાગની સામે, મહુવા.

🩺 *કઈ સમસ્યાઓનું સચોટ નિવારણ શક્ય છે?*
*હોર્મોનલ સમસ્યાઓ:* PCOS/PCOD, થાયરોઇડ, અતિશય થાક લાગવો, મેટાબોલિક ઇમબેલેન્સ, ખીલ, ચહેરા કે શરીર પર અણગમતા (બિનજરૂરી) વાળ આવવા અને એલોપેસિયા (વાળ ખરવા / ટાલ પડવી).

*ઇમ્યુનિટી ડિસઓર્ડર:* જૂની એલર્જી, અસ્થમા (દમ), એક્ઝિમા, સોરાયસીસ અને સંધિવા (Joint Pains).

✨ *કુદરતી, સુરક્ષિત અને મૂળમાંથી રોગ મુક્ત થવા માટેના આપના સાથી.* "Your Partner in Immune & Hormonal Wellness."

📞 *આજે જ કોલ કરીને આપનો સ્લોટ બુક કરો:* +91 8866215354

21/05/2026

સુરત વિઝિટ એનાાઉસમેન્ટ
*હોર્મોનલ અને ઇમ્યુનિટી ડિસઓર્ડર માટે અનુભવી હોમિયોપેથિક કન્સલ્ટેશન ડૉ. નિરજ ડી. સાંચણિયા (૨૫+ વર્ષનો ક્લિનિકલ અનુભવ)*

📅 *સમય પત્રક અને સ્થળ:*
*ક્યારે:* દર મહિનાના પહેલા શનિવારે (સવારે ૧૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી)

*પ્રથમ મુલાકાતની તારીખ:* ૦૬ જૂન ૨૦૨૬

*ક્યાં:* કેર એન્ડ ક્યોર ક્લિનિક, ૨૦૧, સ્વાસ્તિક આર્કેડ, વી. એન. ગોધાણી સ્કૂલની સામે, આશ્રમ સર્કલ પાસે, કતારગામ રોડ, સુરત.

🩺 *કઈ સમસ્યાઓનું સચોટ નિવારણ શક્ય છે?*
*હોર્મોનલ સમસ્યાઓ:* PCOS/PCOD, થાયરોઇડ, અતિશય થાક લાગવો, મેટાબોલિક ઇમબેલેન્સ, ખીલ, ચહેરા કે શરીર પર અણગમતા (બિનજરૂરી) વાળ આવવા અને એલોપેસિયા (વાળ ખરવા / ટાલ પડવી).

*ઇમ્યુનિટી ડિસઓર્ડર:* જૂની એલર્જી, અસ્થમા (દમ), એક્ઝિમા, સોરાયસીસ અને સંધિવા (Joint Pains).

✨ *કુદરતી, સુરક્ષિત અને મૂળમાંથી રોગ મુક્ત થવા માટેના આપના સાથી.* "Your Partner in Immune & Hormonal Wellness."

📞 *આજે જ કોલ કરીને આપનો સ્લોટ બુક કરો:* +91 8866215354

18/05/2026

*Where little smiles grow healthy and strong!* 👶✨
We provide expert, gentle care for recurrent colds, allergies, colic, and immunity boosting in a safe environment your child will love.
💬 Your child’s health is our priority.
☎️ *Contact us at* +91 8866215354 to learn more.

11/05/2026

🚨 URGENT SALE: PRICED TO SELL FAST! 🚨
Looking for a beautiful, fully-furnished home in Bhavnagar? This well-maintained property is officially on the market at an unbeatable price!
📍 Location: Nilkanth Bunglow, Block No. 8, Chandraprakash Residency, Sidsar Road, Bhavnagar.
📐 Plot Size: 120 Var
🏗 Construction: 1250 Sq. Ft.
✨ Condition: Recently painted & meticulously maintained.
🛋 Interior: Fully Furnished – just bring your bags!
☀️ Green Energy: Equipped with both Water & Electric Solar Systems (Save on bills!).
💰 Price: ₹80 Lakhs (Affordable & Competitive!)
📞 Contact Owner Directly: 9428638275 Serious inquiries only. Act fast—this won't last long!

08/05/2026

*Is your child constantly on the go?* 🏃‍♂️✨

Discover a gentler way to support focus and stability. *At Care and Cure Advanced Homoeopathy,* we don't just look at the restlessness—we treat the whole child. No "crashes," no side effects, just natural balance tailored to their unique personality. 🌿🧠

🏥 *C & C Advanced Homoeopathy Clinic*
📞 *Call/WhatsApp:* +91 8866215354
🌐 *Visit us:* www.careandcurehomoeo.com

HolisticHealing GentleMedicine

30/04/2026

28/04/2026

*C & C Advanced Homoeopathic Clinic Hair Care Treatments*

*Grow Your Hair Naturally!*
Discover our effective hair growth therapy, featuring:

- *Natural ingredients*
- *Stimulates hair follicles*
- *Promotes healthy hair growth*
- *Strengthen hair roots*

Book Your Appointment Today!
*Call us at:* 8866215354

28/04/2026

*તમારા બાળકની સ્મિત અને સ્વાસ્થ્ય માટે, પસંદ કરો હોમિયોપેથી!* 👶✨

શું તમે તમારા બાળકની વારંવાર થતી શરદી, ઉધરસ કે દાંત આવવાની તકલીફોથી પરેશાન છો? *એલોપેથીની કડવી દવાઓને બદલે આપો હોમિયોપેથીની "મીઠી ગોળીઓ" જે બાળકોને ભાવે પણ છે અને સાજા પણ કરે છે!* 🍬🌿

*C & C Advanced Homoeopathic Clinic* માં અમે પ્રકૃતિ અને વિજ્ઞાનના સમન્વયથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ (Immunity) ને કુદરતી રીતે વધારીએ છીએ.

✅ 100% સુરક્ષિત અને સાઈડ ઈફેક્ટ વગરની સારવાર.
✅ બાળકો માટે લેવામાં સરળ.
✅ જડમૂળથી ઈલાજ.

📍 આજે જ એપોઈન્ટમેન્ટ બુક કરો!
📞 +91 8866215354
🌐 www.careandcurehomoeo.com

Address

Swastik Arcade, Above People's Co-op Bank, Near Dholakiya Garden, Opp. V. N. Godhani School, Katargam Road
Surat
364002

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 3pm

Telephone

08866225354

Alerts

Be the first to know and let us send you an email when Care & Cure Advanced Homoeopathy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Care & Cure Advanced Homoeopathy:

Share