28/10/2026
🤰 ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય માર્ગદર્શન માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ❤️
Antenatal Sessions દ્વારા ગર્ભવતી મહિલાઓ અને તેમના પરિવારને પ્રસૂતિ પહેલાંની જરૂરી કાળજી, તૈયારી અને માર્ગદર્શન મળી શકે છે.
તમને પણ ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય માર્ગદર્શન જોઈએ છે? વધુ માહિતી અને માર્ગદર્શન માટે આજે જ Candor IVF Center નો સંપર્ક કરો.
📍 Praantatva Superspeciality Physiotherapy Studio, Surat
👩⚕️ Dr. Bijal Gandh
📞 84870 80276 | 82385 14914
Antenatal Care, Pregnancy Guidance, Prenatal Care, Candor IVF Center, Pregnancy Support