02/06/2026
👶 શું તમે તમારા બાળકને 5 મહિના પહેલાં બેસાડવાનો પ્રયાસ કરો છો?
ઘણા parents ને લાગે છે કે બાળક વહેલું બેસવા લાગે તો તેનો development ઝડપી થાય છે. 🤍
પરંતુ 5 મહિના સુધી બાળકને બેસાડવું યોગ્ય નથી, કારણ કે તેની ગરદન અને પીઠના muscles હજુ પૂરતા મજબૂત બન્યા હોતા નથી. વહેલા બેસાડવાથી રીઢ પર દબાણ પડી શકે છે અને development પર અસર થઈ શકે છે.
✔️ બાળકને development માટે પૂરતો tummy time આપો
✔️ બાળક પોતાની રીતે milestones achieve કરે તેની રાહ જુઓ
✔️ Neck અને back muscles naturally strong થવા દો
⚠️ જો બાળકના development અંગે કોઈ ચિંતા હોય અથવા milestones માં વિલંબ જણાય, તો Pediatrician ની સલાહ જરૂર લો.
📍 Astha Square, Near Kapodara-Utran Bridge, Utran, Surat, Gujarat 394105
baby sitting milestone, baby development, newborn care, parenting tips, child growth