Vedant Hospital & icu

Vedant Hospital & icu CASHLESS facilities available for
healthindia TPA
oriental company
HDFC ergo , Apollo
Cigna ttk

"ગરવી ગુજરાત" સમૃદ્ધિ, સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતિક.ગુજરાત સ્થાપના દિવસની આપ સહુને શુભકામનાઓ!        Contact for appointm...
01/05/2026

"ગરવી ગુજરાત"

સમૃદ્ધિ, સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતિક.

ગુજરાત સ્થાપના દિવસની આપ સહુને શુભકામનાઓ!

Contact for appointment: +91 261 2571050

Dr. Prakash Kyada
MD Medicine

301-302, third floor, festival building, opposite Chopati, Nana Varacha, Surat.

summer vacation @ vedant hospital and icu !!!
30/04/2026

summer vacation @ vedant hospital and icu !!!

A record-breaking third   title for India as they defeat New Zealand in Ahmedabad 🏆Well done, champions! India celebrate...
08/03/2026

A record-breaking third title for India as they defeat New Zealand in Ahmedabad 🏆

Well done, champions! India celebrates this historic moment with pride.

આપ સહુને  77મા પ્રજાસત્તાક પર્વની અનેકાનેક શુભકામનાઓ.      Contact for appointment: +91 261 2571050Dr. Prakash KyadaMD M...
26/01/2026

આપ સહુને 77મા પ્રજાસત્તાક પર્વની અનેકાનેક શુભકામનાઓ.

Contact for appointment: +91 261 2571050

Dr. Prakash Kyada
MD Medicine

301-302, third floor, festival building, opposite Chopati, Nana Varacha, Surat.

નવા ઉમંગ અને નવી ઉર્જાના પ્રતીક સમાન વસંત પંચમીના પાવન પર્વની સૌને અનેકગણી શુભેચ્છાઓ.વિદ્યાની દેવી મા સરસ્વતી સૌના જીવનમ...
23/01/2026

નવા ઉમંગ અને નવી ઉર્જાના પ્રતીક સમાન વસંત પંચમીના પાવન પર્વની સૌને અનેકગણી શુભેચ્છાઓ.
વિદ્યાની દેવી મા સરસ્વતી સૌના જીવનમાં જ્ઞાન, સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્ય પ્રદાન કરે તેવી કામના.

Contact for appointment: +91 261 2571050

Dr. Prakash Kyada
MD Medicine

301-302, third floor, festival building, opposite Chopati, Nana Varacha, Surat.

બપોરના 1 વાગ્યા આસપાસ હું OPD પૂરી કરીને હોસ્પિટલથી નીકળવાની તૈયારીમાં જ હતો ત્યાં ઈમરજન્સીમાં એક કેસ આવ્યો. ઈમરજન્સી રૂ...
01/07/2025

બપોરના 1 વાગ્યા આસપાસ હું OPD પૂરી કરીને હોસ્પિટલથી નીકળવાની તૈયારીમાં જ હતો ત્યાં ઈમરજન્સીમાં એક કેસ આવ્યો. ઈમરજન્સી રૂમમાં જઈને જોયું ત્યાં એક લગભગ 101 વર્ષની ઉમરના દાદા બેભાન જેવી અવસ્થામાં હતા. મેડિકલ હિસ્ટ્રી પ્રમાણે દાદાને એકદમ સઘન ઝાડા અને ઉલ્ટી હતા. ચેક-અપ કર્યું તો દાદાને એકદમ ડીહાઇડ્રેશન હતું અને બ્લડ પ્રેશર તો ડીહાઇડ્રેશન ને કારણે માપી ન શકાય એટલું ઓછું હતું. આ બધી પરિસ્થિતીના કારણે દાદાને કીડની પર પણ અસર થઈ હતી અને પેશાબનું પ્રમાણ પણ નીલ/શૂન્ય હતું. દાદાની ઉમર, ડીહાઇડ્રેશન, લો-બ્લડ પ્રેશર, કીડની પર અસર આ બધાનો સરવાળો કરતાં દાદાની કંડીશન ઘણી નાજુક હતી. દાદાના સગા વ્હાલાને પરિસ્થિતી વિષે સમજાવીને દાખલ કરીને તાત્કાલીક સારવાર ચાલુ કરી અને ધીમે ધીમે દાદા સ્વસ્થ થવા લાગ્યા. ત્રણ દિવસની સરવારના અંતે આજે ડોક્ટર્સ દિવસના દિવસે દાદા સંપૂર્ણ સ્વસ્થ થતાં આજે એમને રાજા આપી. રજા આપતી વખતે દાદા અને તેમના પરિવારની ખુશી જોઈને દિનેશ ડોંગરેની એક પંક્તિ યાદ આવી ગઈ.

’તું તારા હિસ્સાનું કરજે, બાકી સઘળું ઈશ્વર કરશે.’

ડો. પ્રકાશ ક્યાડા
MD Medicine
વેદાંત હોસ્પિટલ

અષાઢી બીજ અને રથયાત્રા ના પાવન પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ તથા મહાપ્રભુ શ્રી જગન્નાથજી ના ચરણોમાં કોટી કોટી ...
27/06/2025

અષાઢી બીજ અને રથયાત્રા ના પાવન પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ તથા મહાપ્રભુ શ્રી જગન્નાથજી ના ચરણોમાં કોટી કોટી વંદન.
॥ જય જગન્નાથ ॥

Contact for appointment: +91 261 2571050

Dr. Prakash Kyada
MD Medicine

301-302, third floor, festival building, opposite Chopati, Nana Varacha, Surat.

"Yoga is not about touching your toes, it's about what you learn on the way down."         Contact for appointment: +91 ...
21/06/2025

"Yoga is not about touching your toes, it's about what you learn on the way down."

Contact for appointment: +91 261 2571050

Dr. Prakash Kyada
MD Medicine

301-302, third floor, festival building, opposite Chopati, Nana Varacha, Surat.

“The heart of a father is the masterpiece of nature.” – Antoine François Prévost ❤️       Contact for appointment: +91 2...
15/06/2025

“The heart of a father is the masterpiece of nature.” – Antoine François Prévost

❤️

Contact for appointment: +91 261 2571050

Dr. Prakash Kyada
MD Medicine

301-302, third floor, festival building, opposite Chopati, Nana Varacha, Surat.

અમદાવાદમા થયેલ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રભુ પ્રાર્થના. 🙏
12/06/2025

અમદાવાદમા થયેલ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રભુ પ્રાર્થના. 🙏

Address

3rd Floor, Utsav Building, Opp Varachha Chopati, Varachha Main Road
Surat
395004

Alerts

Be the first to know and let us send you an email when Vedant Hospital & icu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vedant Hospital & icu:

Share

Category