શિવ આયુર્વેદિક હોસ્પિટલ

  • Home
  • India
  • Surat
  • શિવ આયુર્વેદિક હોસ્પિટલ

શિવ આયુર્વેદિક હોસ્પિટલ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from શિવ આયુર્વેદિક હોસ્પિટલ, Hospital, 407, 4th Floor/Amezing Star, Mahavir Circle, Yogi Chowk, Varachha road, Surat.

શિવ આયુર્વેદિક હોસ્પિટલમાં, અમે એક્યુપન્ક્ચર, નેચરોપેથી અને આયુર્વેદિક ઉપચારનો ઉપયોગ કરીએ છીએ. અમારો હેતુ તમારા આરોગ્યને કુદરતી અને સસ્તા રીતે પુનઃસ્થાપિત કરવાનો છે.

19/08/2026

ચામડીના રોગોને લક્ષણોથી નહીં, પણ મૂળમાંથી મટાડો! 🌿✨

સોરાયસીસ (Psoriasis) અને એક્ઝિમા (Eczema) જેવી ક્રોનિક તકલીફોમાં ફક્ત ઉપરથી દવાઓ કરવાને બદલે, આયુર્વેદ તેના મૂળ કારણ (Root Cause) પર કામ કરે છે.
શરીરમાં વધતી રૂક્ષતા અને કફ-પિત્ત દોષને દૂર કરવા માટે 'વિરેચન કર્મ' અને યોગ્ય આયુર્વેદિક ઉપચાર અત્યંત અસરોકારક સાબિત થાય છે. આ પ્રક્રિયાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળે છે અને લોહી શુદ્ધ થાય છે.

આયુર્વેદ અપનાવો અને કુદરતી રીતે કાયમી રાહત મેળવો! 🩺🍃
👉 તમારો કે તમારા પરિજનનો ક્રોનિક સ્કિન પ્રોબ્લેમ દૂર કરવા આજે જ નિષ્ણાત ડોક્ટરની સલાહ લો!
📍 વધુ માહિતી અને એપોઇન્ટમેન્ટ માટે નીચે કોમેન્ટમાં 'Ayurveda' લખો અથવા DM કરો.

17/08/2026

પગના દુખાવાથી મુક્તિ અને ઘર જેવો જ અનુભવ! 🌿✨

છેલ્લા ૬-૮ મહિનાથી સતત વધતા પગના દુખાવાથી પરેશાન દર્દીને જ્યારે બીજા ઘણા વિકલ્પો મળ્યા, છતાં તેમણે સાતમ શિવ હોસ્પિટલ પર વિશ્વાસ મૂક્યો.

અહીંના પારિવારિક વાતાવરણ, ઉત્તમ સુવિધાઓ અને સહયોગી સ્ટાફની યોગ્ય સારવારથી માત્ર ૫-૬ દિવસમાં જ દુખાવામાંથી સંપૂર્ણ રાહત મળી ગઈ છે! 🩺🏥

તમારા કે તમારા સ્વજનોના સ્વાસ્થ્ય સંબંધિત દુખાવાની યોગ્ય અને અનુભવી સારવાર માટે આજે જ અમારો સંપર્ક કરો.

15/08/2026

ડાયાબિટીસમાં નબળાઈ આવવાનું સાચું કારણ શું છે? 🤔💭

જ્યારે તમે ખોરાક અચાનક ઘટાડી દો છો, ત્યારે શરીરમાં પ્રોટીન અને જરૂરી પોષક તત્વોની ઉણપ (Deficiency) ઊભી થાય છે.

આયુર્વેદ સૂચવે છે કે:
1️⃣ આહાર લેવાની યોગ્ય પદ્ધતિ જાળવો (Intermittent Fasting & Proper Meal Gaps).

2️⃣ જમવાના શરૂઆતમાં યોગ્ય રસ (મધુર રસ) નું સંતુલન કરો, જેથી પોષણ પૂરું મળે અને ઉણપ દૂર થાય! 🌱

વધુ આયુર્વેદિક માર્ગદર્શન માટે આજે જ સંપર્ક કરો! 👇

📍 શિવ આયુર્વેદિક હોસ્પિટલ - નવસારી, સુરત, વેસુ

13/08/2026

શું તમે જાણો છો? 🤔

માથાનો દુખાવો, પગનો દુખાવો, એસિડિટી કે કબજિયાત જેવી ઘણી સમસ્યાઓનું મુખ્ય કારણ પેટની ગડબડ છે!

આયુર્વેદમાં એનો શ્રેષ્ઠ ઉપાય છે ‘વિરેચન કર્મ’ – જે તમારા શરીરના સેલ લેવલ સુધી સફાઈ કરીને લોહીનું પરિભ્રમણ સુધારે છે અને આંતરડાને મજબૂત બનાવે છે. 💪🌿

🏥 અમારી શાખાઓ:

📍 નવસારી | 📍 સુરત | 📍 વેસુ

👉 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો!

11/08/2026

ચોમાસામાં સોરાયસિસ, એકઝીમા કે ચામડીની ખંજવાળથી પરેશાન છો? 🌧️🌿

આયુર્વેદના સ્વેદન અને રક્તમોક્ષણ ઉપચારથી શરીરના ટોક્સિન્સ બહાર કાઢો અને રક્ત શુદ્ધ કરી ચામડીના રોગોમાંથી કાયમી મુક્તિ મેળવો!

💡 વધુ માહિતી માટે શિવ આયુર્વેદિક હોસ્પિટલનો સંપર્ક કરો અથવા વિડિયો સેવ કરો. 📩

🌿 માત્ર લક્ષણ નહીં, રોગના મૂળ કારણનું આયુર્વેદિક નિરાકરણ!શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કુદરતી સારવારનો વિશ્વાસ 🙏આજે ...
16/05/2026

🌿 માત્ર લક્ષણ નહીં, રોગના મૂળ કારણનું આયુર્વેદિક નિરાકરણ!
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કુદરતી સારવારનો વિશ્વાસ 🙏
આજે જ સંપર્ક કરો અને સ્વસ્થ જીવન તરફ એક પગલું ભરો.

15/05/2026

🌿 દવાઓને કહો Bye-Bye 👋
🥜 આ મેવા બદલી શકે તમારી તબિયત 💪

▫️ બાદામ ➜ યાદશક્તિ
▫️ કાજુ ➜ થાક
▫️ કિસમિસ ➜ લોહીની ઉણપ
▫️ અખરોટ ➜ માનસિક શક્તિ

▫️ ખજૂર ➜ એનિમિયા
▫️ અંજીર ➜ કબજિયાત
▫️ મુનક્કા ➜ ઉધરસ
▫️ મખાના ➜ BP Control

💚 કુદરતી ખોરાક, સ્વસ્થ જીવન

NaturalHealing

13/05/2026

એક એવું SEED 🌱
જે શુગર, કોલેસ્ટ્રોલ, વજન અને hormonal balance માં મદદરૂપ થઈ શકે છે 💯

પણ સાચી રીતે લેવુ ખૂબ જરૂરી છે ⚠️
નહીંતર heaviness અને acidity પણ થઈ શકે છે.

જો એની સાચી રીત જાણવા માંગતા હો તો
“ SEED ” લખી comment કરો 📩

🌿 આયુર્વેદ છે અમૃત સમાન 🌿સૌનું આરોગ્ય જાળવી રાખતું પ્રાચીન અને અસરકારક ઉપચાર – વેદ એટલે આયુર્વેદ 🙏શરીરની કોઈપણ સમસ્યા હો...
11/05/2026

🌿 આયુર્વેદ છે અમૃત સમાન 🌿
સૌનું આરોગ્ય જાળવી રાખતું પ્રાચીન અને અસરકારક ઉપચાર – વેદ એટલે આયુર્વેદ 🙏

શરીરની કોઈપણ સમસ્યા હોય કે લાંબા સમયથી ચાલતી બીમારી…
હવે આયુર્વેદિક પદ્ધતિ દ્વારા મેળવો કુદરતી અને સુરક્ષિત સારવાર 💚

🏥 શિવ આયુર્વેદિક હોસ્પિટલ
✔️ અનુભવી ડૉક્ટર્સ
✔️ આયુર્વેદિક સારવાર
✔️ પંચકર્મ અને નેચરલ થેરાપી
✔️ શરીરનું મૂળથી હેલ્થ કેયર

📍 Vesu | Varachha | Satem
📞 Appointment Book કરો આજે જ!

HealthyLifestyle

09/05/2026

🥭 કેરી ખાવાની સાચી રીત જાણો!

❌ Fridge માંથી direct નહીં
❌ Juice નહીં
❌ ભોજન સાથે નહીં
❌ Limit વગર નહીં

✅ 2-3 કલાક પાણીમાં પલાળો
✅ Day Time માં ખાવો
✅ 1 નાની કેરી પૂરતી
✅ કાપીને ખાવો

આયુર્વેદ કેરી બંધ નથી કરાવતું…
પણ કેવી રીતે ખાવું તે શીખવાડે છે 💛



[Mango Eating Tips, Ayurveda Summer Tips, Acidity Problem, Pimples After Mango, Healthy Mango Consumption, Summer Fruits Tips, Body Heat Control, Digestive Health Tips, Mango Diet]

Address

407, 4th Floor/Amezing Star, Mahavir Circle, Yogi Chowk, Varachha Road
Surat
395006

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 6pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+916353640693

Alerts

Be the first to know and let us send you an email when શિવ આયુર્વેદિક હોસ્પિટલ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category