14/08/2026
શું તમને વધારે નંબર છે અથવા કોર્નિયા પાતળો હોવાથી LASIK નથી થઈ શકતું? તો ચિંતા કરવાની જરૂર નથી! ICL (Implantable Collamer Lens) એવા દર્દીઓ માટે શ્રેષ્ઠ અને સુરક્ષિત વિકલ્પ છે જ્યાં LASIK શક્ય નથી. આ એક રિવર્સિબલ અને અત્યાધુનિક પ્રોસિજર છે, જે તમને ચશ્મા અને કોન્ટેક્ટ લેન્સથી સંપૂર્ણ મુક્તિ આપીને ક્રિસ્ટલ ક્લિયર વિઝન આપે છે. આજે જ સંગાણી આઈ હોસ્પિટલ ખાતે ડો. ખુશ્બુ સંગાણી સાથે તમારું કન્સલ્ટેશન બુક કરો! 👁️✨
#ચશ્મામુક્તિ #સંગાણીઆઈહોસ્પિટલ #નેત્રસંભાળ