Smit Hospital

Call Directions Website Contact the practice

Smit Hospital Fastest Growing Women's Health Care Centre
150000+ OPD,
7000+ Delivery,
6500+ Operation

ગર્ભમાં બાળકનો વિકાસ — દરેક મહિનો એક નવી શરૂઆત!Pregnancy દરમિયાન બાળકનો વિકાસ સતત બદલાતો રહે છે. પહેલા મહિનાથી લઈને 9મા ...
03/10/2026

ગર્ભમાં બાળકનો વિકાસ — દરેક મહિનો એક નવી શરૂઆત!

Pregnancy દરમિયાન બાળકનો વિકાસ સતત બદલાતો રહે છે. પહેલા મહિનાથી લઈને 9મા મહિના સુધી બાળકના અંગો, હલનચલન, વજન અને શરીરના વિકાસમાં મહત્વપૂર્ણ ફેરફારો થાય છે.

મમ્મી માટે પણ આ દરેક તબક્કો ખાસ છે એટલે નિયમિત check-up, યોગ્ય આહાર અને Gynecologistની સલાહ સાથે Pregnancy Journeyને સુરક્ષિત અને સ્વસ્થ બનાવો.

📞 Book Your Consultation Today
☎️ 02612 563 232
📱 09825 312 133
🌐 www.smithospitals.com



[PregnancyTips , Motherhood , MaternityCare , WomenHealth , WomensHealth , Gynecologist , Obstetrician , BabyGrowth , PrenatalCare , SmitHospital , SmitHospitalSurat , Surat]

🩸 Periods દરમિયાન Blood ના રંગમાં થતા ફેરફારને અવગણશો નહીં!Periods દરમિયાન blood નો રંગ ક્યારેક Bright Red, Dark Brown, ...
01/10/2026

🩸 Periods દરમિયાન Blood ના રંગમાં થતા ફેરફારને અવગણશો નહીં!

Periods દરમિયાન blood નો રંગ ક્યારેક Bright Red, Dark Brown, Dark Red, Pink અથવા Orange દેખાઈ શકે છે. દરેક રંગ પાછળ અલગ કારણ હોઈ શકે છે અને કેટલાક ફેરફારો સામાન્ય પણ હોઈ શકે છે.

પરંતુ જો રંગમાં સતત અસામાન્ય ફેરફાર, વધારે bleeding, દુખાવો અથવા અન્ય લક્ષણો જોવા મળે, તો Gynecologistની સલાહ લેવી જરૂરી છે.

તમારા Periods વિશે જાણકારી રાખો અને તમારા શરીરના signalsને સમજો.

📞 Book Your Consultation Today
☎️ 02612 563 232
📱 09825 312 133
🌐 www.smithospitals.com



[WomensHealth , Gynecologist , Gynecology , MenstrualCycle , PeriodProblems ,WomenCare , SmitHospital , SmitHospitalSurat , Surat , Healthcare ,HealthAwareness]

26/09/2026

🚨 3 Signs You Should Never Ignore!

ઘણી વખત મહિલાઓ પોતાના શરીર દ્વારા મળતા સંકેતોને સામાન્ય સમજીને અવગણી દે છે પરંતુ સતત થાક, વારંવાર થતી તકલીફ અથવા શરીરમાં થતા અસામાન્ય ફેરફારોને અવગણવા યોગ્ય નથી.

🌸 તમારું શરીર કંઈક કહે છે તો તેને સાંભળો.
સમયસર ચેક-અપ અને યોગ્ય ગાયનેકોલોજિસ્ટની સલાહ તમારા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ બની શકે છે.

At Smit Hospital & Infertility Centre, Dr. Vitthal Patel and our team are dedicated to supporting women through every stage of life. 🤍

📞 Consult Today
☎️ 02612 563 232, 09825 312 133
📍 3rd Floor, CTC Building, Hans Society, Near Baroda Prestige, Varchha Main Road, Surat, Gujarat – 395006
🌐 www.smithospitals.com



[Gynecology , Gynaecologist , WomensWellness , HealthFirst , DontIgnoreTheSigns ,PreventiveHealthcare , HealthyWomen ,SelfCare , HealthcareAwareness , SuratHospital , SuratDoctors ,CompassionateCare]

23/09/2026

💙 એક નવી જિંદગી… અને એક સુંદર સફરની ખુશી!

અમારા પેશન્ટ્સનો વિશ્વાસ અને તેમની ખુશી જ Smit Hospital & Infertility Centre માટે સૌથી મોટી સફળતા છે. ❤️

સફળ અને સુરક્ષિત પ્રસૂતિ સાથે એક વધુ પરિવારના જીવનમાં ખુશીઓ લાવવાનો અમને આનંદ છે.
🙏 Thank you for trusting Smit Hospital.

📞 02612 563 232 | 09825 312 133
🌐 www.smithospitals.com



[PregnancyCare , MaternityCare , WomenCare , Gynecologist , Obstetrician , Motherhood ,NewbornBaby ,PatientStory , PatientExperience , Surat , SuratHospital]

20/09/2026

ગર્ભાવસ્થાના 4થા અને 5મા મહિનામાં કપડાં પહેરવામાં, ચાલવામાં કે સૂવામાં તકલીફ થાય છે?

ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં ઘણા ફેરફારો થાય છે. જેમ જેમ બાળકનો વિકાસ થાય છે, તેમ કેટલીક મહિલાઓને રોજિંદા કામકાજમાં અસ્વસ્થતા અનુભવાઈ શકે છે.

👗 કપડાં પહેરવામાં મુશ્કેલી 🚶‍♀️ ચાલવામાં તકલીફ 😴 સૂવામાં અસ્વસ્થતા 💙 શરીરમાં દુખાવો કે અગવડતા

આવા લક્ષણોને અવગણશો નહીં. તમારી તકલીફનું યોગ્ય કારણ સમજવા માટે સમયસર ગાયનેકોલોજિસ્ટની સલાહ લો.

તમારી ગર્ભાવસ્થાની દરેક તકલીફ મહત્વપૂર્ણ છે. યોગ્ય માર્ગદર્શન સાથે તમારી સંભાળ રાખો.

📍 Smit Hospital & Infertility Centre
📞 Consult Today
☎️ 02612 563 232 , 09825 312 133
🌐 www.smithospital.com



[PregnancyProblems , PregnancyJourney , MaternityCare , Garbhavastha , PregnancyAwareness , WomenHealthcare , HealthyPregnancy , Gynaecologist , MotherhoodJourney , PregnancySupport , SuratHospital , SuratDoctors , CompassionateCare]

17/09/2026

🤰 શું તમે પણ Pregnancy દરમિયાન આ 5 ભૂલો કરી રહ્યા છો?

Pregnancy દરમિયાન Google પર Medicines શોધવી, પોતાની રીતે દવા લેવી, દરેકની સલાહ માનવી અને શરીરના લક્ષણોને અવગણવા જેવી ભૂલો તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

✨ યાદ રાખો: Pregnancyમાં દરેક સલાહ નહીં, યોગ્ય Doctorની સલાહ જરૂરી છે!
તમારી અને તમારા Babyની સુરક્ષિત Pregnancy માટે Expert Guidance મેળવો.

📍 Smit Hospital & Infertility Centre
📞 Book Your Consultation Today
☎️ 02612 563 232 📱 09825 312 133
🌐 www.smithospitals.com



[MotherAndBabyCare , Gynecologist , Obstetrician , WomensHealth ,SmitHospital , SmitHospitalSurat , PregnancyAwareness ,MaternalHealth]

Years of Trust. Thousands of Happy Families. 💚દરેક consultation, દરેક safe delivery અને દરેક successful surgery પાછળ એક ...
16/09/2026

Years of Trust. Thousands of Happy Families. 💚

દરેક consultation, દરેક safe delivery અને દરેક successful surgery પાછળ એક પરિવારનો વિશ્વાસ જોડાયેલો છે.

150K+ OPD Consultations | 7K+ Safe Deliveries | 6.5K+ Successful Surgeries, આ માત્ર આંકડા નથી, પરંતુ Smit Hospital પર વિશ્વાસ રાખનારા પરિવારોની સફરની કહાની છે. ✨

Your Trust. Our Promise.
તમારા પરિવારની ખુશી અને સ્વાસ્થ્ય માટે હંમેશા સમર્પિત. ❤️



[Smit Hospital, Trusted Hospital Surat, Women’s Healthcare, Safe Delivery, Gynecology Care, Obstetrics Care, Infertility Care, Patient Care, Healthcare Surat, Happy Families, Safe Motherhood, Expert Medical Care, Trusted Healthcare, Successful Surgeries]

15/09/2026

🧘‍♀️ Stressful દિવસોમાં થોડો Pause પણ જરૂરી છે!

Pregnancy દરમિયાન stress વધે ત્યારે મનને શાંત રાખવા માટે Deep Breathing જેવી સરળ ટેકનિક મદદરૂપ થઈ શકે છે.
આ માટે 5-5-5 Formula અજમાવી શકો છો થોડો સમય શાંતિથી બેસો, ઊંડો શ્વાસ લો અને તમારા મનને relax થવા દો. 💚

🤰 Healthy Pregnancy માટે શરીરની સાથે મનની કાળજી પણ એટલી જ જરૂરી છે.

📞 Book Your Consultation Today
☎️ 02612 563 232
📱 09825 312 133
🌐 www.smithospitals.com



[StressRelief , PregnancyHealth , HealthyPregnancy , MaternalHealth ,WomensHealth , Gynecologist , Obstetrician , SmitHospital , SmitHospitalSurat , MotherAndBabyCare]

માત્ર 10 મિનિટની Consultation… પણ મનને મળી શકે મોટી શાંતિ. 💙💚ઘણી મહિલાઓ પોતાની તકલીફને સામાન્ય માનીને વર્ષો સુધી અવગણતી ...
13/09/2026

માત્ર 10 મિનિટની Consultation… પણ મનને મળી શકે મોટી શાંતિ. 💙💚

ઘણી મહિલાઓ પોતાની તકલીફને સામાન્ય માનીને વર્ષો સુધી અવગણતી રહે છે. પરંતુ સમયસર Expert Guidance, યોગ્ય Diagnosis અને Treatment ઘણી સમસ્યાઓને ગંભીર બનતી અટકાવવામાં મદદ કરી શકે છે.

તમારા સ્વાસ્થ્ય માટે થોડો સમય કાઢો, કારણ કે તમારું સ્વાસ્થ્ય તમારી પ્રાથમિકતા છે. ✨



[Women’s Health, Gynecologist, Gynecology Care, Women’s Wellness, Health Consultation, Preventive Care, Expert Guidance, Early Diagnosis, Women’s Healthcare, Health Awareness, Smit Hospital, Smit Hospital Surat]

મહિલાઓ ઘણીવાર પોતાની તકલીફને “સામાન્ય” માનીને અવગણે છે… અને આ જ સૌથી મોટી ભૂલ બની શકે છે.દુખાવો સહન કરવો, પોતાની રીતે દવ...
11/09/2026

મહિલાઓ ઘણીવાર પોતાની તકલીફને “સામાન્ય” માનીને અવગણે છે… અને આ જ સૌથી મોટી ભૂલ બની શકે છે.

દુખાવો સહન કરવો, પોતાની રીતે દવા લેવી, તપાસને ટાળવી કે લક્ષણોને અવગણવા કરતાં, સમયસર યોગ્ય નિદાન અને ડૉક્ટરની સલાહ લેવી વધુ જરૂરી છે.

તમારી તકલીફ નાની લાગે તો પણ તમારા સ્વાસ્થ્ય માટે તેને અવગણશો નહીં.



[Women’s Health, Women’s Wellness, Gynecological Health, Health Awareness, Gynecologist, Women Healthcare, Self Care, Health Tips, Medical Awareness, Timely Consultation, Smit Hospital, Smit Hospital Surat]

Address

3rd Floor, CTC Building, Hans Society, Near Baroda Pristage, Varachha Main Road
Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Smit Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Smit Hospital:

Shortcuts

Share

Category