30/03/2026
દિવ્યધામ વલારડી ખાતે યોજાયેલ ભવ્ય શિવકથા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહોતો, પરંતુ ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિક ઊર્જાનો અનોખો મહોત્સવ રહ્યો
કુદરતી આફત સામે અડગ રહી, માત્ર કલાકોની અંદર ફરીથી સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવી દેવામાં આવ્યું — જે સૌ માટે પ્રેરણારૂપ બન્યું 💪