Dr Nikunj Vithalani consultant Oncosurgeon surat

Dr Nikunj Vithalani consultant Oncosurgeon surat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr Nikunj Vithalani consultant Oncosurgeon surat, Oncologist, Surat.

Dr Nikunj Vithalani – Cancer Surgeon | SuratDr. Nikunj, a 🎗️cancer surgeon in Surat, is dedicated to saving lives, raising awareness and making a significant impact in the fight against Cancer.

જો તમે સિગરેટ પીઓ છો, તો આ 10 વાત માત્ર વાંચતા જ નહીં, અમલમાં પણ મૂકજો !! વાંચો આ આર્ટિકલ
01/08/2026

જો તમે સિગરેટ પીઓ છો, તો આ 10 વાત માત્ર વાંચતા જ નહીં, અમલમાં પણ મૂકજો !! વાંચો આ આર્ટિકલ

31/07/2026

જીભ કે ગળાની ગાંઠનું નિદાન થતાં જ લોકો ગભરાઈ જતા હોય છે, પરંતુ જો શરૂઆતના તબક્કામાં જ યોગ્ય તપાસ અને સાચી સારવાર મળે, તો આ બીમારીમાંથી સંપૂર્ણપણે સાજા થઈ શકાય છે. 🩺✨

ડૉક્ટરના જણાવ્યા મુજબ, રિપોર્ટના આધારે ગાંઠ જો મર્યાદિત હોય, તો ઓપરેશન દ્વારા તેને સુરક્ષિત રીતે દૂર કરી શકાય છે. જીભના સંક્રમિત ભાગને દૂર કરીને ત્યાં ત્વચાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, જેથી દર્દીને આગળ જતાં બોલવામાં, ખાવામાં કે પીવામાં કોઈ મોટી તકલીફ પડતી નથી.

સાચી માહિતી, સમયસર નિર્ણય અને અનુભવી ડૉક્ટરનું માર્ગદર્શન આ જ છે કેન્સર મુક્ત જીવનની ચાવી!

30/07/2026

કેન્સર એ જિંદગીનું અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી!🎗️✨

દિવસના અંતે જ્યારે દર્દી કેન્સરની ચિંતા કે ડર વિના મુસ્કુરાહટ સાથે ઘરે પાછો ફરે છે, ત્યારે એક ડોક્ટરની મહેનત સફળ થતી હોય એવું લાગે છે.

જુઓ A Day with Dr. Nikunj Vithalani શ્રેણીનો આ ખાસ 'Final Episode'... 📽️

🔔 પ્રેરણાદાયી વાર્તાઓ અને મેડિકલ અપડેટ્સ માટે પેજને Follow કરવાનું ભૂલતા નહીં!

Dr Nikunj Vithalani | Cancer Surgeon Suratdoctors
Ananya Brand Consultant

ગુરુ એ એવો પ્રકાશ છે, જે આપણા જીવનના અંધકારને દૂર કરીને જ્ઞાન, સંસ્કાર અને સદ્ભાવનો દીપ પ્રગટાવે છે. આ પવિત્ર ગુરુ પૂર્ણ...
29/07/2026

ગુરુ એ એવો પ્રકાશ છે, જે આપણા જીવનના અંધકારને દૂર કરીને જ્ઞાન, સંસ્કાર અને સદ્ભાવનો દીપ પ્રગટાવે છે.

આ પવિત્ર ગુરુ પૂર્ણિમાએ, ચાલો આપણે સૌ ગુરુજનોના ચરણોમાં કૃતજ્ઞતા અર્પણ કરીએ અને તેમના દર્શાવેલા સત્ય અને સેવાના માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરીએ. 🙏

આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ! 🙏

28/07/2026

ઈમરજન્સી કેસથી લઈને એક પછી એક મુશ્કેલ સર્જરીઓ વચ્ચે પણ ડોક્ટરનું લક્ષ્ય એક જ હોય છે-દર્દીને નવું જીવન આપવાનું….

જુઓ ડો. નિકુંજ સાથેના આ ખાસ દિવસની એક નાની ઝલક… 📽️

🔔 મેડિકલ ક્ષેત્રના આવા જ પ્રેરણાદાયક અનુભવો, રિયલ સ્ટોરીઝ અને મહત્વની માહિતી જોવા માટે પેજને Follow કરવાનું ભૂલતા નહીં! 👇

Dr Nikunj Vithalani | Cancer Surgeon Suratdoctors
Ananya Brand Consultant

🐾 શું ઘરમાં કૂતરો કે બિલાડી રાખવાથી કેન્સર થાય? 🤔ઘણા લોકોના મનમાં આ સવાલ અને ભય હોય છે! પણ સાચો જવાબ છે – ના, બિલકુલ નહી...
28/07/2026

🐾 શું ઘરમાં કૂતરો કે બિલાડી રાખવાથી કેન્સર થાય? 🤔

ઘણા લોકોના મનમાં આ સવાલ અને ભય હોય છે! પણ સાચો જવાબ છે – ના, બિલકુલ નહીં. 🚫

ઘરમાં પાળતુ પ્રાણી રાખવાથી કેન્સર થવાનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. પરંતુ, જેમની ઈમ્યુનિટી નબળી હોય અથવા જેમની કીમોથેરાપી ચાલતી હોય, તેમને ઈન્ફેક્શન લાગવાનું જોખમ રહે છે.

તમારા વ્હાલસોયા પેટ્સને ઘરથી દૂર કરવાની કે ડરવાની જરૂર નથી! ફક્ત આ 5 સરળ સ્વચ્છતાની આદત પાડો:
1️⃣ પેટ્સને અડક્યા પછી હાથ બરાબર સાબુથી ધુઓ.
2️⃣ સમયસર તેમનું વેક્સિનેશન અને ડિવોર્મિંગ કરાવો.
3️⃣ પેટ્સનું મળ-મૂત્ર સુરક્ષિત રીતે સાફ કરો.
4️⃣ ખુલ્લા ઘા પર પેટ્સને ચાટવા ન દો.
5️⃣ તેમના ખાવા-પીવાના વાસણો અલગ રાખો.
ડરો નહીં, ગૂગલ પર અફવાઓ ન શોધો અને નિષ્ણાત ડોક્ટરની સાચી સલાહને અનુસરો. 👍
📞 વધુ માહિતી કે એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો: 9879244250
MythBusting

26/07/2026

કેન્સર સર્જરીમાં માત્ર ટેકનિકલ સ્કિલ જ નહીં, પણ દરેક કેસ પાછળ જોડાયેલી દર્દીની લાગણીઓ અને ડૉક્ટરનું સમર્પણ પણ ખૂબ મહત્વનું હોય છે. જ્યારે એક સર્જરી સફળ થાય છે, ત્યારે એ ખુશી બીજા દર્દીની સારવાર માટે નવી ઉર્જા આપે છે. 🩺✨

જુઓ ડો. નિકુંજભાઈ સાથેના આ ખાસ દિવસની એક નાની ઝલક…

🔔 આવા જ પ્રેરણાદાયક અનુભવો અને મેડિકલ મુસાફરી જોવા માટે પેજને Follow કરવાનું ભૂલતા નહીં! 👇

Dr Nikunj Vithalani | Cancer Surgeon Suratdoctors
Ananya Brand Consultant
#

25/07/2026

કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડતી વખતે, સર્જરીનું એક જ લક્ષ્ય હોય છે—દર્દીના શરીરમાંથી કેન્સર સંપૂર્ણ રીતે દૂર કરવું. સાયન્ટિફિક એવિડન્સ અને પોતાની શ્રેષ્ઠ સર્જિકલ સ્કિલ્સથી દર્દીને નવી જિંદગી આપવા માટે નિકુંજભાઈ હંમેશાં તત્પર રહે છે. ❤️

જુઓ નિકુંજભાઇ સાથે અમે પસાર કરેલા એક આખા દિવસની ઝલક….

🔔 આગળના એપિસોડ્સ અને આવી જ પ્રેરણાદાયક વાતો જોવા માટે પેજને Follow કરવાનું ભૂલતા નહીં. 👇

Dr Nikunj Vithalani | Cancer Surgeon Suratdoctors
Ananya Brand Consultant

24/07/2026

'A Day with Dr. Nikunj Vithalani' સિરીઝના આ બીજા એપિસોડમાં વાત છે નિકુંજભાઇને આવતી ઇમરજન્સીની અને એમની શબ્દ થેરાપીની !

નિકુંજભાઇ જ્યારે દર્દીના ખભા પર હાથ મૂકીને કહે છે કે "હવે તમે ચિંતા નહીં કરતા-ત્યારે એમનો કહેવાનો અર્થ એ હોય છે કે તમારી બધી ચિંતા હવેથી હું કરીશ….. ❤️🩺

🔔 આગળના એપિસોડ્સ અને આવી જ પ્રેરણાદાયક વાતો જોવા માટે પેજને Follow કરવાનું ભૂલતા નહીં. 👇

Dr Nikunj Vithalani | Cancer Surgeon Suratdoctors
Ananya Brand Consultant

23/07/2026

'A Day with Dr. Nikunj Vithalani' સિરીઝના આ પહેલા એપિસોડમાં અમે તમને લઈ જઈએ છીએ એક એવી દુનિયામાં જ્યાં સર્જરીની તૈયારીઓથી લઈને ઈમરજન્સી સર્જરી સુધીના પડકારો છે….જુઓ એમની સાથે પસાર કરેલા દિવસની એક અનકટ અને સત્ય ઝલક.

🔔 પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી આ series ના આગળનો ભાગ ચૂકાય નહિં.

Dr Nikunj Vithalani | Cancer Surgeon Suratdoctors
Ananya Brand Consultant

Address

Surat
395002

Opening Hours

Monday 8am - 9pm
Tuesday 8am - 9pm
Wednesday 8am - 9pm
Thursday 8am - 9pm
Friday 8am - 9pm

Telephone

+919879204250

Alerts

Be the first to know and let us send you an email when Dr Nikunj Vithalani consultant Oncosurgeon surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Nikunj Vithalani consultant Oncosurgeon surat:

Shortcuts

Share

Category