19/05/2026
8-10 વર્ષથી હાથ-પગમાં ખાલી ચડતી, balance ગુમાવી દીધું… છેલ્લા 15 દિવસથી તો ચાલવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. 😔
સાચા નિદાન અને સફળ Spine Surgery પછી આજે જિગ્નેશભાઈ ફરી પોતાના પગે સરળતાથી ચાલી શકે છે અને ખુશીથી normal life જીવી રહ્યા છે. 🙏💯
દર્દીનો વિશ્વાસ… અને સફળ સારવારનું પરિણામ ❤️
👨⚕️ Dr. Gaurav Khandelwal
Senior Spine Surgeon | Shalby Hospital, Surat
7000+ Successful Spine Surgeries
📞 Book Consultation Today: 98249 80127
📍 Shalby Hospital, Rander Road, Surat