Tathastu - Wellness Clinic

Tathastu - Wellness Clinic Vision of Dr
GarbhSankar Workshop | Prenatal - Post natal Yoga | Pregnancy - Planning Yoga | Menstrual Problem | Ayurved Treatment

02/09/2026
ગર્ભ સંસ્કાર માત્ર સાંભળવાનો વિષય નથી… તેને અનુભવવાનો અને જીવનમાં ઉતારવાનો એક સુંદર સફર છે.Tathastu Garbh Sanskarના દરેક...
01/09/2026

ગર્ભ સંસ્કાર માત્ર સાંભળવાનો વિષય નથી… તેને અનુભવવાનો અને જીવનમાં ઉતારવાનો એક સુંદર સફર છે.

Tathastu Garbh Sanskarના દરેક Sessionમાં અમે કંઈક એવું Practical અને Unique કરીએ છીએ, જે દરેક Motherને પોતાની અંદરની લાગણીઓ, વિચારો અને શબ્દોને સમજવામાં મદદ કરે છે.

આ સુંદર Sessionમાં Mothersએ પોતાના વિચારો ખુલ્લેઆમ અભિવ્યક્ત કર્યા, પોતાની બોલવાની રીત અને શબ્દોની શક્તિ પર ધ્યાન આપ્યું અને સૌથી મહત્વની વાત… પોતાની અંદર રહેલા Baby સાથે વધુ ઊંડાણપૂર્વક Connect થવાનો અનુભવ કર્યો.

કારણ કે Motherના વિચારો, ભાવનાઓ અને શબ્દોનો સુંદર પ્રભાવ તેની Pregnancy Journeyને વધુ Positive અને Peaceful બનાવી શકે છે.

અહીં દરેક Session માત્ર એક Class નથી… પરંતુ Mother અને Baby વચ્ચેના Bondને વધુ સુંદર બનાવવાનો એક અનુભવ છે.

Tathastu Garbh Sanskar — જ્યાં Spirituality સાથે મળે છે Practical Learning અને દરેક Motherની Pregnancy Journey બને છે વધુ Meaningful.

( Garbh Sanskar, Tathastu Garbh Sanskar, Pregnancy Journey, Mother Baby Bonding, Practical Session, Unique Pregnancy Activities, Positive Pregnancy, Baby Connection, Pregnancy Wellness, Spiritual Pregnancy, Motherhood Journey, Prenatal Bonding, Garbh Sanskar Activities)

આ Raksha Bandhan, માત્ર એક festival નહોતો…It was a celebration of love, belonging & togetherness. ❤️કેટલીક લાગણીઓને નામન...
29/08/2026

આ Raksha Bandhan, માત્ર એક festival નહોતો…
It was a celebration of love, belonging & togetherness. ❤️

કેટલીક લાગણીઓને નામની જરૂર નથી હોતી,
અને કેટલાક સંબંધોને blood relation હોવાની જરૂર નથી હોતી.

એક નાનકડી Rakhi,
થોડી હૂંફ, એક પ્રેમાળ સ્મિત…
અને કોઈના હૃદયને એ અહેસાસ કરાવવો કે
“You are not alone. You are loved. You matter.” ❤️

કદાચ આ જ છે Raksha Bandhanની સાચી સુંદરતા…
બંધન લોહીનું નહીં, લાગણીનું હોય છે. 🫶

EmotionalBonds SpreadLove HeartfeltMoments

26/08/2026

Every session, a new experience. Every activity, a new connection.

રિદ્ધિ અને દિશાન્ત જેવા કપલ્સ જ્યારે કહે છે કે *"અહીંની દરેક activity અલગ છે, દરેકમાં પ્રેમ, creativity અને thoughtful efforts દેખાય છે,"* ત્યારે અમારી મહેનત સાચા અર્થમાં સફળ બને છે.

તેમણે આ સમગ્ર Garbh Sanskar Journey દરમિયાન દરેક session સમયસર જોડાઈને દરેક ક્ષણને દિલથી માણી છે. આજે તેઓ આ સફરને માત્ર એક course નહીં, પરંતુ જીવનભર યાદ રહે એવો અનુભવ કહે છે.

Thank you, riddhi & Dishant , for your trust, consistency and beautiful feedback.
તમારી આ સુંદર સફર અનેક કપલ્સને પ્રેરણા આપતી રહેશે.

(TathastuGarbhSanskar,CoupleJourney,PregnancyPlanning,GarbhSanskar,CoupleBonding,ParenthoodJourney,Gratitude,TogetherWeGrow)

25/08/2026

આ રક્ષાબંધન, બહેનને આપો માત્ર Gift નહીં, પરંતુ માતૃત્વના સુંદર સપનાની શરૂઆત — Tathastu Garbh Sanskar Kit.

( Raksha Bandhan Gift, Sister Gift, Garbh Sanskar Kit, Pregnancy Planning, Motherhood Gift, Pregnancy Gift, Tathastu Garbh Sanskar, Thoughtful Gift, Special Gift for Sister)

Address

207 , Western Business Hub, Near Pratham Circle, Pal
Surat

Opening Hours

Monday 10am - 1pm
5pm - 8pm
Tuesday 10am - 1pm
5pm - 8pm
Wednesday 10am - 1pm
5pm - 8pm
Thursday 10am - 1pm
5pm - 8pm
Friday 10am - 1pm
5pm - 8pm
Saturday 10am - 1pm
5pm - 8pm
Sunday 10am - 1pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Tathastu - Wellness Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Tathastu - Wellness Clinic:

Shortcuts

Share