Param Hospital

Call Directions Website Contact the practice

Param Hospital Dr. Bharat Sutariya, Orthopedic & Joint Replacement Surgeon, dedicated to helping you move freely and live pain-free.

લાંબો સમય સુધી ગરબા રમવાનાં હોવ તો કુશનિંગ અને સારી ગ્રીપ ઘરાવતા સ્પોર્ટસ શુઝ પહેરજો, ઘૂંટણને જમીન પરનો જર્ક ઓછો લાગશે.....
03/10/2026

લાંબો સમય સુધી ગરબા રમવાનાં હોવ તો કુશનિંગ અને સારી ગ્રીપ ઘરાવતા સ્પોર્ટસ શુઝ પહેરજો, ઘૂંટણને જમીન પરનો જર્ક ઓછો લાગશે... વાંચો આ આર્ટિકલ...

ગરબામાં મન મૂકીને ઝૂમવું છે, પણ ઘૂંટણનો દુખાવો રોકી રહ્યો છે? 🛑ગયા વર્ષે ગરબા રમ્યા પછી જો ઘૂંટણમાં દુખાવો કે સોજો આવ્યો...
02/10/2026

ગરબામાં મન મૂકીને ઝૂમવું છે, પણ ઘૂંટણનો દુખાવો રોકી રહ્યો છે? 🛑

ગયા વર્ષે ગરબા રમ્યા પછી જો ઘૂંટણમાં દુખાવો કે સોજો આવ્યો હોય, તો આ વખતે એ ભૂલ ન કરતા! નવરાત્રિની શરૂઆત પહેલાં જ તમારા ઘૂંટણની તપાસ કરાવો અને મેળવો સાચું માર્ગદર્શન.

ઘૂંટણ સ્વસ્થ રાખો અને રમો UNLIMITED ગરબા! 💃🕺

📞 એપોઇન્ટમેન્ટ માટે આજે જ સંપર્ક કરો: +91 9624240933 / 44 / 55
​

26/09/2026

क्या जिम के बाद आपके बाइसेप्स या कंधे में लगातार दर्द रहता है? 🏋️‍♂️
बाइसेप्स टेंडन में सूजन या ग्रूव में गांठ बनना इसका असली कारण हो सकता है। दर्द को नज़रअंदाज़ न करें, सही समय पर सही परामर्श लें।
ParamHospital

બાપ્પાના ઉત્સવમાં ઉંમર કે સાંધાનો દુખાવો આડે ન આવવો જોઈએ! 🌸✨આવતા વર્ષે બાપ્પાના સ્વાગત અને આગમનમાં વડીલોનાં પગલાં પણ એટલ...
25/09/2026

બાપ્પાના ઉત્સવમાં ઉંમર કે સાંધાનો દુખાવો આડે ન આવવો જોઈએ! 🌸✨

આવતા વર્ષે બાપ્પાના સ્વાગત અને આગમનમાં વડીલોનાં પગલાં પણ એટલા જ જોશ અને ઉત્સાહ સાથે આગળ વધે, તે માટે ચાલો આજે જ ઘૂંટણ અને સાંધાના દુખાવાને હંમેશ માટે વિસર્જિત કરીએ.

વિવિધ અખબારોમાં આવેલી યાદી...
22/09/2026

વિવિધ અખબારોમાં આવેલી યાદી...

જો તમારા પર્સનું વજન વધારે હોય તો પર્સનો બેલ્ટ પહોળો હોય એનું ધ્યાન રાખોઃ દર અઠવાડિયે પર્સને ખાલી કરી રોજ નહીં વપરાતી વસ...
17/09/2026

જો તમારા પર્સનું વજન વધારે હોય તો પર્સનો બેલ્ટ પહોળો હોય એનું ધ્યાન રાખોઃ દર અઠવાડિયે પર્સને ખાલી કરી રોજ નહીં વપરાતી વસ્તુઓ કાઢી નાંખો... વાંચો આ આર્ટિકલ....

11/09/2026

એક ડૉક્ટર માટે દર્દીઓની સારવાર માત્ર એક જવાબદારી નથી… પરંતુ અનેક જિંદગીઓને ફરી આત્મવિશ્વાસ સાથે જીવવાની તક આપવાનું કાર્ય છે. 🩺❤️

પરંતુ આટલી વ્યસ્તતા વચ્ચે પોતાની જાત માટે સમય કાઢવો કેટલો મુશ્કેલ હોય છે? 🤔

દિવસભર દર્દીઓ, સર્જરી અને હોસ્પિટલની જવાબદારીઓ વચ્ચે પણ ફિટનેસ, પેશન અને પોઝિટિવિટીને જીવનનો ભાગ બનાવી રાખતા ડૉક્ટરની આ સફર ખરેખર પ્રેરણાદાયક છે. 💪✨

આ સફરનો આ એક વધુ રસપ્રદ પડાવ…
પણ શું આટલી વ્યસ્ત લાઇફમાં ક્યારેય થાક કે બોરિંગ અનુભવાતું નથી? 👀

આવી જ રિયલ અને ઇન્સ્પાયરિંગ વાતો માટે પેજને Follow કરવાનું ભૂલતા નહીં. ❤️

Dr_Bharat_Sutariya's_Param_hospitaldoctors
Ananya Brand Consultant

09/09/2026

આખો દિવસ દર્દીઓને ફરીથી આત્મવિશ્વાસ સાથે ચાલતા કરનાર ડૉક્ટર પોતાની ફિટનેસનું ધ્યાન કેવી રીતે રાખે છે? 🩺💪

ડોક્ટર માટે ફિટનેસ માત્ર જીમ સુધી મર્યાદિત નથી, પરંતુ તેમના રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હોસ્પિટલના ટેરેસ પર બનાવેલા જિમથી લઈને દિવસભરના હજારો સ્ટેપ્સ સુધી વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પણ સ્વાસ્થ્ય માટે સમય કાઢવો જરૂરી છે.

કારણ કે બીજાના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે સૌપ્રથમ પોતાનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ! ✨

પણ રોજ આટલા બધા દર્દીઓને મળ્યા પછી શું તેઓ ક્યારેય બોર નથી થતા? 🤔

જવાબ જાણવા માટે Stay Tuned! 🔔

આગળના એપિસોડ્સ અને આવી જ પ્રેરણાદાયક વાતો માટે પેજને Follow કરવાનું ભૂલતા નહીં.

Dr_Bharat_Sutariya's_Param_hospitaldoctors
Ananya Brand Consultant

Movement is life and physiotherapists make it possible! From recovery to independence, thank you to all physiotherapists...
08/09/2026

Movement is life and physiotherapists make it possible!

From recovery to independence, thank you to all physiotherapists for helping our patients walk, move and live pain-free.

Happy World Physiotherapy Day!

હાંડી સુધી પહોંચવા માટે ઉત્સાહ જેટલો જ જરૂરી છે મજબૂત સાંધા અને ઘૂંટણનો સાથ! 🏺✨આ જન્માષ્ટમીએ ગોવિંદાઓના અદમ્ય ઉત્સાહને સ...
04/09/2026

હાંડી સુધી પહોંચવા માટે ઉત્સાહ જેટલો જ જરૂરી છે મજબૂત સાંધા અને ઘૂંટણનો સાથ! 🏺✨

આ જન્માષ્ટમીએ ગોવિંદાઓના અદમ્ય ઉત્સાહને સલામ. ઉત્સવની ભવ્યતા માણો, પણ પોતાના સ્વાસ્થ્ય અને ઘૂંટણની કાળજી લેવાનું ભૂલશો નહીં. જો ઘૂંટણ કે સાંધાના દુખાવાને કારણે તકલીફ અનુભવાતી હોય, તો આજે જ નિષ્ણાતની સલાહ લો.

પરમ હોસ્પિટલ તરફથી આપ સૌને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ! 🌸🙏

Address

Param Hospital, Canal (BRTS) Road, Nr. Polaris Mall, Punagam
Surat
394530

Alerts

Be the first to know and let us send you an email when Param Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Param Hospital:

Shortcuts

Share

Category