Lathiya women hospital & maternity home-Test Tube Baby Center

  • Home
  • India
  • Surat
  • Lathiya women hospital & maternity home-Test Tube Baby Center

Lathiya women hospital & maternity home-Test Tube Baby Center Gynaecologist
laparoscopy
infertility
maternity
surgical
Mediclaim cashless
luxurious interior with world class facilities
IVF
Test tube baby centre

Test Tube Baby- Painless Normal Vaginal Delivery-Ceserian-Laproscopic-abortion-Hystrectomy-Tubectomy-Ectopic Pregnancy

01/07/2026



ઈન્જેકશના ડરે માતા-પિતાનું બનવાનું સપનું અધૂરું ના રાખો. NFIS વિશે જાણો અને નીડલ ફ્રી ઈન્જેક્શન થી IVF (ટેસ્ટ ટ્યુબ બેબી) કરાવવા આજે જ અમારો સંપર્ક કરો. લાઠીયા વુમન હોસ્પિટલ & પ્રસુતિગૃહ ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર.”

           💙 IVF એટલે માત્ર ઇન્જેક્શન જ નહીં… હવે છે વધુ આરામદાયક વિકલ્પ!ઘણા દંપતિઓ IVF કરાવવા માંગે છે, પરંતુ રોજના ઇન્...
28/06/2026



💙 IVF એટલે માત્ર ઇન્જેક્શન જ નહીં… હવે છે વધુ આરામદાયક વિકલ્પ!

ઘણા દંપતિઓ IVF કરાવવા માંગે છે, પરંતુ રોજના ઇન્જેક્શનના ડરથી નિર્ણય ટાળી દે છે.

✨ હવે NFIS (Needle Free Injection System) સાથે IVFની પ્રક્રિયા વધુ સરળ અને આરામદાયક બની શકે છે.

👶 માતા-પિતા બનવાનું તમારું સ્વપ્ન હવે ડર નહીં, વિશ્વાસ સાથે આગળ વધે.

📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.

📍 લાઠીયા વુમન હોસ્પિટલ & પ્રસૂતિગૃહ, સુરત

17/06/2026
         ❌ ન ગોળી… ❌ ન ઓપરેશન… ❌ ન કોપર-ટી…💉 હવે પરિવાર નિયોજન માટે માત્ર એક નાની Implant Stick જે આપે 3 વર્ષ સુધી અસરકા...
17/06/2026



❌ ન ગોળી… ❌ ન ઓપરેશન… ❌ ન કોપર-ટી…

💉 હવે પરિવાર નિયોજન માટે માત્ર એક નાની Implant Stick જે આપે 3 વર્ષ સુધી અસરકારક ગર્ભનિરોધક સુરક્ષા.

✅ માત્ર 5 મિનિટમાં લગાવી શકાય
✅ દૈનિક ગોળીની ઝંઝટ નહીં
✅ કોપર-ટીની જરૂર નહીં
✅ જ્યારે ઇચ્છો ત્યારે કાઢી શકાય
✅ ફરીથી પ્રેગ્નન્સી પ્લાન કરી શકાય

👩‍⚕️ જો તમને યોગ્ય ગર્ભનિરોધક પદ્ધતિ વિશે જાણવું હોય, તો આજે જ અમારી સાથે સંપર્ક કરો.

📍 Lathiya Women Hospital & Maternity Home – IVF Centre, Surat

📞 Appointment: 97277 62624

💬 આ પોસ્ટ દરેક પરિણીત મહિલા સુધી જરૂર પહોંચાડો. કદાચ આ માહિતી કોઈના જીવનમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ બને.

🌸 “મા” એટલે પ્રેમનું સૌથી સુંદર નામ…જે પોતે દુખી રહીને પણ બાળકોને હસાવતી રહે છે. ❤️Happy Mother’s Day 💐
10/05/2026

🌸 “મા” એટલે પ્રેમનું સૌથી સુંદર નામ…
જે પોતે દુખી રહીને પણ બાળકોને હસાવતી રહે છે. ❤️
Happy Mother’s Day 💐

08/05/2026



અઠવાડિયા પહેલાં રૂટીન તપાસ મા ખબર પડી કે sugar આવે છે ત્યારે બાળકનુ વજન ફક્ત 2.700kg જ હતુ ડોક્ટરે કહ્યુ તકલીફ છે અને પહેલુ સિઝેરીયન હોવાથી તાત્કાલિક plan થી ઓપરેશન કરી લઈએ એટલે 29/ 4/26 એ ઓપરેશન થી બાબો આવ્યો જે 3.700kg એટલે 1kg વજન વધી ગયું વિચારો સમયસર નિણૅય ન લીધો હોત શું થાત____
Thanks to Dr. Rameshkumar Lathiya for timely diagnosis & make Complet our family

17/04/2026



તમે google - AI - youtube - instagram -relative - self experience આ બધા થી health ની information online કે offline search કરી માનો છો કે જાણે તમને જ ખબર પડે ના એવું નથી અમે તો અહીંયા Lathiya women hospital and maternity home test tube baby center મા routine pregnancy check-up માટે જ આવેલ અમને કાઈ જ તકલીફ ન હોતી ડોક્ટરે તપાસ કરી કહ્યું કે ડિલિવરી નો દુઃખાવો છે શું વાત સાચી હતી તો હા ખરેખર Admit થયા પછી 10 જ કલાક મા normal delivery થઈ ગઈ એટલે ડોક્ટર આટલા બધા વર્ષો ભણ્યા હોય & experience પણ લીધો હોય તેના પર મારા વ્હાલા વિશ્વાસ રાખો & તે મુજબ treatment કરાવો બધે જ પોતાના decision ન ચાલો.

Address

Dolphin House, Hans Society, Varachha Main Road, Near Tapibaug Society
Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Lathiya women hospital & maternity home-Test Tube Baby Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Lathiya women hospital & maternity home-Test Tube Baby Center:

Shortcuts

Share

Category