18/06/2026
ઓપરેશન એટલે લાંબો બેડ રેસ્ટ? ના, હવે એવું નથી!
રોબોટિક સર્જરીની મદદથી હવે દર્દીઓ માત્ર થોડા જ દિવસોમાં સામાન્ય લાઈફસ્ટાઈલમાં પાછા ફરી શકે છે. ઓછો દુખાવો, વહેલી રજા અને સુપર ફાસ્ટ રિકવરી!
સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આવી જ આધુનિક ટેકનોલોજી વિશે જાણવા માટે પોસ્ટ સ્વાઇપ કરીને વાંચો.