29/07/2026
💚 જ્યારે યોગ્ય ફિઝિયોથેરાપી જીવન બદલી દે...
લાંબા સમયથી યુરિન હોલ્ડ કરવામાં તકલીફ હતી અને સર્જરીની પણ શક્યતા જણાવવામાં આવી હતી. પરંતુ યોગ્ય મૂલ્યાંકન, પેલ્વિક ફ્લોર ફિઝિયોથેરાપી અને નિયમિત થેરાપી બાદ આજે દર્દીને નોંધપાત્ર રાહત મળી છે અને હાલ સર્જરીની જરૂર નથી.
દરેક દર્દીની સમસ્યા અલગ હોય છે. યોગ્ય નિદાન અને યોગ્ય સારવારથી ઘણી સમસ્યાઓમાં સર્જરી ટાળી પણ શકાય છે.
🎥 આવો સાંભળીએ દર્દીનો પોતાનો અનુભવ.
👩⚕️ Dr. Bijal Gandhi
Praantatva Superspeciality Physiotherapy Studio
[ Urinary Incontinence | Urine Hold Problem | Pelvic Floor Physiotherapy | Bladder Control Treatment | Dr. Bijal Gandhi | Praantatva Physiotherapy ]