Achintya Wellness

Call Directions Website Contact the practice

Achintya Wellness Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Achintya Wellness, Doctor, UL-1 & 2, Aagam Krupa Complex, Near White Lotus School, Vesu, Surat.

Achintya Wellness offers integrated healthcare under one roof, including metabolic care, foot and podiatry services, dental care, diet support and pharmacy services, with a focus on prevention and long-term health.
📍 Location: Surat
📞 9106674788

શું તમને પણ સ્ટ્રેસના કારણે વાળ ખરવાની સમસ્યા થાય છે? 🤔💇‍♀️​ઘણીવાર આપણે વિચારીએ છીએ કે વાળ માત્ર તણાવના કારણે જ ખરે છે, ...
02/08/2026

શું તમને પણ સ્ટ્રેસના કારણે વાળ ખરવાની સમસ્યા થાય છે? 🤔💇‍♀️

​ઘણીવાર આપણે વિચારીએ છીએ કે વાળ માત્ર તણાવના કારણે જ ખરે છે, પણ શું તમે જાણો છો કે તેની પાછળ અન્ય સ્વાસ્થ્ય સંબંધિત કારણો પણ હોઈ શકે છે?

​⚠️ વાળ ખરવાના અન્ય મુખ્ય કારણો:
🔹 આયર્ન કે હિમોગ્લોબિનની ઉણપ
🔹 થાઇરોઇડની સમસ્યા
🔹 યોગ્ય પોષણ અને વિટામિન્સની કમી
🔹 કેટલીક દવાઓની આડઅસર
🔹 અન્ય તબીબી કારણો

​જો તમારા વાળ લાંબા સમયથી વધુ પ્રમાણમાં ખરી રહ્યા હોય અથવા ટાલ પડવાના લક્ષણો દેખાય, તો તેને સામાન્ય ગણીને અગણશો નહીં. આજે જ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો અને યોગ્ય તપાસ કરાવો! ✨

31/07/2026

તમારા દાંત તમારા વિશે શું કહે છે? 🤔🦷

તમે ક્લિનિકમાં આવો ત્યારે 10 સેકન્ડમાં જ ડેન્ટિસ્ટ આ બધું જાણી શકે છે:
🔹 દાંતનો રંગ અને મોંની સફાઈ
🔹 પેઢાની સ્થિતિ
🔹 તમાકુ કે ધૂમ્રપાનની અસર
🔹 રાત્રે દાંત ઘસવાની આદત
🔹 તમારું સ્ટ્રેસ લેવલ

તમારા દાંત એ તમારા સ્વાસ્થ્યનો અરીસો છે.

ક્યારેક બધું જ સામાન્ય લાગતું હોય, છતાં અંદરથી મન ઉદાસ રહે છે કે કારણ વગર રડવું આવી જાય છે? આવા સમયે આપણું મન અને શરીર આ...
29/07/2026

ક્યારેક બધું જ સામાન્ય લાગતું હોય, છતાં અંદરથી મન ઉદાસ રહે છે કે કારણ વગર રડવું આવી જાય છે?

આવા સમયે આપણું મન અને શરીર આપણને સંકેત આપી રહ્યા હોય છે. આ માત્ર ‘મૂડ સ્વિંગ’ નથી હોતો, પણ એની પાછળ હોર્મોન્સ, ન્યુરોટ્રાન્સમીટર્સ કે માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કારણો હોઈ શકે છે.

યાદ રાખો, પોતાના મનની લાગણીઓને સમજવી એ જ સાચા સ્વાસ્થ્ય તરફનું પહેલું પગલું છે. ✨

જો તમને ડાયાબિટીસ હોય તો આ 5 વાત ખાસ યાદ રાખો... વાંચો આ આર્ટિકલ.....
27/07/2026

જો તમને ડાયાબિટીસ હોય તો આ 5 વાત ખાસ યાદ રાખો... વાંચો આ આર્ટિકલ.....

21/07/2026

શું તમે પણ તમારા દાંતની નાની તકલીફોને ઇગ્નોર કરી રહ્યા છો? 🚨

ઘણીવાર આપણે વિચારીએ છીએ કે થોડો દુખાવો કે સેન્સિટિવિટી પોતે જ ઠીક થઈ જશે, પરંતુ દાંતની અંદર ચાલતી સડન ધીમે ધીમે ઊંડે સુધી પહોંચી જાય છે. જ્યારે દુખાવો અસહ્ય થાય છે ત્યારે જ આપણને ખબર પડે છે કે સમસ્યા કેટલી જૂની હતી!

સમયસર ડેન્ટલ ચેકઅપ કરાવવાના ફાયદા:
👉વહેલા નિદાનથી મોટી ટ્રીટમેન્ટ (જેમ કે રૂટ કેનાલ) થી બચી શકાય છે.
👉સમય અને પૈસા બંનેની બચત થાય છે.
👉તમારી નેચરલ સ્માઇલ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.

તમારા સ્વાસ્થ્ય અને સ્માઇલ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરો! આજે જ તમારું ડેન્ટલ વિઝિટ શિડ્યુલ કરો. 🏥✨

📞 Call for Appointment: +91 910 66 747 88

😊 શું તમે તમારા ‘Happy Hormones’ ને બુસ્ટ કરવા માંગો છો?​આપણી રોજિંદી નાની-નાની આદતો આપણા મૂડ અને ઓવરઓલ હેલ્થ પર બહુ મોટ...
20/07/2026

😊 શું તમે તમારા ‘Happy Hormones’ ને બુસ્ટ કરવા માંગો છો?

​આપણી રોજિંદી નાની-નાની આદતો આપણા મૂડ અને ઓવરઓલ હેલ્થ પર બહુ મોટી અસર કરે છે. દોડધામ ભરેલી લાઈફમાં ખુશ અને હેલ્ધી રહેવા માટે આ 5 સરળ આદતો અપનાવો:
​🏃‍♂️ 1. નિયમિત કસરત
😴 2. પૂરતી ઊંઘ
☀️3. સવારનો સૂર્યપ્રકાશ
👨‍👩‍👧‍👦4. પરિવાર-મિત્રો સાથે સમય
🥗 5. સંતુલિત આહાર

​⚠️ નોંધ: આ આદતો તમારી હોર્મોનલ સિસ્ટમને નેચરલી સપોર્ટ કરે છે અને હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે બેસ્ટ છે, પણ આ કોઈ ઇન્સ્ટન્ટ મેજિક કે ગેરેંટી નથી.
​તમારી હેલ્થને લગતી સાચી સલાહ માટે આજે જ સંપર્ક કરો: 910 66 747 88

18/07/2026

जब पेटू लाल ने दबाकर खाई मिठाई, तो शरीर के अंदर मच गई तबाही! 🤯🚨

क्या आपने कभी सोचा है कि जब आप स्वाद-स्वाद में बहुत ज़्यादा मीठा या मिठाई खा लेते हैं, तो आपके शरीर के अंदर क्या होता है? यह वीडियो उसी अंदरूनी कहानी को बड़े मज़ेदार तरीके से दिखाता है!

जैसे ही मिठाई पेट में पहुँचती है, वैसे ही हमारे ब्रेन बाबू के कंट्रोल रूम में “High Sugar Alert” बज जाता है। बेचारे पेटू लाल पसीने-पसीने होकर मदद की गुहार लगाते हैं। फिर एंट्री होती है हार्ट कुमार की जो बढ़ती हुई सुगर को देखकर परेशान हो जाते हैं। लेकिन तभी हमारे रक्षक पैन्क्रियाज प्रसाद इंसुलिन लेकर तैयार हो जाते हैं और लिवर सिंह एक्स्ट्रा सुगर को स्टोर करने की ज़िम्मेदारी उठाते हैं! 🦸‍♂️✨

ब्रेन बाबू का फाइनल डिसीजन और हमारी सीख:
👉रोज़-रोज़ बहुत ज़्यादा मिठाई या मीठा खाने से बचें। ❌
👉अपनी डाइट में हमेशा हेल्दी और पौष्टिक फ़ूड ही चुनें। ✅
👉शरीर को एक्टिव रखने के लिए रोज़ाना एक्सरसाइज़ ज़रूर करें। 🏃‍♂️

क्योंकि याद र

17/07/2026

क्या आप भी सुबह खाली पेट चाय-बिस्कुट खाते हैं? 🚨

सुबह-सुबह आपकी एक छोटी सी आदत आपके शरीर के अंदर एक बड़ा तूफ़ान खड़ा कर सकती है! खाली पेट मैदा और चीनी खाने से ब्लड सुगर लेवल अचानक आसमान छू लेता है। इससे इंसुलिन बनाने वाले पैन्क्रियाज पर बहुत ज़्यादा दबाव पड़ता है और लगातार ऐसा करने से Type-2 Diabetes का खतरा बढ़ जाता है।

अपने शरीर की सुनिए और सुबह की शुरुआत हेल्दी आदतों से कीजिए! 🌱

શું તમે પણ ઓછું ખાવા છતાં વજન અથવા પેટ વધવાની સમસ્યાથી પરેશાન છો? 🤔ઘણીવાર આપણે ફક્ત આપણા આહારને જ દોષ આપતા હોઈએ છીએ, પણ ...
15/07/2026

શું તમે પણ ઓછું ખાવા છતાં વજન અથવા પેટ વધવાની સમસ્યાથી પરેશાન છો? 🤔

ઘણીવાર આપણે ફક્ત આપણા આહારને જ દોષ આપતા હોઈએ છીએ, પણ સત્ય કંઈક અલગ છે! લાંબા સમયનો માનસિક તણાવ આપણા શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું લેવલ વધારે છે, જે સીધી અસર આપણા મેટાબોલિઝમ અને પેટની ચરબી પર કરે છે.

તણાવ સિવાય આ પરિબળો પણ એટલા જ જવાબદાર છે:
😴 અપૂરતી ઊંઘ
🛋️ શારીરિક પ્રવૃત્તિનો અભાવ
🍔 વધુ કેલરીવાળો ખોરાક

સ્ટ્રેસ ઘટાડવો એ માત્ર મનની શાંતિ માટે જ નહીં, પણ તમારા લાંબા ગાળાના મેટાબોલિક હેલ્થ માટે પણ ખૂબ જ જરૂરી છે.

Address

UL-1 & 2, Aagam Krupa Complex, Near White Lotus School, Vesu
Surat
395007

Opening Hours

Monday 9:30am - 12:30pm
Tuesday 9:30am - 12:30pm
Wednesday 9:30am - 12:30pm
Thursday 9:30am - 12:30pm
Friday 9:30am - 12:30pm
Saturday 9:30am - 12:30pm

Telephone

+919106674788

Alerts

Be the first to know and let us send you an email when Achintya Wellness posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Achintya Wellness:

Shortcuts

Share

Category