28/07/2026
આંખ સામે અચાનક વધુ Floaters દેખાય છે? Ignore ન કરો
આંખમાં Floaters અથવા પ્રકાશના ચમકારા (Flashes) દેખાવા એ Retina Detachment (પડદો ખસી જવો) અથવા ડાયાબિટીસ/બીપીને કારણે રેટિના પર થયેલી અસરનું લક્ષણ હોઈ શકે છે. જો અચાનક વધુ Floaters દેખાય અથવા Flashes અનુભવાય, તો વિલંબ કર્યા વગર તરત જ Retinaની તપાસ કરાવો.
આજે જ તમારી Appointment બુક કરો!
Call us: +91 79842 01765
Visit us: Davawala Eye Care Hospital, Thakordwar Society, Near Shani Dev Mandir, Palanpur Jakatnaka, Surat
[eye floaters, eye floaters treatment, retinal detachment, retina specialist, causes of eye floaters, flashes of light in eyes, retinal detachment symptoms, retina specialist Surat, eye specialist Surat]