16/07/2026
જીવનની યાત્રા રહે હમેશાં ગતિશીલ અને મજબૂત! 🚶♂️✨
જેમ રથયાત્રા ઉત્સાહ અને ઉમંગ સાથે આગળ વધે છે, તેમ આપના જીવનની યાત્રા પણ સાંધા કે હાડકાંની કોઈપણ પ્રકારની પીડા વગર સતત આગળ વધતી રહે તેવી ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના.
અષાઢી બીજ અને રથયાત્રાની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ! 🚩
🏥 વેદ ઓર્થોપેડિક હોસ્પિટલ
📞 એપોઇન્ટમેન્ટ માટે: +91 9624666212
📍 સરનામું: ૪૦૧-૪૦૩, MBH-1, પ્રાણી સંગ્રહાલયની સામે, સરથાણા, સુરત.