31/03/2026
પંચકર્મનો Honest Experience ✨
ગેસ, એસિડિટી, કબજિયાત, ચામડીની સમસ્યા અને વજન ઘટાડા જેવી ઘણી તકલીફોથી પરેશાન હતા…
પણ પંચકર્મ સારવાર પછી મળ્યો સારો ફેરફાર
ખાસ કરીને “વિરેચન કર્મ” કરાવ્યા પછી 100% મસ્ત રિઝલ્ટ મળ્યું 💯
હવે શરીર હળવું, તંદુરસ્ત અને એકદમ ફ્રેશ અનુભવાય છે
આ છે અમારા પેશન્ટનો ઓનેસ્ટ ફીડબેક
આખરે સુધી જરૂર સાંભળજો… 🎥
પંચકર્મ માટે હોસ્પિટલ શોધતા હોય તો એક વાર જીવો નાઈસ આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલની મુલાકાત જરૂર લો.
પંચકર્મના મુખ્ય પાંચ કર્મ ✨
૧. વમન એટલે કે દવા દ્વારા ઉલ્ટી કરાવાની ક્રિયા,
૨. વિરેચન એટલે કે દવા દ્વારા ઝાડા કરાવાની ક્રિયા,
3. બસ્તિ એટલે કે આયુર્વેદિક એનિમા,
૪. નસ્ય એટલે કે નાક દ્વારા દવા નાંખવાની ક્રિયા અને
૫. રક્તમોક્ષણ એટલે કે ખરાબ લોહી ને કાઢી નાખવાની ક્રિયા
આ ઉપરાંત આ પ્રક્રિયાઓ સાથે અન્ય કેટલીક પ્રક્રિયાઓ પણ કરવામાં આવે છે જેમ કે શિરોધાર, શિરોબસ્તિ,કટી બસ્તિ, જાનુ બસ્તિ, ઉત્તર બસ્તિ, કર્ણપુરણ, નેત્રતર્પણ, શષ્ટીક શાલી પિંડ સ્વેદ, પત્રપિંડ સ્વેદ વગેરે...
અહીં માત્ર થેરાપી નથી આપવામાં આવતી, પરંતુ અનુભવી આયુર્વેદિક ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ સાચો અને પરંપરાગત પંચકર્મ કરવામાં આવે છે.
પંચકર્મથી અંદરથી શરીરને શુદ્ધ કરીને તેને વધુ સ્વસ્થ અને સારું જીવન જીવવામાં મદદ મળે છે🌿
આજે જે હોસ્પિટલની મુલાકાત લો
🏥 જીવો નાઈસ આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલ
📍101, 1st Floor, Shubham Arcade, Opposite Taxila, Sarthana Jakatnaka, Surat
☎️ 9879980999
એપાઈન્ટમેન્ટ માટે કૉલ કરો.
🕛 Time
Monday to Saturday
🌄 Morning: 9:00 to 1:00
🌆 Evening: 5:00 to 8:00
Sunday
🌄 Morning: 9:00 to 1:00
Jivo Nice Best Panchkarma Ayurvedic Hospital in Surat Sarthana Jakatnaka , Nature healing center , Acidity , Constipation , Dhadhar , Hair fall , Ayurveda , piles , Surat Ayurvedic Hospital , Surat hospital near me , Best Panchkarma therapy , Panchkarma options , Panchkarma treatments , Ayurvedic rejuvenation Panch karma , Ayurvedic wellness retreats , best ayurvedic therapy center