Dr. Ronak Malani-Gallbladder & Colorectal Cancer Specialist

  • Home
  • India
  • Surat
  • Dr. Ronak Malani-Gallbladder & Colorectal Cancer Specialist

Dr. Ronak Malani-Gallbladder & Colorectal Cancer Specialist Dr. Ronak Malani
Gallbladder & Colorectal Cancer Specialist | Laparoscopic & Robotic Surgeon
M.S.

(General Surgery) | DNB (Surgical Gastroenterology)

Advanced, minimally invasive surgical care with precision, safety, and compassion.

20/07/2026

Pain stole my peace. The right treatment gave it back. ✨

Every recovery has a story, and every smile after surgery is a reminder that life without gallbladder stone pain is possible. Thank you for trusting us to be a part of this journey. Wishing you a lifetime of good health and comfort. 💙

30/06/2026

પેટ ફૂલવું અને મળમાર્ગેથી મળ ન ઉતરવું... માત્ર સામાન્ય તકલીફ નથી, ક્યારેક ગંભીર રોગની ચેતવણી પણ હોઈ શકે છે.

આ વિડિયોમાં દર્દી અને ડો. રોનક માલાણી વચ્ચેનો ખુલ્લો સંવાદ છે, જેમાં દર્દી પોતાના અનુભવ દ્વારા ઘણા મહત્વના પ્રશ્નોના સરળ જવાબ આપે છે.

✅ શરૂઆતમાં શું તકલીફ હતી?
✅ યોગ્ય તપાસ અને સારવાર કેમ જરૂરી હતી?
✅ ઓપરેશન પછી જીવનમાં શું બદલાવ આવ્યો?
✅ આજે દર્દી કેટલા સ્વસ્થ અને આત્મવિશ્વાસ સાથે જીવન જીવી રહ્યા છે?

એક સાચી સારવાર... એક સાચો નિર્ણય... અને જીવનમાં ફરી ખુશીઓની શરૂઆત.

🎥 આ દર્દીનો પ્રેરણાદાયક અનુભવ જરૂર જુઓ અને જો તમારા અથવા તમારા પરિવારના કોઈ સભ્યને આવી તકલીફ હોય, તો સમયસર નિષ્ણાતની સલાહ જરૂર લો.

લેપ્રોસ્કોપિક/રોબોટિક કોલો-રેક્ટલ કેન્સર સર્જન👨‍⚕️
ડૉ. રોનક માલાણી
M.S., DNB (Surgical Gastroenterology)

📍 વેદમ હોસ્પિટલ, પલ્સ હાઉસ, લાલ દરવાજા, વિનસ હોસ્પિટલની બાજુમાં, સુરત.

📞 સંપર્ક: 6351 283 137

28/05/2026

🚨 લેટ્રીનમાં વારંવાર બ્લીડિંગ થાય છે?

તેને સામાન્ય સમજીને અવગણશો નહીં.
આ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.

⚠️ સમયસર તપાસ અને યોગ્ય સારવારથી મોટી સમસ્યાથી બચી શકાય છે.

👨‍⚕️ નિષ્ણાત સલાહ માટે આજે જ સંપર્ક કરો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

લેપ્રોસ્કોપિક/રોબોટિક કોલો-રેક્ટલ કેન્સર સર્જન👨‍⚕️
ડૉ. રોનક માલાણી
M.S., DNB (Surgical Gastroenterology)

📍 વેદમ હોસ્પિટલ, પલ્સ હાઉસ, લાલ દરવાજા, વિનસ હોસ્પિટલની બાજુમાં, સુરત.

📞 સંપર્ક: 6351 283 137

**alBleeding **alCancer

21/05/2026

50 વર્ષની ઉંમર પછી કબજિયાતમાં દવાઓનો ડોઝ વધારવા છતાં તકલીફ રહે?
તો તેને સામાન્ય ન ગણશો!

✅ સમયસર તપાસ અને યોગ્ય સારવારથી મોટી સમસ્યાઓથી બચી શકાય છે.
તમારું શરીર જે સંકેતો આપે છે તેને અવગણશો નહીં.

લેપ્રોસ્કોપિક/રોબોટિક કોલો-રેક્ટલ કેન્સર સર્જન👨‍⚕️
ડૉ. રોનક માલાણી
M.S., DNB (Surgical Gastroenterology)

📍 વેદમ હોસ્પિટલ, પલ્સ હાઉસ, લાલ દરવાજા, વિનસ હોસ્પિટલની બાજુમાં, સુરત.

📞 સંપર્ક: 6351 283 137

#કબજિયાત #કબજિયાત

02/05/2026

Elevating Surgical Excellence 🌍🤖

Successfully completed Advanced Training in Robotic Colon & Re**al Surgery at Kyungpook National University Chilgok Hospital, South Korea 🇰🇷

Honored to train under world-renowned Prof. Gyu Seog Choi, gaining advanced skills and global insights in minimally invasive colorectal cancer surgery.

Committed to bringing the latest robotic surgical care and better outcomes for patients.

Dr. Ronak Malani
Laparoscopic / Robotic Colo-Re**al Cancer Surgeon

GlobalLearning SouthKorea MedicalJourney AdvancedSurgery MinimalInvasiveSurgery HealthcareInnovation DoctorLife SurgeonLife OncologyCare PatientCare MedicalIndia SuratDoctors HealthcareLeadership FutureOfSurgery RoboticTechnology drronakmalani vedamhospital surat gujarat SouthKorea

20/03/2026

પિત્તાશયની પથરીથી પરેશાન છો?
ઓપરેશનનો ડર લાગે છે?

હવે ચિંતા છોડો!
અદ્યતન લેપ્રોસ્કોપિક અને રોબોટિક સર્જરી દ્વારા સલામત અને ઓછા દુખાવાની સારવાર ઉપલબ્ધ છે.

લેપ્રોસ્કોપિક/રોબોટિક કોલો-રેક્ટલ કેન્સર સર્જન👨‍⚕️
ડૉ. રોનક માલાણી
M.S., DNB (Surgical Gastroenterology)

📍 વેદમ હોસ્પિટલ, પલ્સ હાઉસ, લાલ દરવાજા, વિનસ હોસ્પિટલની બાજુમાં, સુરત.

📞 સંપર્ક: 6351 283 137

14/02/2026

Milestones of Colorectal Surgery

10 Days,
10 Colorectal Surgeries done

CASE: Adenocarcinoma of Appendix with PerforationSURGERY: Laparoscopic Right Hemicolectomy with Cytoreduction & HIPECA c...
02/01/2026

CASE: Adenocarcinoma of Appendix with Perforation
SURGERY: Laparoscopic Right Hemicolectomy with Cytoreduction & HIPEC

A complex and challenging case managed with advanced minimally invasive surgery and precision oncology. Laparoscopic right hemicolectomy combined with complete cytoreduction and HIPEC offers a comprehensive approach to control disease spread, improve outcomes, and enhance long-term survival. A testament to multidisciplinary expertise, timely diagnosis, and advanced surgical care.

24/12/2025

Lower Re**um Cancer Patient Feedback | Patient Real Journey & Treatment Story

આ વિડિયોમાં મળમાર્ગ–આંતરડાના કેન્સરના દર્દીનો સાચો અને હૃદયસ્પર્શી અનુભવ રજૂ કરવામાં આવ્યો છે. દર્દી પોતાની સફર દરમિયાન અનુભવેલા લક્ષણો, તપાસ, સારવાર અને સાજા થવાની પ્રક્રિયા વિશે ખુલ્લા શબ્દોમાં શેર કરે છે.

આ વિડિયો તમને જાણકારી આપશે:
• મળમાર્ગ/આંતરડાના કેન્સરના શરૂઆતના લક્ષણો
• રોગ કેવી રીતે ઝડપાયો
• સારવાર દરમિયાન આવેલી મુશ્કેલીઓ
• દર્દીની મનોબળ, હિંમત અને સપોર્ટ સિસ્ટમ
• સારવાર બાદનું જીવન અને શીખવા જેવી બાબતો

જાગૃતિ અને પ્રેરણા માટે આ વિડિયો અત્યંત ઉપયોગી છે.
સમયસર લક્ષણો ઓળખવામાં આવી જાય તો કેન્સરની સારવાર વધુ અસરકારક અને સફળ બની શકે છે.

👉 આ વિડિયો અંત સુધી જુઓ અને વધુ લોકોને જાગૃત કરવા માટે Share કરો.
👉 તમારા સ્વાસ્થ્ય વિશે સચેત રહો અને જરૂરી હોય ત્યારે તપાસ કરાવો.

For Appointment: 📞92656 22212

📍Lal Darwaja Branch
📞For appointment: 92656 22212
Pulse House, Near Venus Hospital,
Lal Darwaja-Katargam Road, Surat.

**alCancer
**alCancer

**alCancerAwareness








**alCancerTreatment








Address

Vedam Gastro Hospital, Pulse House, Lal Darwaja Katargam Darwaja Road
Surat
395003

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Ronak Malani-Gallbladder & Colorectal Cancer Specialist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share