23/06/2026
અતુલભાઈનો સંતોષ અને તેમનું ફરીથી સ્વસ્થ થવું, એ જ અમારી સેવાની સૌથી મોટી સફળતા છે.
સિમ્સ હોસ્પિટલમાં ઉત્તમ સારવાર દ્વારા દરેક દર્દીના ચહેરા પર સ્મિત લાવવા અમે હંમેશા કટિબદ્ધ છીએ.
ડૉ. જયેશ મેણીયા – MBBS, M.D., D.M. (કાર્ડિયોલોજી)
ડૉ. સ્વાતિ મેણીયા – MS (ઇ.એન.ટી. નિષ્ણાત)
📍 સિમ્સ હાર્ટ એન્ડ મલ્ટી-સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, સુરેન્દ્રનગર
📞 +91 99988 61208