30/07/2026
💔 એકવાર Miscarriage થાય એટલે બધું નસીબ પર છોડવું જોઈએ?
જવાબ છે ના.
ઘણા Couples પ્રથમ Miscarriage પછી જરૂરી તપાસ કરાવતા નથી અને સીધા ફરી Pregnancy Plan કરે છે.
જો મૂળ કારણ શોધવામાં ન આવે તો ફરી Miscarriage થવાનું જોખમ રહી શકે છે.
Miscarriage પાછળ ઘણા Medical કારણો હોઈ શકે છે, જેમ કે:
✔️ Hormonal Imbalance (Thyroid, Diabetes, Progesterone ની ઉણપ)
✔️ Blood Clotting Disorders
✔️ Viral Infections
✔️ Uterus ની રચનામાં ખામી (Septate Uterus, Bicornuate Uterus, Fibroid)
✔️ Genetic Factors
આથી વારંવાર Miscarriage થાય તો માત્ર રાહ ન જુઓ.
👩⚕️ યોગ્ય Diagnosis, જરૂરી Tests અને નિષ્ણાત સારવાર દ્વારા ઘણા Couples સફળ Pregnancy સુધી પહોંચી શકે છે.
📍 Vardan Hospital, Surendranagar
👩⚕️ Dr. Priyanka Lakhatariya
Obstetrician & Gynecologist
[Vardan Hospital, Dr Priyanka Lakhatariya, Miscarriage Treatment, Recurrent Miscarriage, Recurrent Pregnancy Loss, Pregnancy Care, Gynecologist Surendranagar, Obstetrician Surendranagar, High Risk Pregnancy, Infertility Treatment, Hormonal Imbalance, Thyroid in Pregnancy, Diabetes in Pregnancy, Progesterone Deficiency, Blood Clotting Disorder, Uterus Abnormality, Fibroid Treatment, Septate Uterus, Bicornuate Uterus, Genetic Testing for Pregnancy, Women's Health, Fertility Care, Pregnancy Specialist, Maternity Hospital, Pregnancy Planning]