Dr. Manisha Vadhiya

Dr. Manisha Vadhiya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr. Manisha Vadhiya, Doctor, Surendernagar, Surendranagar district.

આ પેજ આરોગ્યને લગતી અગત્યની માહિતી ,માર્ગદર્શન તેમજ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા આપણે સમાજને શું સારું આપી શકીએ, exercise ,yoga, meditation, Spiritual peace, Motivation, Life style improvement , ect.. વગેરે હેતુસર બનાવવામાં આવ્યું છે.

05/11/2025

Perfect 👍 Rt Regarding Bhartiya Swadeshi men mentality....amuk ne bad krta.

08/10/2025
સાવચેતી એ જ સલામતી,
05/10/2025

સાવચેતી એ જ સલામતી,

Feeling blessed with legendary people , mentor ,guiders, supporter and positive souls on the earth, અંગદાન મહાદાન, જલ હે...
07/09/2025

Feeling blessed with legendary people , mentor ,guiders, supporter and positive souls on the earth, અંગદાન મહાદાન, જલ હે તો કલ હૈ,
સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની, સ્ટુડન્ટ નર્સીસ રાજ્ય લેવલ કોન્ફરન્સ. જેમાં 2000 થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો પ્રિન્સિપાલશ્રીઓ તેમજ રાજ્ય લેવલ તેમજ નેશનલ લેવલના હોદ્દેદારો ના માર્ગદર્શને ખૂબ અસરકારક વક્તવ્યો દ્વારા માહિતી પૂરી પાડી.

સૌરાષ્ટ્ર પ્રાંત આરોગ્ય ભારતી ટીમ અલગ અલગ જિલ્લાઓમાંથી પધારેલ આરોગ્ય ભારતી ની ટીમ ટીમના હોદ્દેદારો ભારતની પ્રાચીન આરોગ્ય...
07/09/2025

સૌરાષ્ટ્ર પ્રાંત આરોગ્ય ભારતી ટીમ અલગ અલગ જિલ્લાઓમાંથી પધારેલ આરોગ્ય ભારતી ની ટીમ ટીમના હોદ્દેદારો ભારતની પ્રાચીન આરોગ્યને લગતી પદ્ધતિઓ તેમજ પરંપરાગત જીવન ધોરણ વિશે જામનગર ભાવનગર મોરબી વગેરે જિલ્લાઓમાંથી પધારેલ આરોગ્ય સેવા કર્મીઓ દ્વારા ચર્ચા વિચારણા કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો

Feeling blessed with Positive Souls in the earth at SOU kevdiya coloni
07/09/2025

Feeling blessed with Positive Souls in the earth at SOU kevdiya coloni

29/06/2025

Surendernagar, Zalawad.. Jagnathji Rathyatra 2025

Address

Surendernagar
Surendranagar District

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Manisha Vadhiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category