Ashtang ayurved dham talaja

Ashtang ayurved dham talaja Ashtang ayurved dham-Talaja ayurved

હમણા, 10 મે, 2026નાં રોજ ભાવનગર ખાતે ખૂબ સરસ કાર્યક્રમ યોજાઈ ગયો. ભાવનગરનાં યોગરત્ન ડૉ. આર. જે. જાડેજાનાં જન્મોત્સવ અને ...
23/05/2026

હમણા, 10 મે, 2026નાં રોજ ભાવનગર ખાતે ખૂબ સરસ કાર્યક્રમ યોજાઈ ગયો.

ભાવનગરનાં યોગરત્ન ડૉ. આર. જે. જાડેજાનાં જન્મોત્સવ અને લગ્નોત્સવ (ષષ્ઠીપુર્તિ) નિમિત્તે વિવિધ કાર્યોક્રમોનું આયોજન થયેલું, એ પૈકી 10મી મેનાં રોજ વૈદ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથા હતી. શ્રોતા તકીકે સામે ભાવેણાનાં પ્રજ્ઞાવાન, યોગ અને આયુર્વેદ પ્રેમી લોકો હતા ત્યારે પોતાની રસાળ શૈલી માટે જાણીતા વૈદ્ય મહેન્દ્રસિંહે સ્વસ્થ જીવનનું ભારતીય વિજ્ઞાન ખૂબ જ સુંદર રીતે રજુ કર્યું હતું.

આયુર્વેદ કથાનો સંપૂર્ણ વીડિયો અહીં પ્રસ્તુત છે, જુઓ તથા મિત્રો સ્વજનોને શેર કરો. 🌿 જય આયુર્વેદ 🙏🚩

10 મે, 2026ના રોજ ભાવનગરમાં વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાનું સ્વસ્થ...

07/05/2026

☘️🙏*જય આયુર્વેદ*☘️🙏
🕉️*આયુર્વેદ કથા- ભાવનગર* 🕉️
🍀*યોગરત્ન સન્માનિત ડૉ.આર.જે. જાડેજા સાહેબ ના જન્મોત્સવ અને લગ્નોત્સવ નિમિતે*
🍀*વૈદ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા (અષ્ટાંગ આયુર્વેદ ધામ- તળાજા, ભાવનગર)ના શ્રી મુખે*
🍀*આયુર્વેદ કથા - ભાવનગર*
*સ્થળ - યશવંત રાય નાટ્યગૃહ*
*તા - ૧૦-૦૫-૨૦૨૬*
*વાર -રવિવાર*
*સમય–બપોરે ૩:૩૦થી૭:૦૦*
🍀કથાના આયોજક સંપર્ક
શ્રી રેતુભા ગોહિલ - ૯૮૨૪૨૩૨૩૨૪ / ૯૬૬૪૬૨૪૨૯૭
શ્રી એન.કે. જાડેજા - ૯૯૭૯૭૦૭૦૬૮
અષ્ટાંગ આયુર્વેદ ધામ સંપર્ક -૭૨૮૪૮૨૮૨૮૨
🙏 ☘️જય આયુર્વેદ ☘️🙏

*🍀...આયુર્વેદ કથા... સુરત*🍀વૈદ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા(અષ્ટાંગ આયુર્વેદ ધામ- તળાજા,ભાવનગર )તા.27/04/2026 ને સોમવાર ના ર...
23/04/2026

*🍀...આયુર્વેદ કથા... સુરત*🍀

વૈદ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા
(અષ્ટાંગ આયુર્વેદ ધામ- તળાજા,ભાવનગર )

તા.27/04/2026 ને સોમવાર ના રોજ રાત્રે 9:00 થી 12:00 સુધી આયુર્વેદ કથા નું આયોજન કરેલ છે.

તમને વધારે જાણકારી જોઈએ તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરો.
મો. +91 99790 96827

*તો કથા માં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક ભરી ને તમારું નામ અને કેટલા લોકો ની માહિતી ભરી ને તમારું નામ રજિસ્ટર કરવો.*

લિંક - https://docs.google.com/forms/d/e/1FAIpQLSdYuZgmIh6_gFEX37ugjU8IHWqXYnSsyWI1iO0lG0AFAqxnug/viewform?usp=header

Address

NH 51
Talaja
364140

Opening Hours

Wednesday 6am - 11am
Thursday 6am - 11am
Friday 6am - 11am
Saturday 6am - 11am
Sunday 6am - 11am

Telephone

+917284828282

Website

Alerts

Be the first to know and let us send you an email when Ashtang ayurved dham talaja posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ashtang ayurved dham talaja:

Shortcuts

Share

Category