Madhav Multispeciality Hospital Tharad

Madhav Multispeciality Hospital Tharad Multispeciality hospital in tharad with all services related to hospital like 24*7 modern ICU ,NICU

વાવ પંથકના શિક્ષણ જગતનો એક તેજસ્વી સિતારો અસ્ત થયો...વાવના 'આર્યભટ્ટ' તરીકે જાણીતા અને અગણિત વિદ્યાર્થીઓના જીવનમાં ગણિતન...
10/02/2026

વાવ પંથકના શિક્ષણ જગતનો એક તેજસ્વી સિતારો અસ્ત થયો...
વાવના 'આર્યભટ્ટ' તરીકે જાણીતા અને અગણિત વિદ્યાર્થીઓના જીવનમાં ગણિતનો પ્રકાશ ફેલાવનાર આદરણીય શ્રી ભરતભાઈ ત્રિવેદી સાહેબના અવસાનના સમાચાર જાણી અત્યંત આઘાત અને દુઃખની લાગણી અનુભવું છું.
તેઓ માત્ર એક શિક્ષક નહોતા, પણ એક એવા જ્ઞાનના ઋષિ હતા જેમણે નિઃસ્વાર્થ ભાવે શિક્ષણની ધૂણી ધખાવી હતી. વાવ પંથકના અંતરિયાળ વિસ્તારોના બાળકોના જીવનના સમીકરણો સુધારવામાં તેમનું યોગદાન હંમેશા સુવર્ણ અક્ષરે લખાશે.

પાળુ પરમાત્મા ભોળાનાથ તેમના પવિત્ર આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવાર તથા સ્નેહીજનોને આ વજ્રપાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ભાવભીની શ્રદ્ધાંજલિ! 🙏

03/02/2026

Address

Tharad

Telephone

+918866440580

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhav Multispeciality Hospital Tharad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Madhav Multispeciality Hospital Tharad:

Shortcuts

Share

Category