ક્રિષ્ના હોસ્પીટલ,થરાદ

  • Home
  • India
  • Tharad
  • ક્રિષ્ના હોસ્પીટલ,થરાદ

ક્રિષ્ના હોસ્પીટલ,થરાદ health care facility
(1)

department
1) ICU
2) trauma and emergency
3) physician dept
4) obs and gynec
5) orthopaedic dept:- modular OT, joint replacement surgery
6) cardiology - visiting dr
7) spine surgery - visiting dr

28/08/2026

🎀 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 🎀
ભાઈ-બહેનના અતૂટ સ્નેહ, વિશ્વાસ અને રક્ષણના પવિત્ર બંધન રક્ષાબંધનના અવસરે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. ❤️
આ પવિત્ર સંબંધ હંમેશા પ્રેમ, ખુશીઓ અને સુખથી ભરેલો રહે તેવી શુભકામનાઓ. 🙏✨
🏥 ક્રિષ્ના હોસ્પિટલ, થરાદ
💙 તમારી અને તમારા પરિવારની સ્વસ્થતા માટે હંમેશા સમર્પિત.

🙏 નમસ્કાર 🙏 આપણા થરાદ શહેર માં સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.અર્થ પટેલ ( મણકા ના ડોકટર ) ક્રિષ્ના હોસ્પીટલ થરાદ ખાતે ઉપલબ્ધ રહેશ...
24/08/2026

🙏 નમસ્કાર 🙏
આપણા થરાદ શહેર માં સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.અર્થ પટેલ ( મણકા ના ડોકટર ) ક્રિષ્ના હોસ્પીટલ થરાદ ખાતે ઉપલબ્ધ રહેશે.
સમય : બપોરે 3 થી 5 સુધી
તારીખ:-26/08/2026, બુઘવાર
સ્થળ: ક્રિષ્ના હોસ્પીટલ થરાદ
નામ નોંધાવવા માટે સંપર્ક:- 9998273902

🙏 નમસ્કાર 🙏 આપણા થરાદ શહેર માં સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.નિર્મલ દેસાઈ ( ન્યુરો સર્જન ડોકટર)ક્રિષ્ના હોસ્પીટલ થરાદ ખાતે ઉપલબ્...
17/08/2026

🙏 નમસ્કાર 🙏
આપણા થરાદ શહેર માં સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.નિર્મલ દેસાઈ ( ન્યુરો સર્જન ડોકટર)ક્રિષ્ના હોસ્પીટલ થરાદ ખાતે ઉપલબ્ધ રહેશે.
સમય : બપોરે 3 થી 5સુધી
તારીખ:- 19/08/2026બુધવાર
સ્થળ: ક્રિષ્ના હોસ્પીટલ થરાદ
નામ નોંધાવવા માટે સંપર્ક:- 9998273902

17/08/2026

🙏 ૐ નમઃ શિવાય 🙏

🌿 શ્રાવણ માસના પ્રથમ સોમવારની હાર્દિક શુભકામનાઓ! 🌿

ભગવાન મહાદેવ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ વરસાવે.
🔱 હર હર મહાદેવ! 🔱

ક્રિષ્ના હોસ્પિટલ થરાદ તરફથી આપ સૌને પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ. 💐

🙏 ૐ નમઃ શિવાય | હર હર મહાદેવ 🙏

15/08/2026

🇮🇳 સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ 🇮🇳
15 ઓગસ્ટ 2026 | 80મો સ્વાતંત્ર્ય દિવસ
આઝાદીના આ પાવન પર્વ નિમિત્તે ક્રિષ્ના હોસ્પીટલ,થરાદપરિવાર તરફથી દેશના તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ. 🇮🇳
દેશની સેવા, માનવતાની સેવા અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે અમે હંમેશા પ્રતિબદ્ધ છીએ. ❤️
“સ્વસ્થ ભારત • સમૃદ્ધ ભારત • શક્તિશાળી ભારત”
વંદે માતરમ્ 🇮🇳
જય હિંદ! 🇮🇳
ક્રિષ્ના હોસ્પિટલ થરાદ
સેવા • સંભાળ • સમર્પણ

🙏 નમસ્કાર 🙏 આપણા થરાદ શહેર માં સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.અર્થ પટેલ ( મણકા ના ડોકટર ) ક્રિષ્ના હોસ્પીટલ થરાદ ખાતે ઉપલબ્ધ રહેશ...
10/08/2026

🙏 નમસ્કાર 🙏
આપણા થરાદ શહેર માં સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.અર્થ પટેલ ( મણકા ના ડોકટર ) ક્રિષ્ના હોસ્પીટલ થરાદ ખાતે ઉપલબ્ધ રહેશે.
સમય : બપોરે 3 થી 5 સુધી
તારીખ:-12/08/2026, બુઘવાર
સ્થળ: ક્રિષ્ના હોસ્પીટલ થરાદ
નામ નોંધાવવા માટે સંપર્ક:- 9998273902

04/08/2026

👶💙 ક્રિષ્ના હોસ્પિટલ, થરાદ 💙👶

નવજાત શિશુ એ પરિવારનું અમૂલ્ય રત્ન છે.
ક્રિષ્ના હોસ્પિટલ ખાતે નવા જન્મેલા બાળકો માટે કાચની પેટી (Neonatal Incubator) માં આધુનિક સુવિધાઓ સાથે શ્રેષ્ઠ સારવાર અને લાગણીસભર સંભાળ આપવામાં આવે છે.

અમારી અનુભવી ડૉક્ટરો અને નર્સિંગ ટીમ દરેક બાળકના સ્વાસ્થ્ય અને સુરક્ષાની સંપૂર્ણ કાળજી રાખે છે, જેથી તમારા લાડકવાયાને જીવનની શ્રેષ્ઠ શરૂઆત મળી રહે.

✅ નવજાત શિશુની વિશેષ સારવાર
✅ અનુભવી તબીબોની દેખરેખ
✅ 24×7 સેવા અને સંભાળ
✅ આયુષ્માન ભારત (PM-JAY) યોજના હેઠળ પાત્ર દર્દીઓને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ

📍 ક્રિષ્ના હોસ્પિટલ, થરાદ
"તમારા બાળકનું સ્વાસ્થ્ય – અમારી પ્રથમ પ્રાથમિકતા." ❤️

ગુરુનું માર્ગદર્શન આપણા વ્યક્તિત્વના વિકાસ અને સફળતાનો આધાર છે. તેમના જ્ઞાન, સંસ્કાર અને આશીર્વાદ માટે તેમને સવિનય વંદન....
29/07/2026

ગુરુનું માર્ગદર્શન આપણા વ્યક્તિત્વના વિકાસ અને સફળતાનો આધાર છે. તેમના જ્ઞાન, સંસ્કાર અને આશીર્વાદ માટે તેમને સવિનય વંદન. ક્રિષ્ના હોસ્પિટલ (થરાદ) પરિવાર તરફથી સર્વે ગુરુજનોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. 🙏✨

Address

Tharad
385565

Alerts

Be the first to know and let us send you an email when ક્રિષ્ના હોસ્પીટલ,થરાદ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to ક્રિષ્ના હોસ્પીટલ,થરાદ:

Shortcuts

Share

Category