17/06/2026
લાલ લાઈટ એટલે સ્ટોપ, શોર્ટકટ નહીં! 🛑
ઉતાવળમાં સિંગ્નલ તોડીને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં ન મૂકો. ટ્રાફિક નિયમોનું પાલન કરો, સુરક્ષિત રહો.
[Road safety, Traffic signal, Red light jumping, Traffic rules awareness, Defensive driving, Helmet safety,Two-wheeler safety, Traffic violations, Indian traffic memes, Jo Baka road safety]