13/08/2026
Free Camp - પથરી અને પ્રોસ્ટેટ થી આઝાદી
જો તમને કમરના પાછળના ભાગમાં દુખાવો, પેશાબમાં બળતરા, પેશાબમાં લોહી આવવું, વારંવાર પથરી થવી અથવા પેશાબ સંબંધિત કોઈપણ મૂંઝવણ હોય, તો 15 અને 17 ઓગસ્ટના રોજ યોજાનારા "પથરીથી આઝાદી" ફ્રી કેમ્પમાં જરૂર મુલાકાત લો.
આ કેમ્પ દરમિયાન તમને યુરોલોજીના નિષ્ણાત ડૉ. સાગર કટુડીયા દ્વારા માર્ગદર્શન, તમારી સમસ્યાનું યોગ્ય મૂલ્યાંકન અને પથરી તથા પ્રોસ્ટેટ અંગેની મૂંઝવણોના જવાબ મળશે. સાથે જ, પથરી ફરી ન થાય તે માટે જરૂરી કાળજી, ડાયેટ અને જીવનશૈલી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.
સમય: બપોરે 2:00 થી સાંજે 7:00
સ્લોટ મર્યાદિત છે. આજે જ આપેલ નંબર પર સંપર્ક કરીને તમારી પૂર્વ નોંધણી કરાવો.
📍 4th Floor, Aaditya complex - B, VIP Circle, Utran, Surat.
📞: 0261-3642965 | 94272 65827
[Kidney Stone, Kidney Stone Camp, Free Kidney Stone Camp, Kidney Stone Checkup, Prostate, Prostate Problems, Urologist, Urology, Kidney Stone Treatment, Kidney Health, Laser Stone Surgery]