28/05/2026
ઘૂંટણ, થાપા અને ખભાના દુખાવાથી પરેશાન છો?
સંજિવની હોસ્પિટલ, માંગલપુર દ્વારા આયોજિત Orthopedic Checkup, Joint Replacement & Physiotherapy Camp માં નિષ્ણાત સલાહ મેળવો.
✅ ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ અંગે માર્ગદર્શન
✅ લીગામેન્ટ ઇજાની સારવાર
✅ Joint Pain & Knee Care Consultation
✅ 20% સુધી ડિસ્કાઉન્ટની ખાસ સુવિધા
👨⚕️ ડૉ. કિશન કે. ઝીંઝુવાડિયા
MS Ortho | Joint Replacement Specialist
👨⚕️ ડો. માનવ પંચાલ
Consultant Physiotherapist
Reg. No.: GPC-20495
📍 સ્થળ: અક્ષર હોસ્પિટલ, 4/16, પોર પ્રાથમિક શાળા સામે, ચેતના હોટલની બાજુમાં, પોર, વડોદરા
📅 તારીખ: 07/06/2026 (રવિવાર)
⏰ સમય: સવારે 10 થી 12
📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો: +91 88494 62543