Sampushti Women's Hospital

વ્યંધત્વ નું કારણ આવું પણ હોઈ શકે છે. શ્રધ્ધા , વિશ્વાસ અને  હકારાત્મક વલણ હંમેશા ફળદાયી હોય છે. 👍
10/10/2023

વ્યંધત્વ નું કારણ આવું પણ હોઈ શકે છે. શ્રધ્ધા , વિશ્વાસ અને હકારાત્મક વલણ હંમેશા ફળદાયી હોય છે. 👍

https://m.facebook.com/story.php?story_fbid=4597267840373339&id=100002705061540&mibextid=Nif5oz
07/06/2023

https://m.facebook.com/story.php?story_fbid=4597267840373339&id=100002705061540&mibextid=Nif5oz

“જૂનાગઢમાં સિંધી સમાજ દ્વારા લગ્ન પૂર્વે થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત કરાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો.”

- થેલેસેમિયા નાબૂદી માટે જૂનાગઢમાં સિંધી સમાજ દ્વારા આદર્શ પહેલ કરવામાં આવી છે.
- લગ્ન પહેલા કુંડળી મળે કે ના મળે પરંતુ યુવક-યુવતીના થેલેસેમિયા ટેસ્ટ રિપોર્ટ અવશ્ય મેળવી લેવાની પહેલ જૂનાગઢના સિંધી સમાજ દ્વારા કરવામાં આવી છે.
- થેલેસેમિયાગ્રસ્ત યુવતી અને માઇનોર થેલેસેમિયાગ્રસ્ત યુવક વચ્ચે જો લગ્ન થાય તો, બાળક મેજર થેલેસેમિયાગ્રસ્ત થવાની પૂરી સંભાવના છે.
- આથી જ જો લગ્નોત્સુક યુવક-યુવતી બંને થેલેસેમિયાગ્રસ્ત હોય તો, તેઓએ લગ્ન ન કરવા હિતાવહ છે.
- આ સંદર્ભે જૂનાગઢમાં ગત રવિવારે સિંધુ વેલ્ફેર ફાઉન્ડેશન, સિંધી ભાનુશાલી સમાજ, શ્રી અંબિકાનગર સિંધી જનરલ પંચાયત, શ્રી ઝૂલેલાલ સેવા સમિતિ આદર્શનગર, ઇંડિયન રેડક્રોસ સોસાયટી તેમજ સર્વોદય બ્લડ બેન્કના ઉપક્રમે સમસ્ત સિંધી સમાજ દ્વારા થેલેસેમિયા ટેસ્ટનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું.
- જેમાં અસંખ્ય યુવક-યુવતીઓએ ટેસ્ટ કરાવ્યા હતા.

એક ડગલું સાવચેતી અને સજાગતાનું અનંત સુખ થી ભરપુર જીવન પ્રદાન કરે છે. લગભગ સાત કે વધુ વર્ષ પહેલા... સંપુષ્ટિ વુમન્સ હોસ્પ...
23/05/2023

એક ડગલું સાવચેતી અને સજાગતાનું અનંત સુખ થી ભરપુર જીવન પ્રદાન કરે છે. લગભગ સાત કે વધુ વર્ષ પહેલા... સંપુષ્ટિ વુમન્સ હોસ્પિટલ શરુ થઈ એ પહેલાં...મેં આ બાબતે ફેસબુક પર જનજાગૃતિ માટે વિગતે જણાવેલ. આજે .. એનું અમલિકરણ મનને સંતોષ આપે છે. 👌 વધુ સંતોષ તો ત્યારે થશે જ્યારે થેલેસેમિયા મુક્ત ભારત અને વિશ્વ બની જશે.👍

  Sandeep B. Gaudana Primit Gaudana ચાવીરૂપ શબ્દો છે....૧. જો આઈવીજી ટેક્નિક સફળ થાય તો ઘણી લુપ્તપ્રાય: પ્રજાતિઓને બચાવી...
23/04/2023

Sandeep B. Gaudana Primit Gaudana

ચાવીરૂપ શબ્દો છે....૧. જો આઈવીજી ટેક્નિક સફળ થાય તો ઘણી લુપ્તપ્રાય: પ્રજાતિઓને બચાવી શકાશે.

૨.તાજેતરમાં વસ્તીમાં નંબર વન હોવા છતાં દેશમાં ૨.૭૫ કરોડ દંપતીમાં ફળદ્રુપતાની સમસ્યા છે. દિલ્હી એમ્સના અભ્યાસ પ્રમાણે ૧૦ -૧૨ ટકા દંપતી આ સમસ્યાને સામનો કરે છે.

૩.દેશમાં દર વર્ષે ૩.૩૭ લાખ આઈવીએફ થાય છે ૩૫ વર્ષથી ઓછી ઉમરની મહિલાઓમાં સફળતાનો દર ૫૦% આસપાસ છે.આ માટે સરેરાશ ૧૦-૨૦ ઈંડાનો ઉપયોગ થાય છે.

૪. ભારતીય આઈવીએફ ઈન્ડસ્ટ્રી વાર્ષીક ૨૦% ની ગતીથી વધી રહી છે.

૫. અમેરિકામાં ૨% બાળકો આઈવીએફથી જન્મે છે.

મનુષ્યના જીવનની પહેલી ક્ષણ કઈ કહેવાય ????!!!અદ્ભુત વાત તો એ કહેવાય કે.... એક પિતા અને ગાયનેક ડોક્ટર ના પિતા એવા બેવડા સ્...
19/04/2022

મનુષ્યના જીવનની પહેલી ક્ષણ કઈ કહેવાય ????!!!

અદ્ભુત વાત તો એ કહેવાય કે.... એક પિતા અને ગાયનેક ડોક્ટર ના પિતા એવા બેવડા સ્ટેટ્સ ના ધણી તરીકે મારે માટે

" મનુષ્ય ના જીવનની પહેલી ક્ષણ કઇ કહેવાય ? "

એ જાણવું રસપ્રદ છે. ફલન અને ગર્ભવિકાસની અનન્ય તસવીરો પાડનાર લેનાર્ટ નિલ્સન દુનિયાના ટોચના સાયન્ટિફિક ફોટોગ્રાફર છે/( હવે હતા) તેમનું મુખ્ય કામ વિજ્ઞાનના વિષયને લગતી ફોટોગ્રાફીનું છે. અઞાઉ તેઓ " જન્મ પહેલાનું જીવન" (ગર્ભાવસ્થા) એ વિષય પર ફિલ્મ બનાવી ચૂક્યા છે, એમના કહેવા મુજબ :

" અંડકોષ અને શુક્રકોષના મિલનના 18 થી 20 દિવસ બાદ નવા મનુષ્યના જીવનની શરૂઆત થતી મેં જોઈ છે. એ દિવસોમાં મગજના જ્ઞાનકોષો બનવીની શરૂઆત થતી મેં જોઈ છે.મને લાગે છે કે એ ઘડી મનુષ્યના જીવનની શરુઆત ગણી શકાય. "

પણ પણ જડ અને ચેતનની ઓળખ તરીકે વિકાસ અને પરિવર્તનને માન્ય રાખીયે તો કેથોલીક ચર્ચ ના અભિપ્રાય મુજબ અંડકોષ અને શુક્રકોષના પ્રથમ મિલન ની ક્ષણ જ નવા માનવના જીવનની પ્રથમ ક્ષણ ગણાય. જો આપણે 20 દિવસ સુધી ક્રમીક વિકાસ ને ધ્યાને લઈએ તો !

વ્હિ.શાંતારામ ના " સ્ત્રી" ફિલ્મ ના દુષ્યંતે શકુંતલા માટે મહેન્દ્રકપુરે ગાયેલા ગીત " કૌન હો તુમ... કૌન હો...." એના તમામ શબ્દો નવનિર્મીત થવા જઈ રહેલ જીવ માટે કલ્પી જુઓ.🙏

માત્ર જાગૃતી અર્થેજ આ પોસ્ટ મેં મુકેલ છે. આભાર 🙏

https://youtu.be/saDAJD-9kmM

આ સાથે આપેલ લિંક જોઈ ઘણાએ ગર્ભપાતનો નિર્ણય રદ કર્યો. બસ , આ એકજ હેતુ છે. અહીં આ પોસ્ટ મુકવાનો 🙏🙏

માહિતી : " અભિયાન " વાર્ષિક અંક ૧૯૯૫

https://youtu.be/wwtOA3oUkCA

As we hold hands of the aspiring parents on their way to fertility https://www.facebook.com/81239734102/posts/1015757266...
25/07/2020

As we hold hands of the aspiring parents on their way to fertility
https://www.facebook.com/81239734102/posts/10157572660099103/?substory_index=0

Who else can say that the method of their conception was worthy of a Nobel Prize?

On this day in 1978 the first IVF baby, Louise Brown was born, being held here by Nobel Laureate Robert Edwards, whose research enabled IVF. Although the media referred to Louise Brown as a "test tube baby", her conception actually took place in a petri dish.

A private donation enabled the project to continue after other funding had been withdrawn since Edward’s research grew increasingly controversial. Several bishops and ethicists demanded that the project be stopped, whereas others supported it. Critics considered the research ethically questionable; one of their concerns was that children conceived through IVF might have birth defects. The British Medical Research Council questioned both the safety and the long-term usefulness of infertility treatment and turned down an application for research funding.

Robert Edwards viewed these ethical questions with profound earnestness. However, he considered the risks of IVF to be small and was determined to bring his work to fruition. He was awarded the 2010 Medicine Prize "for the development of in vitro fertilization". Since the birth of Louise Brown, his contributions have helped millions of people bring new life into the world.

ડો. પ્રિમિત ગૌદાણા અને સંપુષ્ટિ વુમન્સ હૉસ્પિટલ સ્ટાફ અને મેનેજમેન્ટ અમારા સર્વ મિત્રો , શુભેચ્છકો અને માર્ગદર્શકો ને દિ...
15/10/2019

ડો. પ્રિમિત ગૌદાણા અને સંપુષ્ટિ વુમન્સ હૉસ્પિટલ સ્ટાફ અને મેનેજમેન્ટ અમારા સર્વ મિત્રો , શુભેચ્છકો અને માર્ગદર્શકો ને દિપાવલી ની અઢળક શુભેચ્છાઓ પાઠવે છે!

કોઈ જાજા સુત્રોચ્ચાર વગર! અમારા લક્ષ્ય પ્રત્યે સદા સમર્પિત! " નારી તું નારાયણી" એ સત્ય શ્વાસ ને વિશ્વાસ સાથે અતૂટ બંધન થ...
08/03/2019

કોઈ જાજા સુત્રોચ્ચાર વગર!

અમારા લક્ષ્ય પ્રત્યે સદા સમર્પિત!

" નારી તું નારાયણી" એ સત્ય શ્વાસ ને વિશ્વાસ સાથે અતૂટ બંધન થી જોડી રાખવા !

અમે સંપુષ્ટિ વુમન્સ હૉસ્પિટલ પરિવાર!

આજે ભાવી પેઢી ની ગર્ભસ્થ સ્થિતી ની પરિસ્થિતિ ગતિ અને પ્રગતિ ના નિરિક્ષણ માટે!

સમગ્ર નારી જગત ને સન્માન પુર્વક સોનોગ્રાફી મશીન સમર્પિત કરી ૠણ ચુકવવાની માત્ર શરૂઆત કરીએ છીયે!

ઠાકોરજી ની કૃપા હંમેશા અમારા નેક ઈરાદા ને કાયમ રાખશેજ એવી શ્રદ્ધા છે!

Address

Dr. Primit B. Gaudana, Sakar, 312-316, Amarshraddha Society, Tarsali/Danteshwar 40 Metre Ring Road Tarsali
Vadodara
390009

Opening Hours

Monday 9am - 12pm
5pm - 7:30pm
Tuesday 9am - 12pm
5pm - 7:30pm
Wednesday 9am - 12pm
5pm - 7:30pm
Thursday 9am - 12pm
5pm - 7:30pm
Friday 9am - 12pm
5pm - 7:30pm
Saturday 9am - 12pm
5pm - 7:30pm

Telephone

+919824687762

Website

Alerts

Be the first to know and let us send you an email when Sampushti Women's Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sampushti Women's Hospital:

Shortcuts

Share

Category