07/08/2026
❤️ સફળતાની એક વધુ પ્રેરણાદાયી કહાની ❤️
માત્ર 16 વર્ષની બાળકીના હૃદયની જટિલ જન્મજાત ખામી (PDA) નું અદ્યતન Amplatzer Device Closure દ્વારા સફળ સારવાર કરી, ઓપન સર્જરી વગર તેને નવી જિંદગી આપવામાં આવી.
અમારી અનુભવી કાર્ડિયોલોજી ટીમ, આધુનિક ટેકનોલોજી અને સમયસરના નિદાનના કારણે આજે તે સ્વસ્થ જીવન તરફ આત્મવિશ્વાસભર્યું પગલું ભરી રહી છે.
દરેક ધબકારો અમારે માટે અમૂલ્ય છે… કારણ કે દરેક હૃદય મહત્વનું છે. ❤️
📍 Savita Superspeciality Hospital, Vadodara
Advanced Cardiac Care | Expert Hands | Better Outcomes
SavitaSuperspecialityHospital HealthyTomorrow BecauseEveryHeartMatters Vadodara HealthcareExcellence