Bankers Vascular Centre Vadodara

Directions Website

Bankers Vascular Centre Vadodara Bankers Vascular centre has replaced many complex surgery with advanced non surgical japanese treatment.

It offers Non surgical treatment for varicose veins, knee pain, Prostate, piles , frozen shoulder, heel pain & many more.

11/10/2026

પગમાં દેખાતા આ 3 Warning Signs ને ક્યારેય Ignore ન કરો! ⚠️🦵

પગમાં વારંવાર દુખાવો કે Cramps થાય છે? એક પગ ઠંડો લાગે છે અથવા પગના ઘા રૂઝાતા વાર લાગે છે? 🚨

આવા Symptoms ને સામાન્ય સમજીને Ignore ન કરો. કેટલીક પરિસ્થિતિઓમાં આ Blood Circulation ની સમસ્યાના સંકેત હોઈ શકે છે.

🦵 **3 Warning Signs:**
🔹 વારંવાર પગમાં Pain / Cramps
🔹 એક પગ ઠંડો લાગવો
🔹 પગના ઘા ધીમે રૂઝાવા

સમયસર યોગ્ય તપાસ અને Expert Guidance દ્વારા સમસ્યાનું કારણ જાણી શકાય છે. જો આવા Symptoms અનુભવાય, તો Vascular Specialist ની સલાહ લો.

📍 Bankers Vascular Hospital – Vadodara
201, 2nd Floor, Ignite Complex, Above Meera Clinic & Eye Hospital, Opp. Agrawal Cars, Near Urmi Circle, Akota, Vadodara – 390020.

📞 Appointment માટે Call કરો: 9909903449

Diabetes છે અને પગમાં ઝણઝણાટ કે સુનપણું થાય છે? ⚠️🦶Diabetes હોય ત્યારે પગમાં ઝણઝણાટ, Burning Sensation, સુનપણું અથવા Sha...
10/10/2026

Diabetes છે અને પગમાં ઝણઝણાટ કે સુનપણું થાય છે? ⚠️🦶

Diabetes હોય ત્યારે પગમાં ઝણઝણાટ, Burning Sensation, સુનપણું અથવા Sharp Pain જેવા Symptoms ને Ignore ન કરો! 🚨

લાંબા સમય સુધી Blood Sugar વધારે રહેવાને કારણે Nerves ને નુકસાન થઈ શકે છે, જેને **Diabetic Neuropathy** કહેવામાં આવે છે.

આવા Symptoms જણાય તો સમયસર યોગ્ય Assessment અને Expert Guidance લેવી જરૂરી છે. Blood Sugar Control અને યોગ્ય Management દ્વારા પગના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં મદદ મળી શકે છે.

🦶 **Protect Your Feet. Protect Your Future.**

📍 **Bankers Vascular Hospital – Vadodara**
201, 2nd Floor, Ignite Complex, Above Meera Clinic & Eye Hospital, Opp. Agrawal Cars, Near Urmi Circle, Akota, Vadodara – 390020.

📞 Appointment માટે Call કરો: **9909903449**

09/10/2026

Varicose Veins માટે Surgery જ એકમાત્ર Option છે? 🤔

શું Varicose Veins ની સારવાર માટે Surgical Procedure ટાળી શકાય? 🦵

આજના સમયમાં યોગ્ય દર્દીઓ માટે VenaSeal Glue Treatment જેવી Minimally Invasive Treatment એક વિકલ્પ બની શકે છે. આ ટેકનિકમાં યોગ્ય medical evaluation પછી treatment નક્કી કરવામાં આવે છે.

દરેક દર્દીની condition અલગ હોય છે, તેથી યોગ્ય Diagnosis અને Expert Consultation જરૂરી છે. 🩺

📞 Book Your Consultation: 99099 03449

📍 Bankers Vascular Hospital – Vadodara
201, 2nd Floor, Ignite Complex, Above Meera Clinic & Eye Hospital, Opp. Agrawal Cars, Near Urmi Circle, Akota, Vadodara – 390020.

પગમાં વારંવાર સોજો આવે છે? Lymphedema ને Ignore ન કરો!એક પગ બીજા પગ કરતાં વધારે Swollen લાગે છે? 🦵🏻વારંવાર થતો પગનો સોજો...
08/10/2026

પગમાં વારંવાર સોજો આવે છે? Lymphedema ને Ignore ન કરો!

એક પગ બીજા પગ કરતાં વધારે Swollen લાગે છે? 🦵🏻
વારંવાર થતો પગનો સોજો માત્ર સામાન્ય સમસ્યા નથી. તે Lymphedema નું લક્ષણ હોઈ શકે છે.

સમયસર Diagnosis અને યોગ્ય treatmentથી સમસ્યાને manage કરવામાં મદદ મળી શકે છે. દરેક દર્દી માટે treatment અલગ હોઈ શકે છે, તેથી Expert Consultation જરૂરી છે. 🩺

📞 Book Your Consultation: 99099 03449

📍 Bankers Vascular Hospital – Vadodara
201, 2nd Floor, Ignite Complex, Above Meera Clinic & Eye Hospital, Opp. Agrawal Cars, Near Urmi Circle, Akota, Vadodara – 390020.

Knee Pain માટે TKR જ એકમાત્ર Option છે? 🦵TKR (Total Knee Replacement) અને G*E (Genicular Artery Embolization) બંને અલગ t...
07/10/2026

Knee Pain માટે TKR જ એકમાત્ર Option છે? 🦵

TKR (Total Knee Replacement) અને G*E (Genicular Artery Embolization) બંને અલગ treatment approaches છે. કયો option યોગ્ય છે તે Arthritisની severity, Knee Jointની સ્થિતિ, Pain & Symptoms, Overall Health અને Doctor’s Assessment પર depend કરે છે.

👉 એટલે Knee Pain ને માત્ર Painkillersથી manage કરવાને બદલે, proper diagnosis અને expert consultation કરાવવું જરૂરી છે.

તમારી Knee Condition માટે કયો treatment option યોગ્ય છે?
Expert consultation લો અને તમારા options જાણો.

📞 99099 03449

📍 Bankers Vascular Hospital – Vadodara, 201, 2nd Floor, Ignite Complex, Above Meera Clinic & Eye Hospital, Opp. Agrawal Cars, Near Urmi Circle, Akota, Vadodara – 390020.

*E

06/10/2026

રાત્રે 2–3 વાર Urine માટે ઊઠો છો? Ignore ન કરો!

રાત્રે વારંવાર Urine માટે ઊઠવું (Nocturia) તમારી ઊંઘ અને daily routine બંનેને અસર કરી શકે છે.

આ માત્ર વધારે પાણી પીવાના કારણે જ હોય એવું જરૂરી નથી. Prostate problems, Diabetes, Urinary issues, excessive fluid intake જેવી અનેક કારણો હોઈ શકે છે.

👉 જો દરરોજ રાત્રે 2–3 વાર અથવા તેનાથી વધુ Urine માટે ઊઠવું પડે છે, તો તેનું proper evaluation કરાવવું જરૂરી છે.

⚠️ Stay Alert. Symptoms ને Ignore નહીં કરો!

📍 Bankers Vascular Hospital – Vadodara
201, 2nd Floor, Ignite Complex, Above Meera Clinic & Eye Hospital, Opp. Agrawal Cars, Near Urmi Circle, Akota, Vadodara – 390020.

🔥 સવારે પહેલું પગલું જ Painful? Heel Pain ને Ignore ન કરો!સવારે ઊઠીને પહેલું પગલું મૂકતાં જ Heel Pain થાય છે?આ માત્ર સામ...
05/10/2026

🔥 સવારે પહેલું પગલું જ Painful? Heel Pain ને Ignore ન કરો!

સવારે ઊઠીને પહેલું પગલું મૂકતાં જ Heel Pain થાય છે?
આ માત્ર સામાન્ય દુખાવો નહીં, Plantar Fasciitisનું એક common sign હોઈ શકે છે.

લાંબા સમયથી Heel Pain રહેતો હોય તો proper Diagnosis કરાવવું જરૂરી છે.
યોગ્ય દર્દીઓમાં Heel Pain Embolization જેવી minimally invasive treatment option પણ વિચારવામાં આવી શકે છે.

👉 Pain ને Ignore નહીં કરો — સમયસર Expert Consultation લો.

📞 99099 03449

📍 Bankers Vascular Hospital – Vadodara
201, 2nd Floor, Ignite Complex, Above Meera Clinic & Eye Hospital, Opp. Agrawal Cars, Near Urmi Circle, Akota, Vadodara – 390020.

Breast માં ગાંઠ મળી? Panic નહીં, Proper Diagnosis જરૂરી!Breast માં ગાંઠ એટલે દરેક વખતે Cancer હોય એવું નથી.Fibroadenoma ...
03/10/2026

Breast માં ગાંઠ મળી? Panic નહીં, Proper Diagnosis જરૂરી!

Breast માં ગાંઠ એટલે દરેક વખતે Cancer હોય એવું નથી.
Fibroadenoma એક common Benign (Non-Cancerous) Breast Lump હોઈ શકે છે.

પણ કોઈપણ નવી ગાંઠ, તેના size માં ફેરફાર, pain/discomfort, breast shape અથવા ni**le માં unusual changes દેખાય તો તેને ignore ન કરો.

🩺 Proper evaluation પછી જ નક્કી થઈ શકે કે Observation, Regular Follow-up અથવા Treatmentમાંથી શું યોગ્ય છે.

અને કેટલીક પરિસ્થિતિમાં Vacuum-Assisted Breast Lesion Aspiration (VAB) જેવી minimally invasive treatment option પણ વિચારવામાં આવી શકે છે.

👉 Breast Lump ને લઈને confusion હોય? Expert Consultation લો.

📍 Bankers Vascular Hospital – Vadodara
201, 2nd Floor, Ignite Complex, Above Meera Clinic & Eye Hospital, Opp. Agrawal Cars, Near Urmi Circle, Akota, Vadodara – 390020.

02/10/2026

ઘૂંટણનો દુખાવો વારંવાર થાય છે?
Stairs ચઢવામાં Pain થાય છે? 🦵⚠️

ઘૂંટણનો દુખાવો વારંવાર થતો હોય અને ચાલવામાં કે Stairs ચઢવામાં Pain થતો હોય તો તેને Ignore ન કરો.

Genicular Artery Embolization (G*E) એક minimally invasive treatment option છે, જે પસંદગીના patients માં Knee Osteoarthritis સંબંધિત pain માટે ઉપયોગમાં લઈ શકાય છે.

🩺 Proper Diagnosis પછી તમારા માટે કઈ Treatment યોગ્ય છે તે નક્કી કરી શકાય છે.

👉 Knee Pain ને Ignore ન કરો. Expert Consultation લો.

📞 Appointment: 99099 03449

📍 Bankers Vascular Hospital – Vadodara
201, 2nd Floor, Ignite Complex, Above Meera Clinic & Eye Hospital, Opp. Agrawal Cars, Near Urmi Circle, Akota, Vadodara – 390020.

*E

Address

Vadodara 201, 2nd Floor, Ignite Complex, Above Meera Clinic And Eye Hospital, Opp. Agrawal Cars, Near Urmi Circle, Akota
Vadodara
390020

Alerts

Be the first to know and let us send you an email when Bankers Vascular Centre Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category